મુલુંડ-થાણે વચ્ચેનું નવું સ્ટેશન ૨૦૨૫માં થશે શરૂ
પાલિકા અને રેલવે વચ્ચે એમઓયુની પ્રક્રિયા અંતિમ તબક્કામાં થાણે: સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મુલુંડ અને થાણે વચ્ચે નિર્માણાધીન એક્સટેન્ડેડ થાણે સ્ટેશન પરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્ટેશનને જોડતા ત્રણેય એલિવેટેડ રોડનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. થાણે પાલિકા અને…
મલાડની શોપિંગ સેન્ટરમાં આગ: અનેક લોકોને બચાવી લેવાયા
શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવેલા લોકો અંદર ફસાઈ ગયા હતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)માં જૈન મંદિર રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના એક્મે શોપિંગ સેન્ટરમાં પહેલા માળે એસી યુનિટમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ…
ગેટ-વે ઑફ ઈન્ડિયા પરિસરમાં કચરો ફેંકનારા ૩૯ ફેરિયાઓ પાસેથી વસૂલ્યો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈનો પ્રવેશ દ્વાર ગણાતા અને પ્રખ્યાત પર્યટન સ્થળ ગેટ-વે ઓફ ઈન્ડિયામાં પર કચરો ફેંકીને તેનું ગંદુ બનાવનારા ફેરિયાઓ સામે મુંબઈ મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ગુરુવારથી બુધવાર સુધીના સમયગાળામાં ૩૯ ફેરિયાઓ પાસેથી ૭,૮૦૦ રૂપિયાનો દંડ…
આજે નાગપુરમાં કૉંગ્રેસની રેલી
નાગપુર: કૉંગ્રેસ આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરવા સજ્જ છે. પક્ષના ૧૩૯માં સ્થાપના દિન નિમિત્તે આજે (૨૮ ડિસેમ્બરે) મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ’હૈં તૈયાર હમ’ની વિશાળ પાયે આયોજિત રેલીથી એની શરૂઆત કરવામાં આવશે. રેલીના સ્થળ પર આયોજિત પત્રકાર પરિષદમાં…
- નેશનલ
શેરબજારમાં નવો ઇતિહાસ સેન્સેક્સ @ ૭૨,૦૦૦
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં સેન્ટા રેલી આગળ વધી છે અને કરેકશનની શક્યતાની ધૂળધાણી કરતો આખલો ધસમસતો આગળ વધી રહ્યો છે. શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો છે અને સેન્સેક્સે ૭૨,૦૦૦ની અત્યંત મહત્ત્વપૂર્ણ સપાટી વટાવી નાંખી છે. બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પાછલા…
ગુજરાતમાં કોવિડ-૧૯ સબ-વેરિયન્ટના ૩૬ દરદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ના ૩૬ કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત ૮ રાજ્યમાં કુલ ૧૦૯ કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે…
સુરતની કંપનીનું ₹૨,૨૮૪ કરોડનું રેમિટન્સ કૌભાંડ?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં સુરત સ્થિત એલએલપી ફર્મ અને તેની સાથે જોડાયેલા એકમોના પરિસરમાં રૂ. ૨,૨૮૪ કરોડના કથિત રૂપે “શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરવા માટે સર્ચ કર્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે સુરત…
ગંગા નદી પર ૪.૫૬ કિમી લાંબો પુલ બંધાશે
કોપરાના લઘુતમ ટેકાના ભાવ વધારાયા નવી દિલ્હી: ગંગા નદી પર છ લેનનો નવો ૪.૫૬ કિમી લાંબો પુલ બાંધવાના પ્રસ્તાવને કેન્દ્રના પ્રધાનમંડળે બુધવારે મંજૂરી આપી દોધી હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ પુલ દીઘા અને બિહારના સોનપુરને…
‘મહાદેવ’ એપનો પ્રમોટર ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ભારત લવાશે
આરોપી દીપક નેપાળી છત્તીસગઢમાંથી પકડાયો નવી દિલ્હી: સટ્ટાબાજીના આરોપમાં બંધ કરાયેલી ‘મહાદેવ’ એપના પ્રમોટર અને માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એને ભારત લાવવામાં આવશે. ‘મહાદેવ’ એપના સૂત્રધારોમાંના એક દીપક નેપાલીને ડ્રગ ક્રાઈમ બ્રાંચ…
એમફિલની ડિગ્રીની માન્યતા રદ
નવી દિલ્હી: માસ્ટર ઓફ ફિલોસોફી (એમફિલ)ની ડિગ્રી માન્યતા પ્રાપ્ત નથી અને આવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા સામે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી)એ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. યુજીસીના સચિવ મનીશ જોશીએ કહ્યું કે “એમફિલ અભ્યાસક્રમ માટે કેટલીક યુનિવર્સિટીઓ નવી અરજી મંગાવી રહ્યા છે…