આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 20-2-2024, જયા એકાદશીભારતીય દિનાંક 1, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘ સુદ-11જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ સુદ-11પારસી શહેનશાહી રોજ 9મો આદર, માહે 7મો મેહેર, સને 1393પારસી…
- તરોતાઝા
તરોતાજા રહેવા કેવા કેવા ઉપાય – ઉપચાર શોધાઈ રહ્યા છે આજકાલ?
હેલ્થકેર ક્ષેત્રે જગતભરમાં કેવાં શોધ- સંશોધન થઈ રહ્યાં છે એની એક આગવી ઝલક જોવા મળી તાજેતરમાં દુબઈ ખાતે આયોજિત `આરબ હેલ્થ કેર- 2024′ પ્રદર્શનમાં.. કવર સ્ટોરી – દિનેશ ગાઠાણી (દુબઈ)કોઈ પણ ક્ષેત્રે -ખાસ કરીને નવી ટેક્નોલોજી અને આરોગ્યના ફિલ્ડમાં સૌથી…
જીવનશૈલી સુધારો સુંદરતા ખીલવો
વિશેષ – નિધી ભટ્ટ સૌદર્ય પ્રસાધનો તમને સુંદર બનાવી શકે છે એવી માન્યતા ધરાવતા હો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સૌંદર્ય વધારવામાં સૌંદર્ય પ્રસાધનો નજીવી ભૂમિકા ભજવે છે. તમારી સભાન જીવનશૈલી તમને અંદરથી સ્વસ્થ અને સુંદર બનાવે છે.…
- તરોતાઝા
સ્વાદિષ્ટ પહાડી ગ્રીન નમક
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય ધરોહર વિશ્વભરમાં સૌથી ધનાઢય ગણાય છે. આપણા પૂર્વજોએ આપણને સુંદર સાંસ્કૃતિક અને પરંપરાગત વારસો આપ્યો છે. સમૃદ્ધ જૈવ-વિવિધતા અને અદ્ભુત ભૂસ્તરશાસ્ત્રીય સંરચનાઓને સમાવિષ્ટ ભવ્ય પ્રાકૃતિક વારસો મેળવવા માટે પણ આપણે ભાગ્યશાળી છીએ.…
- તરોતાઝા
બીમારીનો અક્સીર ઈલાજ.: બિચ્છુ ઘાસ કે કંડાલીનું શાક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક બાળકોને શાળામાં છુટ્ટી પડે તેની સાથે અનેક પરિવાર ઉત્તરાખંડના પહાડોમાં ફરવા માટે નીકળી પડે.ઉત્તરાખંડ દેવભૂમિ’ તરીકે ઓળખાય છે. પ્રાકૃત્તિક સૌંદર્યવાળા રાજ્યોમાં ઉત્તરાખંડ અવ્વલ નંબરે આવે છે. તેનું મુખ્ય કારણ પહાડોની સુંદરતાની સાથે કલા, સાંસ્કૃતિક વારસો,…
- તરોતાઝા
ઉઘાડી ચેલેન્જ – પ્રકરણ-9
કનુ ભગદેવ અને એકાએક દિલાવરખાને ભયાનક રીતે સ્ટિયરિંગ વ્હિલને જોરથી ફેરવ્યું. સામેથી ભીમકાય એંજિનની માફક ધસી આવેલી વાયરલેસ વાન, તેની કારના બોનેટ સાથે અથડાય એ પહેલાં જ કાર એકદમ તીરછી થઈ અને એ જ પળના બીજા ભાગમાં ફૂટપાથ પર ધસી…
- તરોતાઝા
શરીર ઝકડાઇ જવાના ગ્રહોના એંધાણ સૂચવે છે.
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળમાં રાજાદી ગ્રહસૂર્ય: કુંભ રાશિમંગળ: મકર રાશિબુધ: કુંભ રાશિગુરુ: મેષ રાશિશુક્ર: મકર રાશિશનિ: કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ: મીન રાશિ વક્રીભ્રમણકેતુ: ક્નયા રાશિ વક્રીભ્રમણકુંભ રાશિમાં સૂર્ય-બુધ- શનિની વાયુ તત્ત્વ-સ્થિર રાશિમાં ત્રિપુટી નૈસર્ગિક કુંડલી મુજબ 11…
પગની કપાશી પ્રત્યે બેપરવા ન રહો
વિશેષ – ડૉ. માજિદ અલીમ પગ આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. તેના પર આખા શરીરનું વજન ટકેલું છે અને તેથી આપણે પગની દેખભાળ પ્રત્યે સજાગ રહેવું જોઇએ.પગ પ્રત્યેની લાપરવાઇ ઘણી વખત મુશ્કેલી ઊભી કરી શકે છે. પગ પર સતત આવતા…
- તરોતાઝા
કાળા ફળ: સોનેરી સ્વાસ્થ્ય
તંદુરસ્તી-મનદુરસ્તી – રાજકુમાર `દિનકર’ સદીયો અગાઉ મહાન અંગ્રેજ લેખક શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?' એ જ પ્રમાણે દાયકાઓ અગાઉ બોલીવુડના એક ગીતકારે કહ્યું હતુંગોરે રંગ પે ઈતના ગુમાન અચ્છા નહીં’. સ્વાભાવિક રીતે જ એમ કહેવાનો અર્થ એ…
- તરોતાઝા
તમે આવા `કમ્ફર્ટ ક્રિયેટર’ને ઓળખો છો?
વિષાદમાં હો કે ત્રસ્ત હો… અવઢવમાં હો કે અસાતામાં… ત્યારે આવી વ્યક્તિ તમારા માટે ખુશનુમા માહોલ સર્જી દે છે! આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણીકહે છે કે પહેરણ-પગરખાં અને પરિચિત વ્યક્તિ આરામદાયક ન હોય તો બદલી કાઢો… અર્થાત કપડાં ટાઈટ…