Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નાની બચતની બે સ્કીમના વ્યાજદર વધ્યા

    નવી દિલ્હી: નાની બચત યોજનાથી વિવિધ યોજનાઓ પર વ્યાજદર વધારવામાં આવ્યા છે. નવા વ્યાજદર પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવશે. ત્રણ વર્ષની બચત યોજના પર હાલમાં ૭.૦ ટકા વ્યાજ મળે છે જે વધારી ૭.૧ ટકા કરવામાં આવશે. સુક્ધયા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમમાં…

  • વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં આવનારા મહેમાનોની સુવિધામાં કોઇ કચાસ નહીં રહે

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર:વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડી આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ને માત્ર ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ ઇવેન્ટને સફળ બનાવવા રાજ્યમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે, અને ગુજરાત સરકાર…

  • બૂથ સ્તરની જડબેસલાક રણનીતિ

    લોકસભા-૨૦૨૪ ભાજપનું મનોમંથન શરૂ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીકના કોબા નજીકના ભાજપ કાર્યાલયમાં લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ બીજેપીની કારોબારી બેઠક મળી છે. ત્યારે કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે ઉધડો લીધો છે. જિલ્લા સંગઠન પદાધિકારીઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે. કારોબારી બેઠકમાં…

  • ગુજરાત સરકારે વર્ગ-૩ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. રાજ્ય સરકારે વર્ગ-૩ની ભરતી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની…

  • આખરે લેખિત પરીક્ષા રદ કરાઇ

    જેટકોમાં ભરતી પરીક્ષાનું પોલમપોલ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઇને થયેલો વિવાદ આખરે શાંત પડવાના અણસાર આપી રહ્યો છે. જેટકોની ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાની સત્તાધીશોએ…

  • ‘સ્વાગત’માં એક મહિનામાં ૩૮૮૭માંથી ૭૫ ટકા રજૂઆતોનું સમાધાન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરમાં ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્ર્વાસ કોણે નિર્દેશો આપ્યાં હતાં. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, નાનામાં નાનો, સામાન્ય…

  • પારસી મરણ

    નવલ દારબશૉ ખંબાતા તે મરહુમ જરૂ નવલ ખંબાતાના ખાવીંદ. તે મરહુમો કુવર તથા દારબશૉ ખંબાતાના દીકરા. તે મરહુમો સોનાબાઇ તથા મીનોચેર અદલજીના જમાઇ. તે મરહુમો મીનુ, હોમી અને મીનુના ભાઇ. તે ખુશરૂ, કેશમીરા, રશીદા, પરવેઝ અને ફીરૂઝાના માસાજી. તે વીસ્પી,…

  • હિન્દુ મરણ

    પાવરાઇ ભાટિયાસ્વ. ચારૂલતાબેન ભાટિયા (ઉં. વ. ૮૩) તા. ૨૯-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જમનાદાસ હરિદાસ ભાટિયાના પત્ની. ગં.સ્વ. પ્રભાવતીબેન હરિદાસ ભાટિયાના પુત્રવધુ. ચિરાયુ, નિખિલ અને સંદીપના માતા. કમલ, રાજશ્રી, અંકિતાના સાસુ. સ્વ. નવીનચંદ્ર જમનાદાસ નેગાંધી (આકોલા)ના પુત્રી. સ્વ. અનિલભાઇ,…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ*, શનિવાર, તા. ૩૦-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૯, માહે પૌષ, શકે ૧૯૪૫*વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩*જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩ પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ,…

  • ભારતને વધુ એક ઝટકો, આઇસીસીએ ફટકાર્યો દંડ

    દુબઇ: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ હતી. સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાની ટીમે એક ઇનિંગ્સ અને ૩૨ રનથી જીત મેળવી હતી. આ હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ…

Back to top button