આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૩૧-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૧૦, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૮મો…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૧-૧૨-૨૦૨૩ થી તા. ૬-૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં પ્રારંભે વક્રી રહે છે. તા. ૨જીએ માર્ગી થાય છે. ગુરુ મેષ…
- ઉત્સવ
ગુજરાતીઓને આકર્ષે છે…! ડૉલરનું રૂપિયામાં રૂપાંતર
ગુજરાતીઓને વિદેશનું આટલું વળગણ કેમ છે કે જીવના જોખમે ગમે તેવા આંધળૂકિયા કરીને પણ અમેરિકા-કેનેડા જવા એ બધા તૈયાર થઈ જાય છે?આ સવાલનો એક જ જવાબ એ છે કે કવર સ્ટોરી -વિજય શર્મા ગુજરાતમાં કબૂતરબાજીનો મુદ્દો એક વાર ફરી ગાજ્યો…
- ઉત્સવ
સાહિર હોના આસાન થા…ઉસસે જ્યાદા કઠિન થા ઇમરોઝ હોના!
અમૃતા પ્રિતમના અવસાન પછી પણ ઈમરોઝ એમનાં ચિત્રો દોરતા રહ્યા અમૃતા તેમાં ક્યારેક પ્રેરણા બનીને તો ક્યારેક લકીર બનીને અવતરતાં રહ્યાં… મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી અમૃતા પ્રિતમે એક કવિતા લખી હતી:મૈં તુજે ફિર મિલૂંગીકહાં કૈસે પતા નહીંશાયદ તેરે કલ્પનાઓંકી પ્રેરણા…
- ઉત્સવ
લોકેશનમાં અલગ અલગ પ્રકાર
(ભાગ-૨)સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ લોકેશન! … જ્યાં ફિલ્મનું શૂટિંગ થતું હોય છે, ત્યાં એક ઈન્ડોર લોકેશન અને બીજું આઉટડોર લોકેશન હોય છે. ઈન્ડોર એટલે કે દરવાજાની અંદર જેમ કે ઓરડા, બાથરૂમ, અદાલત, હૉસ્પિટલ વગેરે. આઉટડોર એટલે કે…
- ઉત્સવ
ભારત-પાક સંબંધોબાતોં બાતોં મેં
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ હમણાં વાંચ્યું કે પાકિસ્તાન ફરી ભારત સાથે રાબેતા મુજબ વાતચીત કરવા માંગે છે. સારું છે પણ..પણ થાય છે એવું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવાને બદલે અમેરિકા જાય છે અને અમેરિકા સાથે વાત કરે…
- ઉત્સવ
લોકો એમને ‘એક રાતમાં ચાલ બાંધનારા છબિલદાસ’ તરીકે ઓળખતા હતા
મુંબઈમાં તે વખતે એવો રિવાજ હતો કે પારસી અને ગુજરાતી શ્રીમંત શેઠિયાઓ પોતાના છોકરાને તેરથી પંદર વર્ષની વયે સર્વ પ્રથમ અંગ્રેજી કંપનીમાં કારકુન કે ગોડાઉનકીપર તરીકે મૂકતા નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (ગતાંકથી ચાલુ)આવતા જૂન મહિનાની ૨૩મી તારીખે વર્તમાન મુંબઈ…
- ઉત્સવ
ખાખી મની-૯
‘ગ્રંથી સાહેબ, ગલતી સુધારને કે દો રાસ્તે હૈ. બસરા મુઝે દે દો, યા હમારે પૈસે વાપિસ કર દો.’ ઇમામે ફતવાની ભાષામાં કહી દીધું અનિલ રાવલ અમન રસ્તોગી બીજે જ દિવસે સવારે અલિયાપુર પહોંચ્યો. ‘મારે રાંગણેકર સાહેબને મળવું છે.’ સોલંકીના ટેબલની…
- ઉત્સવ
ભારતીય ગણિત અને ખગોળ વિજ્ઞાનીઓ અને ભારતના એ શાસ્ત્રો
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ વર્તુળ બ્રહ્માંડનું દૈવી ભૌમિતીક સર્જન છે. તે ગોળા પર છે. નળાકાર પર છે અને શંકુ પર પણ છે. આ બધી બ્રહ્માંડની પાયાની ભૌમિતિક આકૃતિઓ છે. તમે ગમે તે વર્તુળ લો નાનું કે મોટું કે…
- ઉત્સવ
તીરથ જઈને પણ જો ચિત્ત ચંચળ, મન ચોર,પાપ રતિભાર ના ઘટે, દશ મણ વધે ઓર!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી હેમચંદ્રાચાર્ય બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં આચાર્યશ્રીએ પ્રદાન આપ્યું છે. એમનો ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ ગુજરાતી ભાષા વિશ્ર્વનો એક બેમિસાલ પ્રકાશ પુંજ છે. આચાર્યશ્રીએ વ્યાકરણ, કોશ, કાવ્ય, અલંકાર, છંદ, ચરિત્ર લેખન સહિત સાહિત્યનાં અનેક…