- વેપાર
ટીન, નિકલ અને કોપરમાં આગળ ધપતો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પાંખાં વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. જોકે, આજે ટીન, નિકલ અને કોપરની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉમાં ૧૫ લાખથી વધુ ફૂલ-છોડ મુકાયાં
ફૂલોનું પ્રદર્શન: અમદાવાદમાં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪’માં રંગીન ફૂલોથી તૈયાર કરાયેલી વિવિધ કલાકૃતિ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-૨૦૨૪’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘વાઈબ્રન્ટ…
વાઇબ્રન્ટ ૨૦૨૪: ૨૮ દેશો ભાગીદાર બનશે: ૧૪ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ હાજર રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે. અત્યારસુધીમાં ૨૮ દેશો અને ૧૪ સંસ્થાઓએ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે અનુક્રમે ભાગીદાર દેશો અને ભાગીદાર…
ભારત માલા પ્રોજેક્ટનાં વિરોધમાં ખેડૂતો ગાંધીનગર પહોંચ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થઈ રહેલા ભારત માલા પ્રોજેક્ટ પહેલા ખેડૂતોમાં વિરોધ વ્યાપ્યો છે. બનાસકાંઠાના થરાદથી અમદાવાદ સુધી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે એટલે કે જમીન સંપાદિત કરવા માટે ખેડૂતોને સંભાળ્યા વિના જ જમીન રેકોર્ડમાં કાચી નોંધ પાડી…
યુએઇ સામે પ્રથમ ટી-૨૦માં અફઘાનિસ્તાનનો ૭૨ રનથી વિજય, ગુરબાઝની આક્રમક સદી
શાહજાહ: શારજાહમાં અફઘાનિસ્તાન અને યુએઇ વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમાઈ રહી છે. તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને ૭૨ રનથી શાનદાર જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાન માટે રહમાનુલ્લાહ ગુરબાઝે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. આ મેચ…
આઇપીએલમાં રમનાર નેપાળનો ક્રિકેટર સંદીપ લામિછા રેપ કેસમાં દોષી
કાઠમંડુ: નેપાળના ક્રિકેટર સંદીપ લામિછાને બળાત્કારના કેસમાં દોષિત સાબિત થયો છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બળાત્કાર વખતે પીડિતા સગીર નહોતી. લામિછા આગામી સુનાવણીમાં સજા આપવામાં આવશે. કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૩૧-૧૨-૨૦૨૩ થી તા. ૬-૧-૨૦૨૪ રવિવાર, માર્ગશીર્ષ વદ-૪, તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧ સુધી (તા. ૧લી), પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ગુરુ માર્ગી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા સામાન્ય દિવસ. સોમવાર, માર્ગશીર્ષ વદ-૫, તા. ૧લી…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), રવિવાર, તા. ૩૧-૧૨-૨૦૨૩ ભારતીય દિનાંક ૧૦, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૮મો…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૩૧-૧૨-૨૦૨૩ થી તા. ૬-૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં ધનુ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ધનુ રાશિમાં સ્થિર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ વૃશ્ર્ચિક રાશિમાં પ્રારંભે વક્રી રહે છે. તા. ૨જીએ માર્ગી થાય છે. ગુરુ મેષ…
- ઉત્સવ
ગુજરાતીઓને આકર્ષે છે…! ડૉલરનું રૂપિયામાં રૂપાંતર
ગુજરાતીઓને વિદેશનું આટલું વળગણ કેમ છે કે જીવના જોખમે ગમે તેવા આંધળૂકિયા કરીને પણ અમેરિકા-કેનેડા જવા એ બધા તૈયાર થઈ જાય છે?આ સવાલનો એક જ જવાબ એ છે કે કવર સ્ટોરી -વિજય શર્મા ગુજરાતમાં કબૂતરબાજીનો મુદ્દો એક વાર ફરી ગાજ્યો…