આજે મધ્ય રેલવે અને હાર્બર લાઇનમાં બ્લોક
મુંબઈ: રવિવાર વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર લાઇન પર…
મહિલા ટૂરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ
‘આઈ’ નીતિ હેઠળ એમટીડીસીના નિવાસમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે ‘આઈ’ (માતા)ના નામ હેઠળ મહિલાલક્ષી અને જેન્ડર ઈન્ક્લુઝિવ ટુરિઝમ પોલીસી હેઠળ એમટીડીસીની વિવિધ યોજનાઓ મહિલા પ્રવાસીઓ તેમ જ મહિલા સાહસિકો માટે ઘડી કાઢી છે. આ નીતિના ભાગરૂપે…
માત્ર ૧૨ કલાકમાં મુંબઈથી દિલ્હી
મુંબઈ: મુંબઈથી દિલ્હી જતી ટ્રેનની ગતિ કલાકના ૧૬૦ કિમી લઇ જવા માટે ચાલી રહેલું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થતા જ માર્ચ મહિનાથી માત્ર ૧૨ કલાકમાં જ દિલ્હી સુધી પહોંચવું શક્ય બનશે. હાલમાં દિલ્હી સુધીનો પ્રવાસ ૧૬ કલાકનો…
બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકા વધારાની જાહેરાત પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો નહીં: પાલિકા કમિશનરની સ્પષ્ટતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલુ આર્થિક વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના બિલ વેબસાઈટ પર ૧૦થી ૧૫ ટકાના વધારા સાથે મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળતાં ભારે હોબાળો મચી જતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલને શનિવારે એવી સ્પષ્ટતા કરવી પડી કે…
મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા.…
આજે મુંબઈમાં ૧૦ જગ્યાએ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ
મહિનાભરમાં ૧,૩૦૦ મેટ્રિક ટન કાટમાળ, ૧૮૩ મેટ્રિક ટન કચરો જમા, ૨૨,૨૭૭ કિ.મી. રસ્તાની સફાઈ કરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષના છેલ્લા દિવસે એટલે કે રવિવાર,૩૧ ડિસેમ્બરના મુંબઈમાં ૧૦ જગ્યાએ મુંબઈ ‘મેગા ડીપ ક્લીન’ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. મુંઈમાં ચાલી રહેલી…
આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે
મુંબઈ: આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતા યુગલોની સુરક્ષા માટે અને ઓનર કિલિંગ જેવા ગુનાઓને રોકવા માટે દરેક જિલ્લામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળ એક વિશેષ સેલની સ્થાપના કરવામાં આવશે. આ સાથે આ યુગલોને પોલીસ કર્મચારીઓની સુરક્ષા સાથે ઘર પણ આપવામાં આવશે. સુપ્રીમ…
- નેશનલ
રર જાન્યુઆરીએ ઘેર ઘેર ‘શ્રી રામ જ્યોતિ’ પ્રગટાવી દીપોત્સવ મનાવો: મોદી
રામનગરીને ₹૧૫,૭૦૦ કરોડના વિકાસકાર્યની ભેટ અયોધ્યા દુનિયાનું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ધામ બનશે અયોધ્યા માટે ₹ ૮૫ હજાર કરોડનો માસ્ટર પ્લાનઅયોધ્યા: ભગવાન રામની અયોધ્યાને એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્ર્વિક પર્યટન સ્થળ અને ભવ્ય સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. શહેરમાં એક નવી…
વિનેશ ફોગાટે અર્જુન અવૉર્ડ અને ખેલ રત્ન પરત કર્યા
નવી દિલ્હી: એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલા કુસ્તીબાજો સાથે ખરાબ વર્તનના વિરોધમાં તેના અવૉર્ડ પરત કરી દીધા છે. તેણે કર્તવ્ય પથ બહાર પોતાના અવૉર્ડ મુકી દીધા હતા. જ્યારે વિનેશ ફોગાટ અવૉર્ડ પરત…
ઈસ્લામાબાદમાં ભારત-પાક વચ્ચે ડેવિસ કપ?
નવી દિલ્હી: આગામી ડેવિસ કપ ટેનિસ મેચ માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી મળી શકે છે. ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઈટીએ) એ શનિવારે આ માહિતી આપી હતી. એઆઈટીએએ તાજેતરમાં રમત મંત્રાલય પાસેથી સલાહ માગી હતી કે શું તે ત્રીજી અને…