- ધર્મતેજ
એ જ નવું વર્ષ ફરીથી
પ્રાસંગિક -હેમુ ભીખુ પંચાંગની દૃષ્ટિએ જોવા જઈએ તો નવું વરસ એ કેલેન્ડરના નવા અધ્યાયની શરૂઆત છે. પણ સૂર્યની ચારે તરફ પૃથ્વી જે રીતે ફરે છે તેનાથી ક્યારેય એમ નહીં કહી શકાય કે પૃથ્વીની સૂર્ય-પ્રદક્ષિણા માર્ગની અહીંથી શરૂઆત થાય છે. પૃથ્વીની…
- ધર્મતેજ
નિવૃત્તિ પછી સન્માનપૂર્વક અને આનંદથી કેવી રીતે જીવવું?
ખરું જીવન ૬૦ વર્ષે શરૂ થાય છે જીવનને સારુ બનાવવું કે દુષ્કર બધું આપણા હાથમાં છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવનના ત્રણ તબક્કા છે.બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા.બાળપણમાં જીવન કલકલ વહેતા ઝરણા જેવું હોય છે. યુવાનીમાં હોય છે ઉત્સાહ, ઉમંગ અને ખુમારી.…
- ધર્મતેજ
હું તમને વરદાન આપું છું કે તમે યોગ વિદ્યામાં પારંગત થઈ અસંખ્ય શિષ્યોને યોગ વિદ્યા પ્રદાન કરશો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવના ઇશારે ઉપમન્યુની આજુબાજુમાં આગની જ્વાળાઓ લપેટાઈ જાય છે, ગભરાયેલો ઉપમન્યુ ભગવાન શિવની લિંગને વિંટળાઈ જાય છે અને ‘ૐ નમ: શિવાય’ના જાપ શરૂ કરે છે, થાકી હારી ભગવાન શિવ પોતાનો ખરો વેશ ધારણ કરતાં…
- ધર્મતેજ
વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે
સંસ્કૃતિ -ધીરજ બસાક વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે. સ્પેનમાં વરસને પહેલે દિવસે બાર દ્રાક્ષ ખાવાની પ્રથા છે જેનો આરંભ નવા વર્ષની પૂર્વસંધ્યાએ મધરાતે થાય છે અને આગલી બાર મિનિટ દરેક એક એક કરીને…
અંકશાસ્ત્ર મુજબ વર્ષ ૨૦૨૪ કેવું જશે?
આગમના એંધાણ -જયોતિષી આશિષ રાવલ ૨૦૨૪ વર્ષ અંકશાસ્ત્ર ના નિયમ મુજબ સોમવાર એટલે વારંક=૨ ગણાય. ૨૦૨૪=(૨+૦+૨+૪)=૮ થાય. અંકશાસ્ત્ર નિયમ મુજબ દરેક અંક ને ગ્રહ સાથે સંકળાયેલ છે જેમ કે અંક ૧=સૂર્ય, અંક ૨=ચંદ્ર, અંક ૩=ગુરુ, અંક ૪=રાહુ (હર્ષલ), અંક ૫=બુધ,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
સિંધુદુર્ગમાં દેશનું પ્રથમ સબમરીન ટૂરિઝમ ઘોંચમાં
મહારાષ્ટ્રનો વધુ એક પ્રોજેક્ટ ગુજરાતમાં? સિંધુદુર્ગ: એવું લાગી રહ્યું છે કે સિંધુદુર્ગના પર્યટન પર લાગેલું ગ્રહણ હજુ પણ હટતું નથી. છેલ્લા દસ-પંદર વર્ષમાં સિંધુદુર્ગના નાગરિકોને પ્રવાસન માટે સી વર્લ્ડ, હાઉસ બોટ, મોટા યુદ્ધ જહાજ જેવા એકાદ પ્રવાસન પ્રોજેક્ટનું ગાજર દેખાડવામાં…
આજે મધ્ય રેલવે અને હાર્બર લાઇનમાં બ્લોક
મુંબઈ: રવિવાર વર્ષ ૨૦૨૩નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર લાઇન પર…
મહિલા ટૂરિસ્ટને મહારાષ્ટ્ર સરકારની મોટી ભેટ
‘આઈ’ નીતિ હેઠળ એમટીડીસીના નિવાસમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે ‘આઈ’ (માતા)ના નામ હેઠળ મહિલાલક્ષી અને જેન્ડર ઈન્ક્લુઝિવ ટુરિઝમ પોલીસી હેઠળ એમટીડીસીની વિવિધ યોજનાઓ મહિલા પ્રવાસીઓ તેમ જ મહિલા સાહસિકો માટે ઘડી કાઢી છે. આ નીતિના ભાગરૂપે…
માત્ર ૧૨ કલાકમાં મુંબઈથી દિલ્હી
મુંબઈ: મુંબઈથી દિલ્હી જતી ટ્રેનની ગતિ કલાકના ૧૬૦ કિમી લઇ જવા માટે ચાલી રહેલું કામ અંતિમ તબક્કામાં છે. આ કામ પૂરું થતા જ માર્ચ મહિનાથી માત્ર ૧૨ કલાકમાં જ દિલ્હી સુધી પહોંચવું શક્ય બનશે. હાલમાં દિલ્હી સુધીનો પ્રવાસ ૧૬ કલાકનો…