• આમચી મુંબઈ

    સેલ્ફી વિથ હેરિટેજ…:

    નવા વર્ષના આગમનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં પર્યટકોની ભીડ જામતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને પાલિકાના મુખ્યાલયની હેરિટેજ ઇમારતની સામે બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ પર વિશેષ સજાવટ કરવામાં આવી હતી.

  • નેશનલ

    કાશ્મીરના ભાગલાવાદી સંગઠન પર પ્રતિબંધ

    સૈયદ અલી શાહ ગિલાનીએ સ્થાપેલા પાકિસ્તાન તરફી તેહરિક-એ-હુર્રિયતને કેન્દ્ર સરકારે ગેરકાયદે જાહેર કર્યું નવી દિલ્હી: સરકારે એક નિર્ણાયક પગલું લેતાં ગિલાનીએ સ્થાપેલા તેહરિક-એ- હુર્રિયતને રવિવારે ગેરકાયદે જાહેર કર્યું હતું અને પાંચ વર્ષ સુધી તેનાં પર પ્રતિબંધ મૂક્યો હતો.કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં…

  • નેશનલ

    અલવિદા ૨૦૨૩, વેલકમ ૨૦૨૪

    ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી કરવા કરાયેલી આતશબાજી. પડોશી દેશ ન્યૂ ઝીલૅન્ડના ઑકલૅન્ડમાં ૨૦૨૪ની શરૂઆત વિશ્ર્વના અન્ય અગ્રણી મહાનગરોની સરખામણીમાં પહેલા થઈ હતી. (એજન્સી)

  • મુંબઈ-અમદાવાદની સંસ્થાઓ આજે અવકાશમાં પેલોડ મોકલશે

    નવી દિલ્હી : ભારતની ચાર અંતરિક્ષ સ્ટાર્ટઅપ કંપનીઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેેશન (ઈસરો)ના પોલર સેટેેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી)-સી૫૮ મિશનમાં માઈક્રોસેટેલાઈટ સબસિસ્ટમ, સૂક્ષ્મ ઉપગ્રહ પ્રણાલીમાં મૂકતા થ્રસ્ટર અથવા નાના એન્જિનનું અને ઉપગ્રહો માટે શિલ્ડ કોટિંગનું પ્રદર્શન કરતા પેલોડને અંતરિક્ષમાં મોકલશે. ઇન્ડિયન…

  • ગુજરાતે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટનું જાહેરનામું બહાર પાડ્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ માટેનું ઓફિશિયલ ગેઝેટ બહાર પાડ્યું છે. જેમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ધરાવતી હોટેલ-ક્લબ કે રેસ્ટોરેન્ટ શરૂ કરવાના લાઇસન્સ તેમજ દારૂ પીવા માટે ગિફ્ટ સિટીના કર્મચારીઓની કાયમી પરમિટ તથા…

  • ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, ૨૩ ટ્રેન મોડી

    નવી દિલ્હી: વર્ષ ૨૦૨૩ના છેલ્લા દિવસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં ૭ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહ્યો હતો. આસામના જોરહાટ, પંજાબના પઠાનકોટ-ભટિંડા, જમ્મુ અને આગ્રામાં ઝીરો વિઝિબિલિટી નોંધાઇ હતી. ધુમ્મસના લીધે દિલ્હીના આસપાસની ૨૩ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં…

  • રશિયા પર યુક્રેનનો બૉમ્બમારો: ૨૧નાં મોત, ૧૧૧ ઘાયલ

    મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. હાલમાં રશિયાએ યુક્રેન પર ભારે બોંબમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોંબમારામાં ત્રણ બાળકો સહિત ૨૧ લોકોનાં મોત થયાં છે. યુક્રેનની ઉત્તર…

  • રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકો: મોદી

    નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરને મામલે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાની નોંધ લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ ભજન’ હૅશટેગ સાથે રામના ભજન સોશિયલ મીડિયા પર મૂકવાની દેશવાસીઓને રવિવારે વિનંતી કરી હતી. આ બાબત લોકોમાં લાગણીઓ તેમ…

  • ઈઝરાયલનો ગાઝા પર હુમલો : ૩૫નાં મોત

    દીર અલ બલાહ (પેલેસ્ટાઈન): મધ્ય ગાઝામાં ઈઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૩૫ જણનાં મોત થયાં છે એવી માહિતી હૉસ્પિટલના અધિકારીઓએ આપી હતી. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામના આંતરરાષ્ટ્રીય અનુરોધને ઠુકરાવીને કહ્યું હતું કે યુદ્ધ હજી ઘણાં મહિના ચાલુ રહેશે. આના…

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો

    શ્રીનગર: ૨૦૨૩નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આપણે દરવર્ષે એ જોઈએ છીએ કે ગયું વર્ષ ગયું તેમાં સારું શું કર્યું તો તમને જાણીને આનંદ થશે કે ભારત ૨૦૨૩માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ આતંકવાદ પર કાબૂ મેળવવામાં ઘણા અંશે સફળ રહ્યું…

Back to top button