Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • આમચી મુંબઈ

    મુંબઈમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નવા વર્ષનું આગમન

    જડબેસલાક:… નવા વર્ષના આગમનની પૂર્વ સંધ્યાએ કોઇ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી લેતા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાહનચાલકોની બ્રેથ એનલાઇઝર દ્વારા ટેસ્ટ કરવામાં આવી હતી તથા ઠેકઠેકાણે નાકાબંધી પણ ગોઠવવામાં આવી હતી. પર્યટન સ્થળો પર ખાસ…

  • નવા વર્ષમાં દિવાળી: મુખ્ય પ્રધાન

    ૨૨ જાન્યુઆરીએ બધાં મંદિરો રોશન કરવાનો આદેશ મુંબઇ: અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના લોકો આ મહાન પ્રસંગને માણવા આતુર છે. આ પ્રસંગે આખા શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન…

  • રાજ્યમાં રેશનના દુકાનદારો આજથી અચોક્કસ મુદત માટે હડતાળ પર

    મુંબઇ: ઓલ મહારાષ્ટ્ર સ્ટેટ સસ્તા અનાજના દુકાનદારો અને છૂટક કેરોસીન લાઇસન્સ ફેડરેશન વિવિધ પડતર માંગણીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશન દ્વારા બોલાવવામાં આવેલી અનિશ્ર્ચિત હડતાલમાં જોડાયું છે. તેથી, પુણે સહિત મહારાષ્ટ્રમાં રેશનના દુકાનદારો પહેલી જાન્યુઆરીથી…

  • માનસિક રીતે અસ્વસ્થ યુવકે બૉમ્બ બ્લાસ્ટની અફવા ફેલાવી

    મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત ૧૧ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી આપતો ઇમેઇલ મોકલવા બદલ વડોદરાના ત્રણ જણની ધરપકડ કરાઇ હોવાની ઘટના તાજી છે ત્યાં જ માનસિક રીતે અસ્વસ્થ ૩૨ વર્ષના યુવકે મહારાષ્ટ્ર પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ…

  • ૨૦૨૪માં જીત પાક્કી છે એવું સમજતા નહીં: ફડણવીસ

    મુંબઇ: ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે એવી ચર્ચાઓ થવા લાગી છે. આવા સમયે મહારાષ્ટ્રના ભાજપના એક મોટા નેતાએ ૨૦૨૪માં જીત પાકી છે એમ ન સમજતા એવી સલાહ અને ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના નાયબ…

  • રેલવેને સુરક્ષા ‘કવચ’: જૂન, ૨૦૨૪ સુધી ૭૩૫ કિલોમીટર સુધી ઓટોમેટિક સિસ્ટમ બેસાડાશે

    મુંબઈ: મુંબઈ દિલ્હી રેલવે માર્ગ પર ૧૩૦ કિ.મી. પ્રતિ કલાકે દોડતી ટ્રેનો માટે નવો માર્ગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં મુંબઈથી રતલામ દરમિયાન ‘કવચ’ એટલે કે ઓટોમેટિક રેલવે સુરક્ષા સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. આ ‘કવચ’ સિસ્ટમ જૂન ૨૦૨૪ સુધી…

  • મહારાષ્ટ્રનો પ્રોજેક્ટ ગુજરાત ગયો હોવાનો દાવો શિંદેએ ફગાવ્યો

    મુંબઈ: શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય વૈભવ નાઈકે આક્ષેપ કર્યો છે કે અરબી સમુદ્રમાં પ્રવાસીઓ માટે બેટરીથી ચાલતા સબમર્સિબલ વાહનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવે તેવી મોટા ભાગે શક્યતા છે, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા આ દાવો નકારી કાઢવામાં આવ્યો છે. નાઈકના…

  • આમચી મુંબઈ

    સેલ્ફી વિથ હેરિટેજ…:

    નવા વર્ષના આગમનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં પર્યટકોની ભીડ જામતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને પાલિકાના મુખ્યાલયની હેરિટેજ ઇમારતની સામે બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ પર વિશેષ સજાવટ કરવામાં આવી હતી.

  • નેશનલ

    કાશ્મીરના ભાગલાવાદી સંગઠન પર પ્રતિબંધ

    સૈયદ અલી શાહ ગિલાનીએ સ્થાપેલા પાકિસ્તાન તરફી તેહરિક-એ-હુર્રિયતને કેન્દ્ર સરકારે ગેરકાયદે જાહેર કર્યું નવી દિલ્હી: સરકારે એક નિર્ણાયક પગલું લેતાં ગિલાનીએ સ્થાપેલા તેહરિક-એ- હુર્રિયતને રવિવારે ગેરકાયદે જાહેર કર્યું હતું અને પાંચ વર્ષ સુધી તેનાં પર પ્રતિબંધ મૂક્યો હતો.કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં…

  • નેશનલ

    અલવિદા ૨૦૨૩, વેલકમ ૨૦૨૪

    ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઉજવણી કરવા કરાયેલી આતશબાજી. પડોશી દેશ ન્યૂ ઝીલૅન્ડના ઑકલૅન્ડમાં ૨૦૨૪ની શરૂઆત વિશ્ર્વના અન્ય અગ્રણી મહાનગરોની સરખામણીમાં પહેલા થઈ હતી. (એજન્સી)

Back to top button