બીલીમોરામાં ટ્રેન સામે આપઘાત કરતા યુવાનને મિત્ર બચાવવા જતા બંનેનાં મોત
અમદાવાદ: નવસારી જિલ્લાના બીલીમોરા-અમલસાડ સ્ટેશન વચ્ચે દેવધા ભેંસલા ખાડી રેલવે ટે્રક ઉપર આપઘાત કરવા ગયેલા અને તેને બચાવવા ગયેલા મિત્રનાં મોત થયાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. દાદર-બિકાનેર ટે્રન નંબર 12400 ડાઉન બીલીમોરા-અમલસાડ…
પારસી મરણ
પરવેઝ અદી કેરમાની તે મરહુમ અદી ફરેદુન કેરમાનીના વિધવા. તે મરહુમો પોલી ને કેખુશરૂ મીસ્ત્રીના દિકરી. તે દાનેશ ને હોરમઝના માતાજી. તે દીલઝીનોબીયા ને આરમીનના સાસુ. તે કેરસી મિસ્ત્રીના બહેન. તે વરઝાવંદ પારઝોન ને ખોદાવંદના બપયજી. (ઉં. વ. 87). રે.…
હિન્દુ મરણ
દશા દિશાવળ વણિકઅનીલ પારેખ (ઉં.વ. 81) તે સ્વ. વિનોદ ર. પારેખ તથા સ્વ. ઉર્મિલા વિ. પારેખના જયેષ્ઠ પુત્ર. રક્ષા અનીલ પારેખના પતિ. નિશિતા અ. પારેખના પિતા. સ્વ. મુકુલ તથા સ્વ. અતુલના મોટાભાઈ. અજીત મારફતીયા તથા સ્વ. સુધાબેન બરફીવાળાના બનેવી તા.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનચિતલ નિવાસી હાલ વસઇ જીતેન્દ્ર વલ્લભદાસ મહેતા (ઉં. વ. 78) તા. 31-12-23ના અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે મયુર, નિપેશ, નિલેશના પિતાશ્રી. તે સોનલ, તોરલ, લીનાના સસરા. તે સ્વ. હિંમતભાઇ, ભોગીભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. ઇન્દુબેન ગાંધી,…
બિઝનેસ બિટ્સ
એઆઇ સાથે ચાલવુ જરૂરી: ટીસીએસમુંબઇ: વિકાસ સાતત્ય માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેનએઆઇ) ટેક્નોલોજી સાથે તાલ મિલાવવો આવશ્યક હોવાનું ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે કૃતિવાસને કર્મચારીઓને નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે. તેમણે 600,000 કરતાં વધુ…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં 106નો અને ચાંદીમાં 310નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 105થી 106નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે…
- શેર બજાર
શૅરબજારમાં નવા વર્ષે નવી ઓલટાઇમ હાઈ સપાટી: બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવાં શિખર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : શેરબજારમાં નવા વર્ષની શરૂઆત નિરસ ટોન સાથે થઇ હતી પરંતુ તેજીવાળાઓએ જોર લગાવીને બેન્ચમાર્રને નવી ઓલટાઇમ હાઈ સપાટી સુધી લઇ જવામાં સફળતા મેળવી હતી. બંને બેન્ચમાર્કે સાધારણ સુધારા સાથે રચ્યા નવા શિખર બનાવવ્ાામાં સફળતા મેળવી હતી.નવા…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
નવા વર્ષનો સંકલ્પ: ખુશ રહો સ્વસ્થ રહો
આનંદની ક્ષણોમાં શરીરમાં અનેક પ્રકારના આંત:સ્ત્રાવ વછૂટે છે જે ઘણી તન-મનની બીમારીઓથી આપણને બચાવે છે. કવર સ્ટોરી – મુકેશ પંડ્યા હેપ્પી ન્યૂ યર! આ વાક્ય નવા વર્ષે તમે સેંકડો વાર બોલ્યા હશો કે સાંભળ્યું હશે. જોકે માત્ર બોલવા સશભળવાથી વર્ષ…
- તરોતાઝા
…. થેંક્યુ ડિયર ડૉકટરજી !
વ્યવસાય પ્રત્યે આગવી નિષ્ઠાનું બીજું નામ એટલે તબીબ ‘આરોગ્ય + પ્લસ ’ – ભરત ઘેલાણી આપણને શિક્ષક પાસેથી એ જ્ઞાન મળ્યું છે કે અદ્રશ્ય એવા આપણા આરાધ્ય દેવ એકથી વધુ હોય શકે, પણ જગતમાં માત્ર ત્રણ દેવતા જ એવા છે,જેને…