કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી; મહારાષ્ટ્રમાંથી કોઈ પ્રોજેક્ટ બહાર નથી જઈ રહ્યો: અજિત પવાર
પુણે: ભીમા-કોરગાંવ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને અંજલિ આપવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પત્રકારો સાથે વાત કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. તેમના…
જયંત પાટીલને કારણે પ્રધાનમંડળનું વિસ્તરણ રખડ્યું હતું: સંજય શિરસાટ
મુંબઈ: શરદ પવાર જૂથમાં હોવા છતાં જયંત પાટીલની ઈચ્છા અજિત પવાર જૂથમાં જોડાવાની હતી અને એ જ કારણથી મહાયુતિમાં થનારા પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું, એવું શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું. સંજય શિરસાટે જણાવ્યું હતું કે જયંત પાટીલ…
નવા વર્ષની ઉજવણી ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવમાં 283 વાહનચાલક પકડાયા
મુંબઈ: નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઢીંચી વાહન હંકારવા બદલ પોલીસે 283 જણને પકડી પાડ્યા હતા, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવનારા 2,410 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને…
અજિત પવાર સંદર્ભે સંજય રાઉતની સાફ વાત
જેણે ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે બોલવાની સત્તા નથી મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ તોપ તાકતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે પોતાના મંતવ્ય…
- આમચી મુંબઈ
હિટ એન્ડ રન કેસના નવા કાયદામાં 10 વર્ષ સુધીની જેલ
મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ કર્યો વિરોધ: બળતણ પુરવઠાને ફટકો નાશિક: મહારાષ્ટ્રના ટેન્કરચાલકોએ હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો વિરોધ કરવા માટે નાશિક જિલ્લામાં પાનેવાડી ગામમાં 1000થી વધુ વાહનોને પાર્ક કરીને કામ બંધ કર્યું હતું. નવા કાયદામાં ડ્રાઈવરોને હિટ એન્ડ રન કેસમાં 10…
- નેશનલ
ગુજરાતમાં એક સાથે 108 સ્થળે 50 હજારથી વધુ લોકો દ્વારા સૂર્યનમસ્કાર
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડસોમવારે ગુજરાતમાં મોઢેરા સૂર્યમંદિર સહિત 108 સ્થળ પર લોકો દ્વારા એક સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતે 2024નું એક અદ્ભુત સિદ્ધિ સાથે સ્વાગત કર્યું છે. રાજ્યમાં 108 સ્થળોએ…
એટીએફના ભાવમાં ચાર ટકાનો ઘટાડો
કમર્શિયલ એલપીજીના ભાવ પ્રતિસિલિન્ડર 1.50 ઘટ્યા નવી દિલ્હી: જૅટ ઈંધણ (ઍર ટર્બાઈન ફ્યૂઅલ-એટીએફ)ના ભાવમાં ચાર ટકાનો તો 19 કિલોગ્રામના કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 1.50ના ઘટાડાની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.એટીએફના ભાવમાં આ સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે.…
દેશમાં જેએન-વનના કુલ 196 કેસ
નવી દિલ્હી : ઈન્ડિયન સાર્સ-કોવ-2-જેનોમિક્સ કોન્સોર્ટીયમના આકંડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના સબ વેરિયન્ટ જેએન-વનના કુલ 196 કેસ મળી આવ્યા છે. હવે નવા સબ વેરિયન્ટનો કેસ ધરાવનાર નવ રાજ્યોની સાથે ઓડિશા પણ જોડાયું છે. જેએન-વને પગપેસારો કર્યો હોય એવા રાજ્યો…
મધ્ય ભારતમાં જાન્યુઆરીમાં કોલ્ડવેવ આવશે
નવી દિલ્હી : ઈન્ડિયા મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જાન્યુઆરી માટે દેશના મધ્ય વિસ્તારોમાં ઠંડીના મોજાવાળા દિવસો અને આગામી ત્રણ દિવસમાં વાયવ્ય અને પૂર્વ ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. જાન્યુઆરીના મહિના માટે માસિક આગાહી કરવા પત્રકાર પરિષદ સંબોધતાં હવામાન ખાતાના ડિરેક્ટર…
કૅનેડા સ્થિત ગૅંગસ્ટર ગોલ્ડી બ્રારને કેન્દ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયો
નવી દિલ્હી: કેનેડા સ્થિત ગેંગસ્ટર અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને રવિવારે સરકારે આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત એજન્સી દ્વારા…