- ઈન્ટરવલ
સિંદોર
ટૂંકી વાર્તા -ગોરધન ભેસાણિયા ઘઉં, ચણા, રાઇ ને રાજગરો સીમને શણગારી હોય તેેમ શોભાવતાં’તાં. જાંબુડા અને આંબાની મંજરીઓ મહોરીને તેની સુગંધે સારીય સીમને તરબતર કરી રહી હતી. પક્ષીઓનો કિલકિલાટ થાક્યાં તનનેય આરામ આપતો’તો. જાણે ઘરમાં બાળકોની કાલીઘેલી બોલી સાંભળીને માવતર…
- ઈન્ટરવલ
નવદુર્ગાની વિધિવિધાનવાળી મૂર્તિઓ બનાવી મન મોહી લીધા…!
તસવીરની આરપાર -ભાટી એન. વાંકાનેર ખાતે આકર્ષક નવદુર્ગાની પીઠ આવેલી છે. આ મંદિરની બાજુમાં રિદ્ધિશ લહેરૂજીએ જાણે સાચે જ નવદુર્ગા બનાવેલ તે કેવી રીતે બનાવેલ તે જાણીએ. પ્રથમ બાજોટ રાખી તેમાં ચોખાની આઠ પાંખડી સફેદ કાપડ પર બનાવી તેની ઉપર…
- ઈન્ટરવલ
જાન્યુઆરીથી ડિસેમ્બર: બિછડે ના પૂરે સાલ…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી અભિષેક બચ્ચન બાળસહજ ઘટના વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પિતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘પુકાર’ના શૂટિંગ દરમિયાન સેટ પર ગયો હતો. ફિલ્મની હીરોઈન ઝીનત અમાનના પ્રેમમાં પડી ગયો હતો. આમ પણ…
- આમચી મુંબઈ
મંદિરોમાં ઊમટી ભીડ:
મુંબઈગરાઓએ દેવદર્શન સાથે કરી નવા વર્ષની શરૂઆત. બાબુલનાથ અને સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. (અમય ખરાડે)
રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું જોખમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાતા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. હવે નવા વર્ષમાં પણ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ માથે ઊભું થયું…
મહારાષ્ટ્રમાં ગુનાખોરી વધવાનું કારણ દેવેન્દ્ર ફડણવીસ છે: સુપ્રિયા સુળે
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જ્યારથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનપદની જવાબદારી સ્વીકારી ત્યારથી રાજ્યમાં ગુનાખોરી વધી છે. આ જવાબદારી સ્વીકારવામાં દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે, એવી ટીકા એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેએ કરી છે. મહારાષ્ટ્ર પોલીસની સતત બદલી…
નવા વર્ષની ઉજવણી ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવમાં 283 વાહનચાલક પકડાયા
મુંબઈ: નવા વર્ષની ઉજવણીમાં દારૂ ઢીંચી વાહન હંકારવા બદલ પોલીસે 283 જણને પકડી પાડ્યા હતા, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના ટૂ-વ્હીલર ચલાવનારા 2,410 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું.નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને…
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી; મહારાષ્ટ્રમાંથી કોઈ પ્રોજેક્ટ બહાર નથી જઈ રહ્યો: અજિત પવાર
પુણે: ભીમા-કોરગાંવ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને અંજલિ આપવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પત્રકારો સાથે વાત કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. તેમના…
નાંદેડ સિવાયના તમામ મરાઠવાડા જિલ્લાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઘટ્યું
છત્રપતિ સંભાજીનગર: રાજ્ય માટે માઠા સમાચાર છે કે, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં સરેરાશ ભૂગર્ભજળનું સ્તર 1.01 મીટર જેટલું ઘટી ગયું છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચોમાસા પછી ભૂગર્ભજળની સરેરાશ ઊંડાઈ 4.03 મીટર હતી, જ્યારે 2023ના ચોમાસા…
અજિત પવાર સંદર્ભે સંજય રાઉતની સાફ વાત
જેણે ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે બોલવાની સત્તા નથી મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તરફ તોપ તાકતાં શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે જે વ્યક્તિએ ગુલામી સ્વીકારી લીધી હોય તેણે અમારા વિશે પોતાના મંતવ્ય…