Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 154 of 313
  • એકસ્ટ્રા અફેર

    હિટ એન્ડ રનનો નવો કાયદો અમલી બનાવવો જ પડે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોઈ પણ સરકાર લોકોના હિત માટે કોઈ કાયદો બનાવે તો એ સારી વાત કહેવાય પણ ભારતમાં સરકાર આવો કાયદો બનાવે તો પણ લોકોને વાંધો પડી જાય છે. તેનું કારણ એ છે કે, જેમને આ કાયદો લાગુ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૩-૧-૨૦૨૪ભારતીય દિનાંક ૧૩, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • કોઇનાં વસ્ત્રો ફાડીએં તો આપણાં પટોળાં ફાટે..!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક મસ્ત મજાની ચોવક છે : “કુનીં ઉફણ ધીત પિંઢજા કનાં ખેંધી કહેવું તો એમ છે કે, ‘કરણી તેવી ભરણી’, ‘હાથનાં કર્યાં હૈયે વાગે’! એટલે આ ચોવકનો અર્થ થાય છે : પોતાની ભૂલ પોતાને જ નડે!…

  • ઈન્ટરવલ

    ઇંધણ ઇલેકશનનું

    નવા વર્ષમાં તેજીની ગાડીને પૂરપાટ દોડાવે એવા ઘણાં પરિબળ છે! કવર સ્ટોરી -નિલેશ વાઘેલા નવા વર્ષનો પ્રારંભ સહેજ નિરસ રહ્યો છે, પરંતુ એકધારી તેજી બાદ કરેકશન જરૂરી અને અનિવાર્ય પણ છે. હાલની સ્થિતિ જોઇએ તો, રોકાણકારોનું તાત્કાલિક ધ્યાન ત્રીજા ક્વાર્ટરની…

  • ઈન્ટરવલ

    બાંગલાદેશની અનોખી ચૂંટણી મતદાન પહેલાં જ પરિણામ જગજાહેર..!

    શેખ હસીનાની ચોથી મુદત ભારતને કેટલી ફળશે? પ્રાસંગિક -અમૂલ દવે બાંગલાદેશમાં એક અનોખા પ્રકારની સામાન્ય ચૂંટણી સાત જાન્યુઆરી- રવિવારે થવાની છે. આ ચૂંટણીમાં સમ ખાવા જેટલી પણ ઉત્તેજના કે રસ નથી. કારણ શોધવા માટે ગામ ગજાવાની જરૂર નથી. ચૂંટણી યોજાય…

  • ઈન્ટરવલ

    વ્યક્તિ ને ડેબિટ કાર્ડ ઘરમાં પૈસા કઢાયા બીજા શહેરમાં!

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર ફ્રોડના ફેલાતી જાળમાં માણસનું મગજ બહેર મારી જાય એવી ઘટનાઓ બનતી રહે છે. એક તો પૈસા ગુમાવ્યાનો રંજ, છેતરાયાનો ડંખ અને એમાંય સંબંધિત સંસ્થા તરફથી મળતા પ્રતિભાવ કે પૂછપરછ તો મગજની નસો ફાડી નાખે એટલા…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી વન ટુ થ્રી – વન ટુ થ્રી માટે નૌ દો ગ્યારાયુએસએનું લાસ વેગસ પૈસાના જુગારના સરનામા તરીકે વિશ્ર્વ વિખ્યાત છે. અહીં કોઈ ૧૦૦ ડોલર ઠાલવી એના પર નસીબમાં લખ્યું હોય એટલા મીંડાં ઉમેરી ગાંસડી ભરી પૈસા લઇ જાય…

  • ઈન્ટરવલ

    કેમ કથળી રહ્યું છે આપણું આજનું ઊચ્ચ શિક્ષણ?

    મર્યાદિત આવડત ને અધકચરા જ્ઞાનને લીધે હજારો ગ્રેજ્યુએટ યુવાનો બેકારની યાદીમાં ઉમેરાતા જાય છે. આનાં કારણ અને મારણ શોધવા પડશે. મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ભારત આજે દુનિયામાં તીવ્ર ગતિએ આગળ વધતું અર્થતંત્ર ધરાવે છે. વિદેશની અનેક કંપનીઓ તેમની વૃદ્ધિ માટે…

  • ઈન્ટરવલ

    એ જ પાત્ર સાથે ફરીવાર લગ્ન થાય ખરા?

    મેરેજના ફોટો આલબમ માટે કોઈ શાણો આવું ન જ કરે ! વ્યંગ -ભરત વૈષ્ણવ કયાંકથી મારા લગ્નનો શ્રવેતશ્યામ ( ન સમજ્યા ? બ્લેક એન્ડ વ્હાઇટ!) આલબમ અલમારી કે માળિયામાંથી ખોળી કાઢીને રાજુ રદી હરખભેર મારા ઘરે ત્રાટક્યો.ચિત્રગુપ્તનો હિસાબી ચોપડો કે…

Back to top button