• વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૦૨.૧૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર…

  • વેપાર

    સોનામાં ₹ ૫૮૯નો અને ચાંદીમાં ₹ ૧૪૪૨નો કડાકો

    મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત અને અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબ કરવામાં આવે એવી ભીતિ…

  • એકસ્ટ્રા અફેર

    કેનેડા ગોલ્ડી-લાંડાને સોંપે એવી આશા ના રખાય

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત સરકારે કેનેડામાં રહેતા ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો તેના ચાર દિવસ પછી કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પણ આતંકવાદી જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો…

  • મૃત્યુ પછીની દુનિયા: ઈસ્લામની હિદાયતમાં

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ઈસ્લામની પાયાની કેટલીક દૃઢ માન્યતાઓ પૈકીની એક બુનિયાદી માન્યતા ‘આલમે બરઝખ’ના અસ્તિત્વ સંબંધી છે, જેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ – ‘મૃત્યુ પછી માનવીની રૂહ (આત્મા) એક પદાર્થહીન જગત તરફ પ્રયાણ કરી જાય છે…’અરબી ભાષામાં કોઈ પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૪-૧-૨૦૨૪,કાલાષ્ટમી, અષ્ટકા.ભારતીય દિનાંક ૧૪, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • પુરુષ

    ખાંખાખોળા કરવાનાં ફાયદા તેમ જ ગેરફાયદા

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ઘણા જેને સુટેવ માને છે તે સુટેવ છે કે કુટેવ એ જ મને સમજાતું નથી. જો કે એ તો કામ પત્યા પછી જ ખબર પડે. અમારા ઘરમાં પતિદેવને ખાખાખોળા કરવાની તેમ જ ફાંફાં મારવાની સુટેવ… જો…

  • લાડકી

    હું માત્ર પૈસા કમાવા માટે ક્યારેય, કોઈ ફિલ્મ સાઈન કરતી નથી

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: જુલિયા રોબર્ટ્સસ્થળ: કેલિફોર્નિયાસમય: ૨૦૨૩ઉંમર: ૫૬ વર્ષન્યૂયોર્કની દુનિયા સાવ અલગ હતી. જ્યોર્જિયાનું એ નાનકડું ગામ ભલે અમેરિકાનું શહેર હતું, પરંતુ એ નાનકડા ગામની દુનિયા સાવ અલગ હતી. ન્યૂયોર્ક પહોંચીને મને સમજાયું કે, સાચા અર્થમાં ‘અમેરિકા’…

  • લાડકી

    ભારતની પ્રથમ મહિલા દાસ્તાનગોઈ કહાણી કહેનાર: ફૌઝિયા

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે…

  • લાડકી

    બીજાને ખુશ રાખવા કે પોતાની જાતને…?

    સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા શું તમે હંમેશાં દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો? તમારા વર્તનથી કાયમ બધા ખુશ રહે એવું ઈચ્છો છો? કોઈપણ સ્થિતિ કેમ ન હોય, બીજાનું સારું ઈચ્છો છો? અને જો આમ ન થાય તો તમે અપસેટ…

Back to top button