હિન્દુ મરણ
કોળી પટેલગામ ગડત હાલ મલાડના કિશનભાઇ લલ્લુભાઇ પટેલ (ઉં. વ. ૭૩) શુક્રવાર, તા. ૫-૧-૨૪ના અવસાન પામ્યા છે. તે કલ્પનાબહેનના પતિ. અમિત, બીના અલ્પેશ પટેલ, નૂતન હેમલ પટેલના પિતા. સ્વ. ચીમનભાઇ, સ્વ. નિર્મલાબેન, ઇન્દિરાબેનના ભાઇ. સ્વ. શાંતિબેનના દીયર. ધ્યાના, પિયાંથી, જયવર્ધનના…
જૈન મરણ
રાજકોટ નિવાસી (હાલ ગોરેગાંવ) સ્વ. મગનલાલ દલીચંદ દેસાઇના પુત્ર કૌશિકભાઇ (ઉં.વ. ૭૬) તા. ૫-૧-૨૪ના શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રિતિના પતિ. તે કુંતલ તથા કરણના પિતાશ્રી. તે સ્વ. વસંતભાઇ, સ્વ. હસમુખભાઇ, સ્વ. રજનીભાઇ, પ્રવીણભાઇ, તથા સ્વ.ઇંદુબેન અરુણકુમાર મહેતા, સ્વ. જયોત્સનાબેન…
- સ્પોર્ટસ
‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં ૧૯ રનમાં આઉટ
માત્ર ૧૨ વર્ષની ઉંમરે શુક્રવારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર બિહારનો લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશી શનિવારે તેની પહેલી જ ઇનિંગ્સમાં માત્ર ૨૮ બૉલ રમી શક્યો હતો અને ૧૯મા રને મુંબઈના શિવમ દુબેના બૉલમાં કૅચઆઉટ થયો હતો. બિહારના સચિન તેન્ડુલકર તરીકે ઓળખાતા…
- સ્પોર્ટસ
રણજીમાં પુજારા સૌરાષ્ટ્રની વહારે આવ્યો
રાજકોટ : રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં શનિવારે બીજો દિવસ હતો અને એમાં સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ સારી સ્થિતિમાં હતી, જ્યારે ગુજરાતે બીજા દાવમાં થોડી મુશ્કેલી અનુભવી હતી.રાજકોટમાં ઝારખંડની ટીમ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીની પાંચ વિકેટને કારણે ૧૪૨ રનમાં આઉટ થઈ ગઈ…
- સ્પોર્ટસ
ટેસ્ટ-ક્રિકેટમાં ખૂબ મહેનત કરજો, આ ફૉર્મેટમાં શીખવાની સાથે મનોરંજન પણ મળશે : વૉર્નર
છેલ્લી ટેસ્ટ રમેલા ઑસ્ટ્રેલિયન ઓપનરે યુવા વર્ગ માટે કહ્યું કે ‘રેડ બૉલની ગેમમાં મેં ગજબનો રોમાંચ અનુભવ્યો’ક હેલિકૉપ્ટરમાં બેસીને બિગ બૅશ રમવા જવાનો પ્લાન બનાવ્યો સિડનીમાં વોર્નરને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉપર) મળ્યું હતું. તેની આગવી સ્ટાઈલના ફોટા મીડિયામાં વાઈરલ થયા હતા.…
- સ્પોર્ટસ
સિરાજ ટ્રાન્સલેટર બુમરાહને બાજુ પર રાખીને પોતે જ બોલવા લાગ્યો!
કેપટાઉન : ટીમ ઈન્ડિયાએ કમાલ કરીને સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હરાવીને સીરિઝ ૧-૧થી ડ્રો કરી દીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતમાં સૌથી મોટો ફાળો ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહનો રહ્યો હતો. બુમરાહ અને સિરાજ બંને મળીને…
મહિલા પેસ બોલર તિતાસ સાધુએ કેમ ઇન્ડિયન ટીમને પાર્ટી આપવી પડશે?
નવી મુંબઈ : પશ્ર્ચિમ બંગાળની ટીનેજ પેસ બોલર તિતાસ સાધુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરીઅરની બીજી જ ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતને એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ અપાવીને ક્રિકેટજગતમાં છવાઈ ગઈ હતી અને શુક્રવારે પોતાની પાંચમી મૅચમાં વિમેન ઇન બ્લુને ટી-૨૦ના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા…
વિનાશમાં વિકાસની તકો?
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ જ્યારે કોઇ પણ અઘટીત ઘટના બને ત્યારે તે અનિવાર્ય છે, તે સ્વીકારવા સિવાય માણસ પાસે બીજો કોઇ વિકલ્પ હોતો નથી. જે બનાવ બની ગયો છે તે શા માટે બન્યો કે મારી સાથે જ કેમ બન્યો…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૭-૧-૨૦૨૪ થી તા. ૧૩-૧-૨૦૨૪ રવિવાર, માર્ગશીર્ષ વદ-૧૧, વિ. સં. ૨૦૮૦, તા. ૭મી જાન્યુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૨-૦૭ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૬-૦૧ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. સફલા એકાદશી (તલ), અન્નપૂર્ણા…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), રવિવાર, તા. ૭-૧-૨૦૨૪, સફલા એકાદશી (તલ) ભારતીય દિનાંક ૧૭, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિવદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…