- ધર્મતેજ
‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તનાં લક્ષણ
વિશેષ -રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે કળિયુગમાં ભક્તિ જ મુક્તિનો માર્ગ છે. આમ કહેવા પાછળનું કારણ એટલું જ કે મનુષ્યનું સત્વ યુગેયુગે ક્ષીણ થઇ રહ્યું છે. એટલે જ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહેવા દ્વારા આપણને સહુને…
- ધર્મતેજ
મંજરી
ટૂંકી વાર્તા -ધરમાભાઇ શ્રીમાળી પાછળ વાડો વાળી રહેલી રમા એકલી એકલી બોલ્યા કરતી હતી. ઉપેન્દ્ર મોમાં બ્રશ ઘાલીને પાછલા બારણે આવ્યો. આંબા નીચે પડેલા પાનનો ઢગલો એક બાજુ કરતી રમાને એ જોઇ રહ્યો. એને સહેજ હસવું આવી ગયું. મનમાં થયું,…
- ધર્મતેજ
ત્યાગીને ભોગવવાની વાત
વિશેષ -હેમંતવાળા અઘરી જણાતી પણ આ સરળ વાત છે. આ વિધાનને એક લેખમાં સમાવી લેવું મારી જેવી વ્યક્તિ માટે તો શક્ય નથી. અહીં ત્યાગીને ભોગવવાનું છે, ભોગવીને ત્યાગવાનું નથી. ત્યાગવાનું છે કે ભોગવવાનું છે? શું ભોગવ્યા પછી ત્યાગી દેવાનું છે…
- ધર્મતેજ
રાગ અને દ્વેષથી મુક્તિ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્મામય રહેતા ભક્તનાં લક્ષણ કહીને હવે ભગવાન કૃષ્ણ દ્વેષ અને રાગથી રહિત ભક્તના ગુણકથન કરે છે, તે સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-“્રૂળજ્ઞ ણ સ્રશ્ર્રૂરુટ ણ દ્યજ્ઞરુશ્રચ ણ યળજ્ઞખરુટ ણ ઇંળક્ર ષરુટયૂધળયૂધક્ષફિટ્ટ્રૂળઉિં ધરુુપળર્ધ્રીં લ પ રુર્પ્રીં ॥૧૨/૧૭॥અર્થાત્…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
અમુંબઈ ઠંડુગાર પારો @૧૭.૫ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરા શનિવારે વહેલી સવારે શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૭.૫ ડિગ્રી જેટલો નીચું તો કોલાબામાં ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શનિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.…
શહેરમાં આઠથી વધુ સ્થળે બૉમ્બ મુકાયાની ધમકી
તપાસ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર મુંબઈ: મુંબઈમાં આઠથી વધુ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતા ઇમેઇલ પ્રાપ્ત થયા બાદ પોલીસે આવા ઇમેઇલ મોકલનારને શોધી કાઢવા માટે વિશેષ ટીમ તૈયાર કરી છે. આ ઇમેઇલ જ્યાંથી આવ્યા તે આઇપી એડ્રેસ પરથી…
આજે મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક
મુંબઈ: મુંબઈ ડિવિઝનમાં નવા વર્ષે એટલે સાત જાન્યુઆરીએ ૨૦૨૪નો પહેલો બ્લોક લેવામાં આવવાનો છે. મુંબઈના મધ્ય અને હાર્બર માર્ગમાં બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને લીધે મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન બંને લાઇન પર દોડતી ટ્રેનોને…
મુંબઇ – થાણેની ૨૦૦ દવાની દુકાનોમાં ‘ફાર્માસિસ્ટ’ નથી
મુંબઈ: દવાની દુકાનોમાં કાયદાકીય રીતે ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જોકે, મુંબઈ અને થાણેમાં ૨૦૦થી વધુ દુકાનોમાં કોઈ ફાર્માસિષ્ટ ન હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ તેની અવગણના કરી રહી…
મુંબઈગરાંએ હવે કચરા માટે પણ ટેક્સ ભરવો પડશે?
મુંબઈ: મુંબઈગરાંને પોતાના ઘર સાફ કરવાની સાથે, તેમના ખિસ્સાની થોડી સફાઈ કરવાનો વારો આવશે એવા એંધાણ મળી રહ્યા છે. કારણકે, મુંબઈમાં કચરો ઉપાડવા માટે કર લાગુ કરવાનો નિર્ણય મહાનગરપાલિકાએ લીધો છે. આ માટે પેટા-નિયમોમાં ફેરફાર કરવો પડશે અને પાલિકાએ વહીવટી…