Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 138 of 313
  • ભારત અને મોદીનું અપમાન માલદીવને ભારે પડ્યું

    ત્રણ પ્રધાન સસ્પેન્ડ: ટાપુઓના આ દેશનો બહિષ્કાર કરવા હાકલ માલે: માલદીવના ત્રણ પ્રધાનને ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને અપમાન કરવાનું ભારે પડ્યું છે અને માલદીવની સરકારને પોતાના ત્રણ પ્રધાનને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. દરમિયાન, ભારતના…

  • કડકડતી ઠંડીના કારણે દિલ્હીની સ્કૂલોમાં વેકેશન લંબાવાયું

    નવી દિલ્હી: દિલ્હીમાં કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં પ્રાથમિક વર્ગોના વિદ્યાર્થીઓ માટે શિયાળુ વેકેશન ૧૨ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ રવિવારે આ માહિતી આપી હતી. અગાઉ સાત જાન્યુઆરી સુધી શિયાળાના વેકેશન પછી સોમવારે શાળાઓ ફરી…

  • શ્રીકાંત શિંદે, સુકાંત મજુમદાર સહિત પાંચ સાંસદને સંસદ રત્ન અવૉર્ડ

    નવી દિલ્હી: ભાજપના સુકાંત મજુમદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત લોકસભાના પાંચ સાંસદને આ વર્ષના સંસદ રત્ન અવૉર્ડ માટે પસંદ કરાયા છે.ભાજપના સુધીર ગુપ્તા, એનસીપીના અમોલ રામસિંહ કોલ્હે અને કૉંગ્રેસના કુલદીપરાય શર્માની પણ આ અવૉર્ડ માટે પસંદગી થઇ છે.…

  • તૃણમૂલના નેતાની ધરપકડ કરવા રાજ્યપાલનો આદેશ

    કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓની ટીમ પરના હુમલાના સંબંધમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા અને તેના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા સંબંધની તપાસ કરવા આદેશ આપ્યો હતો. શાહજહાં શેખના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા…

  • વડા પ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતમાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮મી જાન્યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન ૯મી જાન્યુઆરીના…

  • ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શૉનું ૯મી જાન્યુ.એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪ની પૂર્વસંધ્યાએ ગાંધીનગરમાં બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શૉનું તારીખ ૯ જાન્યુઆરીના રોજ સાંજે ૩ કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ટ્રેડ…

  • વડોદરામાં ઠંડી વધતાં શ્ર્વાસની તકલીફ સાથે ચાર લોકો દાખલ: બેનાં મોત

    અમદાવાદ: વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે જેના કારણે વૃદ્ધ નાગરિકોને તેમ જ બીમાર વ્યક્તિને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવાની ઘટનાઓ વધી રહી છે. બીજી તરફ શહેરમાં વાઇરલ, શરદીના દર્દીઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે ત્યારે એક જ…

  • અમદાવાદ સહિત પાંચ શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ

    અમદાવાદ: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ૭ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મુખ્ય પ્રધાને ફેસ્ટિવલનો ફુગ્ગા ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. પતંગ…

  • વડોદરામાં ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ યોજાઈ

    અમદાવાદ: વડોદરા શહેરના ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૧.૩૪ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં વિશ્ર્વના…

  • દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા બાવીસ નબીરા પકડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ શહેરના એક ફાર્મ હાઉસમાં ભેગા થઇ દારૂની મહેફિલ માણી રહેલા ૨૨ નબીરાઓ ને એસલીબીની ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડતા પોલીસને જોઈ મેહફિલ માણતા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી. એલસીબી…

Back to top button