દક્ષિણ મુંબઈની બેઠકને મુદ્દે મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં બેઠકોની વહેંચણીને મુદ્દે ભારે સંઘર્ષ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેમાં પણ દક્ષિણ મુંબઈ લોકસભા મતદારસંઘને મુદ્દે શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસનો સીધો સંઘર્ષ થવાની શક્યતા જોવાઈ રહી…
- આમચી મુંબઈ
જેજેસી સેન્ટ્રલ બોર્ડની સેક્રેટરીપદની ચૂંટણી સફળતાપૂર્વક પાર પડી
મુંબઇ: જેજેસી સેન્ટ્રલ બોર્ડની સામાન્ય સભા રવિવાર, તા. ૭ જાન્યુઆરીના રોજ સુબા ઇન્ટરનેશનલ હોટેલ, સહાર, અંધેરી, મુંબઇ ખાતે યોજાઇ હતી, જેમાં જેજેસી સેન્ટ્રલ બોર્ડની આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે ફકત સેક્રેટરીના પદ માટેની મતદાનની ચૂંટણી પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. ચૂંટણી…
- આમચી મુંબઈ
એ…કાયપો છે:
મકરસંક્રાંતની ઉજવણી પતંગ ચગાવ્યા વિના અધૂરી ગણાય. ગુજરાતમાં પતંગ ચગાવતી વખતે રીતસરની હરીફાઇ જામતી હોય છે અને દરેક અગાશી પરથી ‘એ…કાયપો છે..’નો અવાજ આવતો હોય છે. હાલ મુંબઈની બજારમાં પતંગો વેચાવા માટે આવી ગઇ છે. (અમય ખરાડે)
પરવાનગી હોવા છતાં મુંબઈ પોલીસે માહિમનો મેળો બંધ કરાવ્યો
વિક્રેતાઓ, મનોરંજન રાઈડના માલિકોએ નારાજગી વ્યક્ત કરી મુંબઈ: દર વર્ષે માહિમમાં યોજાતો વાર્ષિક મેળો મુંબઈમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પણ આ વખતે તેમાં વિવાદ ઊભો થયો છે. રેતી બંદરમાં માહિમ મેળામાં સ્ટોલ અને મનોરંજન રાઈડ્સના માલિકોએ દાવો કર્યો…
પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મુંબઈમાં વિન્ટેજ કાર રેલી
મુંબઈ: આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિયેશન દ્વારા વિન્ટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ૨૬ જાન્યુઆરીએ થશે અને એસોસિયેશનના અધ્યક્ષ નીતિન ડોસાના કહેવા અનુસાર એમાં ક્લાસિક અને સુપર કાર મુંબઈવાસીઓને જોવા મળશે.…
‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના માટે ₹૧,૦૦૦ કરોડની જોગવાઈ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં મ્યુનિસિપલ વહીવટીતંત્રે ‘શૂન્ય દવા ચિઠ્ઠી યોજના’ (ઝીરો પ્રિસ્ક્રિપ્શન) લાગુ કરવાનો નિર્ણય લીધો હોવાથી, દર્દીઓએ બહારથી કોઈ દવા ખરીદવાની જરૂર રહેશે નહીં. આ હેતુ માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ…
- નેશનલ
મતદારોની લાઇન :
બાંગ્લાદેશમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણી વખતે ચિતાગોંગના કેમિલામાં મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી. જો કે, ચૂંટણીમાં વિપક્ષે ભાગ લીધો ન હોવાથી માત્ર ૪૦ ટકા જ મતદાન થયું હતું. (એજન્સી)
- નેશનલ
આગ હી આગ :
બાંગ્લાદેશના કોકસ બજાર જિલ્લામાં આવેલા કુટુપલોંગમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરમાં આગ લાગતાં અનેક તંબૂ બળી ગયા હતા. (એજન્સી)
- નેશનલ
નદીનાં વહેણ થીજી ગયાં:
અનંતનાગ જિલ્લાના ચંદનવાડી વિસ્તારમાં આવેલી નદીનું પાણી થીજી જતાં પર્યટકોને અનેરું દૃશ્ય જોવા મળ્યું હતું. કાશ્મીરના અનેક વિસ્તારોમાં ૪૦ દિવસની કારમી ઠંડીની શરૂઆત થતાં ઠેર ઠેર આવાં દૃશ્યો જોવા મળે છે. (પીટીઆઇ)
કૉંગ્રેસે ઈન્ડિયા બ્લોકના સાથીપક્ષો સાથે બેઠકની વહેચણી માટે વાતચીત શરૂ કરી
નવી દિલ્હી : કૉંગ્રેસે આંતરિક મસલતો બાદ લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષના બ્લોક ઈન્ડિયાના સમાન વિચારસરણી ધરાવતા સાથીપક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના સિનિયર નેતાઓને જોડાણના બીજા નેતાઓનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. અમુક પક્ષો…