આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), મંગળવાર, તા. 9-1-2024ભારતીય દિનાંક 19, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ વદ-13જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 27મો આસમાન, માહે 5મો અમરદાદ, સને 1393પારસી…
- શેર બજાર
વિશ્વ બજાર પાછળ સેન્સેક્સમાં 670 પૉઈન્ટનું અને નિફ્ટીમાં 197 પૉઈન્ટનું ગાબડું
રોકાણકારોની બૅન્કિંગ, મેટલ અને એફએમસીજી શૅરોમાં વ્યાપક વેચવાલી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં નરમાઈતરફી અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ રોકાણકારોની ખાસ કરીને બૅન્કિંગ, મેટલ એને એફએમસીજી ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરનો બૅન્ચમાર્ક…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તબક્કે 11 પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો…
- તરોતાઝા
શિયાળામાં કરો વાયુ સ્નાન રહો સ્વસ્થ
પાણી તો શરીરને બહારથી જ શુદ્ધ કરે છે જ્યારે વાયુ શરીરને અંદરથી પણ શુદ્ધ કરે છે. કવર સ્ટોરી – મુકેશ પંડ્યા શિયાળામાં મકાનની અગાશી, ખુલ્લા બાગબગીચા કે મેદાનમાં સૂર્યની સાથેસાથે વાયુસ્નાન કરવામાં તમારે મેળવવાનું ઘણું છે, ગુમાવવાનું કશું જ નથી.…
- તરોતાઝા
પરેશાન કરતી ત્વચાની બીમારી: એક્ઝિમા
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક (ભાગ: 2)ગયા અઠવાડિયે પરેશાન કરતા ચામડીના રોગ ખરજવાના પ્રકાર વિશે આપણે જોઈ ગયા.તેનાં લક્ષણો પણ જાણવા જરૂરી છે, કેમકે ઘણીવાર તેને સોરાયસિસનો રોગ સમજી લેવામાંઆવે છે. એક્ઝિમાનું મુખ્ય લક્ષણખણજવાળી શુષ્ક ખરબચડી અને પોપડાવાળી ત્વચા છે.…
- તરોતાઝા
મનની સાતા ને શાંતિ માટે શું કરવું જોઈએ ?
મનની શાશ્વત શાંતિ માટે વનવાસ લેવાની જરૂર નથી. આ રહ્યાં કેટલાંક સચોટ ઉપાય-ઉકેલ.. આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી નવા વર્ષના આગમન સાથે વીતેલા વર્ષની કેટલીક અણગમતી વાત વીસારે પાડીને આપણે એક યા બીજી રીતે નવા વર્ષમાં જીવનને નવી ચેતના…
- તરોતાઝા
રમત
ટૂંકી વાર્તા – હસમુખ વાઘેલા `આકૃતિ, હજુ કેટલીવાર? ઉતાવળ કરને! મોડું થાય છે, હમણાં સાંજ પડી જશે.’ મારુતિનું હોર્ન વગાડતાં આશ્લેશે બૂમ પાડી.આકૃતિ બેગમાં કપડાં ભરી રહી હતી, સાથે સાથે ઠાંસી ઠાંસીને તેનું મન પણ!! …લગ્ન બાદ હનીમૂનની તૈયારી કરતી…
- તરોતાઝા
અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીએ પ્રવાસ – પર્યટન ટાળવા…
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહના ગ્રહમંડળમાંરાજાદી ગ્રહ :સૂર્ય ધન રાશિ તા.15 મકર રાશિમાં પ્રવેશ 2.44મંગળ ધન રાશિબુધ વૃશ્ચિક રાશિગુ મેષ રાશિશુક્ર વૃશ્ચિક રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે. આ સપ્તાહ હાડ થીજાવી…
- તરોતાઝા
શાકાહાર શ્રેષ્ઠ કેમ છે?
`આહારમાં વિવેક ન હોય તો મનુષ્યમાં અને પશુમાં શું અંતર રહે?’ સંસ્કૃતિ – ઉર્મિલ પંડ્યા ઉપરોક્ત ઉદ્ગારો મહાત્મા ગાંધીજીના છે. સારું થયું કે 30 જાન્યું. 1948માં ગાંધીજી કાયમ માટે પોઢી ગયા. જો આજે જીવતા હોત તો કૃષિપ્રધાન દેશમાં જે રીતે…
- તરોતાઝા
માહ..દી…દાલ.. શિયાળામાં શરીરને બનાવશે મજબૂત
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક મા..દી… દાલ, કાલી દાલ, માહ..દી..દાલ, માન..દી…દાલ વગેરે નામે ઓળખાતી ખાસ દાલ વિશે આજે આપણે જાણકારી મેળવીશું. શિયાળો શરૂ થાય તેની સાથે પંજાબમાં આખા અડદનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. જેમ ગુજરાતી રસોડામાં તુવેરની દાળની…