- વેપાર
વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં ₹ ૨૨૩નો અને ચાંદીમાં ₹ ૪૫૪નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬.૦૩ કરોડની ચોખ્ખી લેવાલી નીકળી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ),બુધવાર, તા. ૧૦-૧-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ) ભારતીય દિનાંક ૨૦, માહે પૌષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૪) જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૪) પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ,…
- એકસ્ટ્રા અફેર
માલદીવ મુદ્દે ભારતીયોનો દેશપ્રેમ લાંબું ટકે તો સારું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માલદીવનાં પ્રધાન માલશા શરીફે ટીકા કરી તેના કારણે મોટો વિવાદ થઈ ગયો છે. માલશાના રવાડે ચડીને બીજાં બે પ્રધાનો મરિયમ શિયુના અને અબ્દુલ્લા મહજુમ માજિદે પણ ભારત વિશે ખરાબ કોમેન્ટ્સ કરી.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી મારું નામ પાન છે તો, શા માટે તારું નામ ઝાડ છે? અહીં શીર્ષકમાં લખેલી રમેશ પારેખની કાવ્ય પંક્તિઓ ‘ઝાડ એના પાંદડાંને પૂછે છે – કેમ?’ કાવ્યની છે. આ કાવ્યમાં કવિશ્રીએ વૃક્ષ અને પર્ણના રૂપક દ્વારા સંબંધોની મીઠાશની મહેફિલ…
- ઈન્ટરવલ
રાષ્ટ્રીય યુવા દિન યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ
આજના યુવાનો બુદ્ધિમાન છે-મહત્ત્વાકાંક્ષી છે, પણ નાની નાની વાતનો સામનો એ બહાદુરીપૂર્વક કેમ નથી કરી શકતા…? જાણીએ, સ્વામીજીનો આ વિશે પ્રેરણાત્મક ઉકેલ મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા આજે યુવા વર્ગ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.એલ્વિન ‘The Future Shoke’નામનાં પુસ્તકમાં…
- ઈન્ટરવલ
કાયદેસર રજા નથી મળતી ? ન મળે તો ગુલ્લી મારો!
વ્યંગ -ભરત વૈષ્ણવ પાણીમાં પલળેલ કૂકડા જેવો રાજુ રદી મૂરઝાયેલા મોંઢે મારા ઘરમાં ચૂપચાપ આવીને ખુરશી પર ફસડાઈ પડ્યો.‘રાજુ, આજે કેમ હવાઈ ગયેલા પાપડ જેવો દેખાય છે?’ ‘આજીવન વાંઢાને વધુ એક છોકરીએ બાબાજી કા ઠુલ્લું દેખાડ્યું?’ મેં પૂછયું. આમ રાજુની…
- ઈન્ટરવલ
અને રીવા…
ટૂંકી વાર્તા -માલતી શાહ રીવા નક્કી કરે છે કે તે રાહુલ સાથે નહીં રહી શકે. લગ્ન કર્યા હોય એટલે જીવનભર સાથે રહેવું તેવું તે નથી માનતી. નથી માની શક્તી. ઊલ્ટુ તે એવું માને છે કે જીવનભર એક જ વ્યક્તિને ચાહ્યા…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
દિલ ને દિમાગ વચ્ચે પસંદગી કેટલી મુશ્કેલ?
આનો જવાબ મેળવવા ‘હયવદન’ જેવી કથાનાં ઊંડાંણમાં ઊતરીને એનો મર્મ જાણવો પડે ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી જ્યાં ગ્લેમર હોય ત્યા ટેલેન્ટની શું જરુર છે? કોમેડી સર્કસ’ નામના એક કાર્યક્રમમાં આ વાત સાંભળી ત્યારથી દિલમાં ઉતરી ગઇ. સૌંદર્યવાન અને…