- આમચી મુંબઈ
અયોધ્યા મંદિરના ઉદ્ઘાટનનો મુંબઈગરાઓમાં ઉત્સાહ
પ્રભુ શ્રીરામ કે મંદિરની પ્રતિમા ધરાવતા ચાંદીના સિક્કાની માગમાં ઉછાળો મુંબઈ: અયોધ્યામાં નજીકના સમયમાં જ થનારા રામમંદિરના ઉદ્ઘાટન પ્રસંગની પાર્શ્ર્વભૂમિ પર બજારોમાં પણ એ પ્રકારની ખરીદી અને ટર્નઓવર વધી ગયાં છે. સોના-ચાંદીનું વેચાણ કરાનારાઓ પાસે શ્રીરામ મંદિર કે પછી પ્રભુ…
સ્નિફર ડોગ્સનાં નસીબ ઉઘડ્યાં લોકસભાની ચૂંટણીમાં ડ્યૂટી કરવા માટે એસી ટ્રેનમાં કરશે પ્રવાસ
મુંબઈ: લોકસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં આચારસંહિતા અમલમાં આવી જશે. ચૂંટણીને કારણે મુંબઈના સ્નિફર ડોગ્સના કામના બોજામાં પણ વધારો થઇ શકે એમ છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ શહેરમાં ગરમીનો…
- નેશનલ
દેશનો સૌથી વિશાળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ ખુલ્લો મુકાયો
ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્ઘાટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી મહેમાનો અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યું હતું. (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વીજીજીએસ-૨૦૨૪ અંતર્ગત દેશનો સૌથી…
- નેશનલ
ફ્રાંસને મળ્યા ૩૪ વર્ષીય ગે વડા પ્રધાન
પેરિસ: ૩૪ વર્ષના ગેબ્રિયલ અટલ ફ્રાંસના સૌથી નાની વયે વડા પ્રધાન બનનારા નેતા બન્યા છે. તેઓ ગે છે. દરમિયાન, ફ્રાંસના પ્રમુખ એમ્યુનલ મેર્કોન રાજકીય દબાણ હેઠળ પોતાના કાર્યકાળની નવી મુદત શરૂ કરવા પ્રયાસ કરી રહ્યા છે. ગેબ્રિયલ અટલ અત્યાર સુધી…
- નેશનલ
ઉસ્તાદ રાશિદ ખાનનું પંચાવનમે વર્ષે નિધન
કોલકત્તા: શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ રાશિદ ખાને મંગળવારે કોલકાતાની એક હૉસ્પિટલમાં ૫૫ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેઓ પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. ડિસેમ્બરથી તેમની તબિયત લથડવા લાગી હતી. ૨૩ ડિસેમ્બરના રોજ રિપોર્ટ આવ્યા હતા કે તેમને હૉસ્પિટલમાં દાખલ…
- નેશનલ
આઈએનએસ કાબ્રા:
ભારતીય નૌકાદળના ફાસ્ટ ઍટેક ક્રાફ્ટ આઈએનએસ કાબ્રા સોમવારે શ્રીલંકા પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (એજન્સી)
વડા પ્રધાન મોદીનો યુએઇના વડા સાથે અમદાવાદમાં મેગા રોડ શૉ યોજાયો
આજથી વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આજથી બુધવારથી શરૂ થનારાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-૨૦૨૪ની પૂર્વસંધ્યાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી રોડ શૉ યોજ્યો હતો. વડા પ્રધાન…
રેલવે નોકરી કૌભાંડ લાલુપ્રસાદના પરિવાર સામે ઇડીની ચાર્જશીટ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ જમીન સામે રેલવેમાં નોકરી આપવાના કૌભાંડને લગતી કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિના સંબંધમાં મંગળવારે બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રબડીદેવી અને તેમના સાંસદ દીકરી મિસા ભારતી તેમ જ અન્યની સામે પ્રથમ તહોમતનામું નોંધાવ્યું હતું. રાષ્ટ્રીય જનતા…
ઇમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ગયા વર્ષે નવમી મેએ રાવલપિંડીમાં પાકિસ્તાનના લશ્કરના વડા મથક ખાતે થયેલા હુમલાને સંબંધિત કેસમાં મંગળવારે ધરપકડ કરાઇ હતી. અગાઉ, ઇમરાન ખાનને ‘સાઇફર કેસ’માં છોડવા વૉરંટ બહાર પડાયું હતું, પરંતુ અન્ય કેસમાં તાત્કાલિક ધરપકડ…
આઈએસઆઈએસ મોડ્યુલનું આયોજન કરનાર બે પકડાયા
લખનઊ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં કથિત રીતે આઈએસઆઈએસ પ્રેરિત મોડ્યુલની યોજના ઘડનારા બે યુવાનોની અટક કરાઇ હોવાની માહિતી ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ આપી હતી. એએમયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રયાગરાજના અમાસ અહેમદ ઉર્ફે ફરાઝ અહેમદની સોમવારે અલીગઢમાં એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ટીમ…