- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ઉછળ્યો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત છઠ્ઠા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. આજે સત્ર દરમિયાન ૧૬ પૈસાનો સુધારો જોવા મળ્યા બાદ અંતે…
- વેપાર
રૂપિયો મજબૂત થતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૬૭નો અને ચાંદીમાં ₹ ૩૯૩નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલેે અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાફહક…
- વેપાર
નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ પીછેહઠ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓ, બ્રાસ અને ટીનના ભાવમાં કિલોદીઠ રૂ.…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસના નેતા અયોધ્યા ના જાય તેમાં નુકસાન કોને?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લાંબા મનોમંથન પછી અંતે કાઁગ્રેસે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી નાખી. આ કાર્યક્રમના આયોજક શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે કાઁગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કાઁગ્રેસના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૧-૧-૨૦૨૪દર્શઅમાવસ્યા, પાવાગઢ યાત્રા, કાલબાદેવી યાત્રા (મુંબઈ),ભારતીય દિનાંક ૨૧, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦ માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ,…
આ વિશાળ બ્રહ્માંડમાં ઈન્સાનની હૈસિયત કયા પ્રકારની છે?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અલ્લાહના કલામો અર્થાત્ વાક્યો – કથનો પર દૃઢ રહેનારા મોમિનો-સાચા મુસલમાનો કદી પણ માયુસ-નિરાશ થતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય? તે હેમખેમ પાર ઊતરીને રહે છે અને એના જીવનમાં ફરીથી બહાર આવી જાય…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
જ્યારે જ્યારે મેં સંબંધોમાં કંઈ ગુમાવ્યું છે ત્યારે મને કારકિર્દીએ કોઈ ભેટથી નવાજી છે
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩) નામ: જુલિયા રોબર્ટ્સસ્થળ: કેલિફોર્નિયાસમય: ૨૦૨૩ઉંમર: ૫૬ વર્ષસંબંધોનું તૂટવું અને બંધાવું આપણા હાથમાં નથી હોતું. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા પણ આપણે ક્યાં નક્કી કરીએ છીએ? પ્રેક્ષકોને ગમે તે ફિલ્મ અને બંને જણ જેમાં ખુશ રહી…
- લાડકી
ભારતની પ્રથમ ફિશર વુમન રેખા કાર્તિકેયન
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે?રેખા કાર્તિકેયન… કેરળના ત્રિશૂર ખાતે ચેટ્ટુવામાં સમુદ્રતટે રહેતી ભારતની પ્રથમ ફિશરવુમન. પહેલી માછીમારણ મહિલા. ભારત સરકાર તરફથી ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સીમા…
- લાડકી
એને ફરી સ્વીકારું કે… છોડીને ગયેલો પ્રિયજન ફરી કોઈના જીવનમાં પ્રવેશવા પરત આવે ત્યારે કેવી કેવી વેદના-સંવેદનાનાં પૂર ઊમટે?
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા તમે કોઈ સાથે રિલેશનશિપમાં છો અને એ વ્યક્તિને એવું લાગે કે તમારા કરતાં વધારે બેટર પર્સન એ ડિઝર્વ કરે છે… બીજા શબ્દોમાં કહીએ તો તમારા કરતાં વધુ સારાં પાત્રને એ લાયક છે એવું વિચારીને એ…