Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 124 of 313
  • મેટિની

    માણસે સમય મળે તો શબ્દોનું પણ PUC કરાવી લેવું જોઈએ, કારણ કે સંબંધોમાં ૯૯% શબ્દો જ પ્રદૂષણ ફેલાવતા હોય છે…

    અરવિંદ વેકરિયા અમારા ધનવંત શાહ જે અમારા નિર્માણ-નિયામક અને પરિવાર સભ્ય જ બની ગયેલા. તેઓ ઘણો વખત ગાયક મહેન્દ્ર કપૂરનાં સેક્રેટરી પણ રહ્યા. તેઓ તેમના સેક્રેટરી હતા તેનું એક પ્રૂફ પણ મળ્યું. આ કોલમના એક વાચક, નામ શાંતિલાલ જાધવ, એ…

  • ટોપ ન્યૂઝ

    ભારતના ઝડપથી વિકસતા લોજિસ્ટિક્સ ઉદ્યોગને વેગ આપવા મુંબઈમાં લોજીમેટ ઈન્ડિયા રોડ શોનું આયોજન

    મુંબઈ, 10 જાન્યુઆરી, 2024: દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે લોજિસ્ટિક્સ ઉદ્યોગને વેગ અને નવા આયામો આપવા માટે 9 જાન્યુઆરી, 2024 ના રોજ પાર્લે ઈન્ટરનેશનલ, મુંબઈ ખાતે લોજીમેટ ઈન્ડિયા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સૌથી મોટી લોજીસ્ટિકસ પ્રદર્શની લોજીમેટ…

  • આમચી મુંબઈ

    શિવસેનામાં શાંતિ શિકાયત

    હવે લડાઈ સુપ્રીમ કોર્ટમાં (તસવીરો: અમય ખરાડે)મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્પીકરનો નિર્ણય આવ્યો હતો. વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઠાકરે જૂથ બંનેના વિધાનસભ્યોને સ્પીકર…

  • આમચી મુંબઈ

    શિંદે જૂથની ઉજવણી-ઠાકરે જૂથના કાળા ઝંડા

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાના સ્પીકરે રાહુલ નાર્વેકરે બુધવારે ચુકાદો જાહેર કર્યા બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં તંગદીલી સર્જાવાની શક્યતા હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છૂટક બનાવને બાદ કરતા મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. જોકે પોતાની તરફેણમાં…

  • કોરોનાથી રાજ્યમાં બુધવારે બેનાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં બુધવારે કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા. તો દિવસ દરમિયાન કોરોનાના નવા ૯૮ દર્દી નોંધાયા હતા. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના ૨૫૦ દર્દી થઈ ગયા છે, જેમાં મુંબઈમાં જ ૨૨ દર્દીનો સમાવેશ થાય છે.…

  • રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના જુદા જુદા વિસ્તારમાં મંગળવારે મોડી રાતના વરસાદના હળવા ઝાપટાં પડ્યા બાદ બુધવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તો રાજ્યમાં આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન હળવા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મંગળવાર…

  • માટુંગાનો ઝેડ બ્રિજ ત્રણ મહિના બંધ

    મુંબઇ: માટુંગાનો ઝેડ પેડેસ્ટ્રિયન બ્રિજ સમારકામ માટે ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ર્ચિમ રેલવેના માટુંગા સ્ટેશનથી મધ્ય રેલવેના માટુંગા રેલવે સ્ટેશન પહોંચવા માટે મુસાફરોએ દાદર સ્ટેશનેથી ફરીને આવવું પડશે. દાદર…

  • મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બે કલાકનો બ્લોક

    મુંબઈ: ૧૧ જાન્યુઆરી, ગુરુવારે મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ વે પર બે કલાકનો ટ્રાફિક બ્લોક લાદવામાં આવ્યો છે. ગુરુવારે બપોરે ૧.૩૦ થી ૩.૩૦ દરમિયાન , મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ૯.૮૦૦ કિમી (પનવેલ એક્ઝિટ) અને ૨૯,૪૦૦…

  • આમચી મુંબઈ

    વિકાસાર્થે…:

    મુંબઈમાં વિવિધ જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યારે માનખુર્દ પર મેટ્રોના કામ દરમિયાન લાઇટ ડિરેક્શન માટે ટાવર ઊભા કરવામાં આવ્યા છે જેના પર કામ કરી રહેલા કર્મચારીઓ તસવીરમાં નજરે પડે છે. (અમય ખરાડે)

  • નેશનલ

    દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસશે: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત આજે વિશ્ર્વની પાંચમી મોટી ઇકોનોમી છે, આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો અમારો સંકલ્પ છે. વિશ્ર્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્ર્વાસપાત્ર મિત્ર, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્ર્વાસ રાખતા ભાગીદાર, વૈશ્ર્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન, ઉકેલ શોધતા ટેકનોલોજીના કેન્દ્ર…

Back to top button