- વીક એન્ડ
‘થ્રિલ’ અને ‘કિલ’ વચ્ચેના તંગ દોરડા પર ચાલવાની મજા!
જિંદગી હોય કે સ્પોર્ટસ બન્નેમાં ડગલે ને પગલે જોખમ તો રહેવાનું..એમાંથી કોઈક ધારેલાં હોય છે તો કેટલાંક અણધાર્યા અને એ બન્નેનો રોમાંચ કંઈક ઔર જ છે.! ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો સ્પોર્ટ્સ તમારા એવા હોર્મોન્સને…
- વીક એન્ડ
‘ઇડી’ એ મારા ઘેર રેડ પાડવાનું માંડી વાળ્યું, કારણ કે…
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ. તમારી પાસે કેટલા રૂપિયા છે?’ રાજુએ પહેલીવાર મળસ્કે મારા ઘરમાં એન્ટ્રી લીધી. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બરસિંહ એના આદમીને કરડાકીથી ‘કિતને આદમી થે’ એવો જગમશહૂર સવાલ દાગે છે તેમ મને રાજુએ થરથરાવી નાખે તેવો પ્રશ્ર્ન પૂછયો. અલબત,…
- વીક એન્ડ
પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા ટચૂકડા જીવો
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી આપણે નાનાં હતાં ત્યારે મેળામાં જતાં અને ત્યાં ચિનાઈ માટીના બનેલા નાના નાના વાઘ, સિંહ, હરણ અને એવાં પ્રાણીઓનાં રમકડાનાં પ્રાણીઓનાં સેટ વેચાતાં. માબાપ બાળકોને આવા સેટ ખરીદી આપે ત્યારે જંગ જીત્યાનો અહેસાસ થતો. આવો સેટ…
- વીક એન્ડ
શંખધ્વનિ
ટૂંકી વાર્તા -રેખા સરવૈયા ખુલ્લી અગાશીમાંથી એ જ્યારે જ્યારે દરિયાને જોતો ત્યારે એ હૃદયના ઊંડાણથી મહેસૂસ કરતો કે પોતાના સિવાય પણ આ દરિયાને અત્યારે બીજી બે આંખે જુએ છે અને ત્યારે એ ટગર-ટગર થતી નજરની એક અલગ જ સુગંધથી એ…
- વીક એન્ડ
વસ્ત્ર તથા આવાસ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા માનવી સમાન છે, તેની અપેક્ષાઓ સમાન છે. પ્રાણી માત્ર માટે જે આહાર-નિદ્રા-ભય-મૈથુનની વાત થાય છે, તે ઉપરાંત માનવીમાં વિચારશીલતાનો પણ સમાવેશ થયો છે. માનવી એ વિચારશીલ પ્રાણી છે, તે ભૂતકાળ પાસેથી શીખીને, ભવિષ્યના સપનાની દિશામાં, વર્તમાનની…
- વીક એન્ડ
કુછ કશિશ ને તેરી અસર ન કિયા,તુઝ કો ઐ ઇન્તેઝાર દેખ લિયા
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી નહીં શિકવા મુઝે કુછ બેવફાઇ કા તેરી હરગિઝ,ગિલા તબ હો અગર તૂને કિસી સે ભી નિબાહી હો. દુશ્વાર હોતી ઝાલિમ, તુમ કો ભી નીંદ આની,લેકિન સુની ન તૂને ટૂંક ભી મરી કહાની પૂછ મત…
- વીક એન્ડ
‘પ્રાણપ્રતિષ્ઠા’ના વિરોધથીવિપક્ષોની જ ‘પ્રતિષ્ઠા’ ખરડાશે?
‘વિપક્ષમાં છે’ માટે શાસક પક્ષ જે કરે એના આંધળો વિરોધ કરવા પાછળ ઈતિહાસનું અજ્ઞાન અને અહંકાર જ કારણભૂત છે કવર સ્ટોરી -મુકેશ પંડ્યા અંતે ધાર્યું હતું એ જે થયું કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ ૨૨ જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવી દીધું….…
એમટીએચએલ પર ફોર-વ્હિલરની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે
મુંબઈ: મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પર ફોર-વ્હીલરની સ્પીડ લિમિટ પ્રતિ કલાકે ૧૦૦ કિ.મી. રહેશે, જ્યારે મોટરસાઇકલ, રિક્ષા અને ટ્રેક્ટરને આ બ્રિજ પર મંજૂરી આપવામાં નહીં આવે, એમ પોલીસે જણાવ્યું હતું.અટલ સેતુ તરીકે ઓળખાતા એમટીએચએલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…
પંચાવન લાખના કોકેઈન સાથે નાઈજીરિયન પકડાયો
મુંબઈ: સાંતાક્રુઝમાં ડ્રગ્સ વેચવાને ઇરાદે આવેલા નાઈજીરિયાના નાગરિકને પકડી પાડી પોલીસે અંદાજે પંચાવન લાખનું કોકેઈન જપ્ત કર્યું હતું. વાકોલા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ એન્થોની માદુકા ન્વાયઝે (૩૨) તરીકે થઈ હતી. નાઈજીરિયાનો વતની એન્થોની હાલમાં સાંતાક્રુઝ પૂર્વના કદમવાડી પરિસરમાં રહેતો…
મુંબઈ માટે વધુ બે વંદે ભારત?
મુંબઈ: મુંબઈ રેલવેમાં વધુ બે વંદે ભારત ટ્રેન સામેલ કરવામાં આવવાની શક્યતા છે. દેશના કુલ ૪૧ રેલવે માર્ગ પર વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં કુલ સાત વંદે ભારત ટ્રેનની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મુંબઈને…