Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 113 of 316
  • નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત

    કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી…

  • ઇડીએ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું

    નવી દિલ્હી: ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ અહીં તેના મુખ્યમથક ખાતે એજન્સી…

  • તાઈવાનમાં ચિન્ગ ટે પ્રમુખપદે ચૂંટાયા

    તાઈપેઈ: તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના ઉમેદવાર લાઈ ચિન્ગ ટે વિજયી નીવડ્યા હતા. ચીન આ ટાપુની માલિકીનો દાવો કરી રહ્યું હોવાને કારણે ચીનની મુખ્ય જમીન અને તાઈવાન ટાપુ વચ્ચેના ૧૧૦ માઈલ પહોળા પાણીના પટ્ટાની સ્થિરતા અને શાંતિ દાવ પર…

  • જૈન મરણ

    પ્રભાસ પાટણ વિસા ઓસવાલ જૈનપ્રભાસ પાટણ નિવાસી હાલ વાલકેશ્ર્વર મુંબઇ સ્વ. અમીલાલ હરખચંદ વસનજી શાહના ધર્મપત્ની ગં. સ્વ. પ્રેમલતાબેન (ઉં. વ. ૮૭) શનિવાર તા. ૧૩-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ઇન્દ્રવદન, ઉદય, હેમાક્ષી, નીતા (નેહા)ના માતુશ્રી. તે હેમા, આરતી, દીલીપભાઇ વોરા,…

  • ટકી રહેવું તે જ સૌથી મોટી સિદ્ધિ છે?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ જિંદગી ક્યારેય સીધી લીટી જેવી હોતી નથી પણ હંમેશાં ઝીગઝાગ અથવા કાર્ડિયોગ્રામ જેવી હોય છે. ઉપર અને નીચે થયા કરે છે કયારેક ચડતી પડતીની દિશા સરખી હોય છે પણ ક્યારેક તેમાં બહુ મોટો ડીપ પણ…

  • સ્પોર્ટસ

    કોહલીનું ૧૪ મહિને કમબૅક: ૧૨,૦૦૦ના મૅજિક આંકથી ૩૫ રન દૂર

    કભારત આજે બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરવાના મૂડમાં: સાંજે ૭.૦૦ વાગ્યાથી લાઇવ ઈન્દોરમાં શનિવારે વિરાટ કોહલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્દોર: ફિટનેસની બાબતમાં એવરગ્રીન તરીકે ઓળખાતો કિંગ કોહલી ટી-૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ૧૪ મહિને વાપસી કરી રહ્યો છે. તે…

  • સ્પોર્ટસ

    રાંચીમાં જાપાનની ટીમ ૨-૦થી જીતી:

    રાંચીમાં શનિવારે હૉકી ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં ચેક રિપબ્લિક સામેની મૅચમાં એક ગોલ કર્યા પછી ખુશખુશાલ જાપાનની મહિલા ખેલાડીઓ. જૅપનીઝ ટીમે આ મૅચ ૨-૦થી જીતી લીધી હતી. વિજેતા ટીમે બંને હાફમાં એક-એક ગોલ કર્યો હતો. (પીટીઆઇ)

  • સ્પોર્ટસ

    ટેસ્ટ-ટીમમાં પુજારા ફરી ભુલાયો, જુરેલ સહિત ત્રણ વિકેટકીપર-બૅટર ટીમમાં સામેલ

    મુંબઈ: ભારતમાં તાજેતરમાં જ વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને થોડા સમય બાદ આઇપીએલ અને વર્લ્ડ કપ સહિત ટી-૨૦નો ઉત્સવ આવી રહ્યો છે એ પહેલાં ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટના મોડમાં આવવાનું છે અને આ માટેની પસંદગી થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડ સામે…

  • સ્પોર્ટસ

    કાનપુરમાં મોહમ્મદ શમીનો ભાઈ ધૂમ મચાવે છે

    કમોહમ્મદ કૈફે ચાર વિકેટ લઈ ૪૫ રન પણ બનાવ્યા: ભુવનેશ્ર્વરની કરીઅરમાં પહેલી વાર આઠ વિકેટ કાનપુર: રણજી ટ્રોફીની નવી સીઝનમાં શરૂઆતમાં જ કેટલાક સનસનાટીભર્યા પર્ફોર્મન્સીઝ જોવા મળ્યા છે. ભારતના ટોચના પેસ બોલર મોહમ્મદ શમી હમણાં પગની ઈજાને કારણે ટીમ ઇન્ડિયાથી…

  • સ્પોર્ટસ

    ક્રિકેટ ચૅમ્પિયન બની ગયો કાઇટ-માસ્ટર:

    પાટનગર દિલ્હીમાં શનિવારે ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ‘પતંગ ઉત્સવ’ નામના ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ દરમ્યાન પતંગ ચગાવી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી ગંભીર સાથે રાજધાનીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, કેન્દ્રીય પ્રધાન મિનાક્ષી લેખી તેમ જ અન્ય મહાનુભાવો પણ…

Back to top button