Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 11 of 313
  • શેર બજાર

    નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર, સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે. અત્યંત અસ્થિર સત્રમાં, પ્રારંભિક સત્રની તમામ નુકસાનીને ભૂંસી નિફ્ટીએ સાર્વત્રિક લેવાલીના ટેકા હેઠળ 22,252.50 પોઇન્ટની તાજી સર્વોચ્ચ સપાટી…

  • વેપાર

    રૂપિયો મજબૂત થતાં સોનામાં 103નો અને ચાંદીમાં 312નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતો પ્રાપ્ત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદઆજે ડૉલર…

  • થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

    થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા…

  • અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવવા તમામ સહયોગની ગેરંટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે,…

  • કૉંગ્રેસે જ સોમનાથ અને પાવાગઢના વિકાસમાં વિઘ્ન ઊંભું કર્યું હતું: મોદી

    (અમારા પ્રતિનિધિ તરફથી)મહેસાણા: આઝાદ ભારતમાં વિકાસ અને વિરાસત વચ્ચે ટકરાવ હતો. આ સ્થિતિ માટે કૉંગ્રેસ જ દોષિત છે. કૉંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યુ છે. તેમણે પાવાગઢમાં ધ્વજ ફરકાવવાની ઇચ્છા પણ ન દર્શાવી. આ લોકોએ ભગવાન રામના અસ્તિત્વ…

  • રાજ્યમાં બેવડી ઋતુ: સવારે ઠંડી અને બપોરે ગરમી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ફરી એકવાર જાણે શિયાળો બેઠો હોય તેવી ઠંડી સમી સાંજથી શરૂ થઇ જાય છે તેમજ બપોરે સૂર્યનારાયણ પણ તપી રહ્યા છે આમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોનું આરોગ્ય…

  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ…

  • અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…

  • ચીનના હેકર્સે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા!

    નવી દિલ્હી: ચીનના એક હેકર ગ્રુપે ભારતમાં મોટો સાઈબર અટેક કર્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ભારતના વડા પ્રધાન કાર્યાલય ઉપરાંત ભારત સરકારના મુખ્ય કાર્યાલયો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એર ઈન્ડિયાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.એક અહેવાલ મુજબ…

  • મહેસાણામાં વડા પ્રધાનના હસ્તે 13,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉ.ગુજરાતના વિવિધ વિભાગોનું રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તરભ વાળીનાથ ધામથી કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાને રૂ.2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક પ્રોજેકટનું લોકાર્પણ…

Back to top button