‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના દર્શાવે છે પોંગલ તહેવાર : મોદી
ચેન્નાઈ /દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે પોંગલનો તહેવાર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની રાષ્ટ્રીય ભાવના દેખાડે છે અને આજ ભાવુક નાતો કાશી-તમિલ અને સોરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-તમિળ સંગમની પરંપરામાં જોવા મળે છે. દેશની રાજધાનીમાં કેન્દ્રના પ્રધાન એલ.…
ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. રવિવારે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર મન મૂકીને પતંગ ચગાવવા પહોંચ્યા હતા અને સાથે સાથે ચા નાસ્તાની જયાફત ઉડાવી હતી. એ કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું…
ભારતીય સૈનિકોની વાપસીને લઇને ભારત અને માલદીવમાં સત્તાવાર વાતચીત શરૂ: રિપોર્ટ
માલે: માલદીવ અને ભારત વચ્ચે રવિવારે હિંદ મહાસાગરના ટાપુ રાષ્ટ્ર માલદીવમાં તહેનાત ભારતીય સૈનિકોની વાપસી અંગે સત્તાવાર વાટાઘાટો શરૂ કરી હતી. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. માલદીવે ભારતીય સૈનિકોની વાપસીની માગ કર્યાના લગભગ બે મહિના બાદ આ…
યશસ્વી-શિવમના દમદાર પર્ફોર્મન્સથી સિરીઝ જીતી ગયા
રોહિતનો ૧૫૦મી મૅચમાં ઝીરો, પણ યુવા ખેલાડીઓએ નિરાશ ન કર્યા ઇન્દોર: ભારતે રવિવારે અહીં અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી-૨૦ સિરીઝની બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. ભારતે ૧૭૩ રનનો લક્ષ્યાંક ૨૬ બૉલ બાકી રાખીને અને છ…
વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નના જથ્થા સાથે બે ઝડપાયા
અમદાવાદ: વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા હતા. પોલીસે ચાઈનીઝ લેન્ટર્નના ૭૩૦ નંગ સહિત ૪.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં પોતાનો આર્થિક ફાયદો રળી લેવા લોકોના જીવ જોખમમાં નાખતા વેપારીઓ…
સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ અકસ્માત, બીમારી કે લાપત્તા થયા બાદ મોતને ભેટતા મૃતકોનાં સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે એ માટે સુરતના એક અગ્નિદાહ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના…
હિન્દુ મરણ
દશા શ્રીમાળી વણિક ખંભાતપ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ શાહ (ઉં.વ. ૯૩)તા. ૧૩-૧-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અંજનાના પતિ. સ્વ. વલ્લભદાસ ગફુરભાઇ ફડિયાના જમાઇ. નહુષ, અપર્ણા, નિષ્ઠા, જનકના પિતા.સ્વ. મીના, સ્વ. તુષાર, રવિ, ચૌલાના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
સુરત વીશા ઓશવાલ શ્ર્વેતાંબર જૈનહાલ મુંબઇ ભરતભાઇ રવિચંદ્ર ઝવેરી (ઉં. વ. ૭૮) તા. ૧૩-૧-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન રવિચંદ્રભાઇના સુપુત્ર. અંજુબેનના પતિ. મોના, સોના, સુષ્મા, જયાંગના પિતા. મનીષ, દેવાંગ, ભાવિન, શ્ર્વેતાના સસરા. જીવનભાઇ, શાંતિભાઇ, સ્વ. રેણુકાબેન, મલ્લિકાબેનના…
- વેપાર
શૅરબજારમાં સંક્રાતનો મૂડ: કોન્સોલિડશન સાથે પેચ લગાવીને પણ નિફ્ટી ૨૨,૦૦૦ – ૨૨,૧૦૦ની ઊંચાઇ સર કરવા મથશે
ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર એકધારી તેજી સાથે આગળ વધી રહ્યું છે અને કરેકશન ક્યારનું તોળાઇ રહ્યું હોવા છતાં બેન્ચમાર્ક કોઇને ગાંઠતો નથી. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે અને ટેક્નિકલ તથા ફંડામોન્ટલ પરિબળ તેજીતરફી હોવા સાથે પ્રોફિટ…