Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 108 of 313
  • વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નના જથ્થા સાથે બે ઝડપાયા

    અમદાવાદ: વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લેન્ટર્નનું વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા હતા. પોલીસે ચાઈનીઝ લેન્ટર્નના ૭૩૦ નંગ સહિત ૪.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં પોતાનો આર્થિક ફાયદો રળી લેવા લોકોના જીવ જોખમમાં નાખતા વેપારીઓ…

  • સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરમાં વિવિધ અકસ્માત, બીમારી કે લાપત્તા થયા બાદ મોતને ભેટતા મૃતકોનાં સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે એ માટે સુરતના એક અગ્નિદાહ કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના…

  • હિન્દુ મરણ

    દશા શ્રીમાળી વણિક ખંભાતપ્રફુલ્લચંદ્ર પૂંજાલાલ શાહ (ઉં.વ. ૯૩)તા. ૧૩-૧-૨૪ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે અંજનાના પતિ. સ્વ. વલ્લભદાસ ગફુરભાઇ ફડિયાના જમાઇ. નહુષ, અપર્ણા, નિષ્ઠા, જનકના પિતા.સ્વ. મીના, સ્વ. તુષાર, રવિ, ચૌલાના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૫-૧-૨૪ના સોમવારે સાંજે ૫થી ૭. ઠે.…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    સુરત વીશા ઓશવાલ શ્ર્વેતાંબર જૈનહાલ મુંબઇ ભરતભાઇ રવિચંદ્ર ઝવેરી (ઉં. વ. ૭૮) તા. ૧૩-૧-૨૪ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન રવિચંદ્રભાઇના સુપુત્ર. અંજુબેનના પતિ. મોના, સોના, સુષ્મા, જયાંગના પિતા. મનીષ, દેવાંગ, ભાવિન, શ્ર્વેતાના સસરા. જીવનભાઇ, શાંતિભાઇ, સ્વ. રેણુકાબેન, મલ્લિકાબેનના…

  • વેપાર

    શૅરબજારમાં સંક્રાતનો મૂડ: કોન્સોલિડશન સાથે પેચ લગાવીને પણ નિફ્ટી ૨૨,૦૦૦ – ૨૨,૧૦૦ની ઊંચાઇ સર કરવા મથશે

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર એકધારી તેજી સાથે આગળ વધી રહ્યું છે અને કરેકશન ક્યારનું તોળાઇ રહ્યું હોવા છતાં બેન્ચમાર્ક કોઇને ગાંઠતો નથી. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે અને ટેક્નિકલ તથા ફંડામોન્ટલ પરિબળ તેજીતરફી હોવા સાથે પ્રોફિટ…

  • એકસ્ટ્રા અફેર

    છોકરીઓની લગ્નની વય વધે એ શક્ય છે ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૨૧માં મોટા ઉપાડે છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરેલી ને પછી પાણીમાં બેસી ગયેલી ત્યારે હિમાચલ પ્રદેશની કૉંગ્રેસ સરકારે પાછો છોકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારીને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), સોમવાર, તા. ૧૫-૧-૨૦૨૪,) ભારતીય દિનાંક ૨૫, માહે પૌષ, શકે ૧૯૪૫) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૫) જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૫) પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ધર્મતેજ

    યોગનું બીજું અંગ: નિયમ બીજો નિયમ સંતોષ

    કંઈ બાબતમાં સંતોષ રાખવો અને કંઈ બાબતમાં અસંતોષ રાખવો એ નક્કી કરતા આવડી જાય તો પૃથ્વી પર જ સ્વર્ગ રચાઈ જાય યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા નિયમના બીજા અંગ – સંતોષ વિશે હવે વાત કરીશું. યમના છેલ્લા અંગ અપરિગ્રહમાં પણ સંતોષનો ઉલ્લેખ…

Back to top button