હિન્દુ મરણ
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણગાંગડા નિવાસી હાલ ભાયંદર અ. સૌ. હિના ભરત જોશી (ઉં. વ. ૫૪) તે કૃપા હિરેન વોરા તથા ક્રિષ્ણાનાં માતુશ્રી. રાજુલા હાલ (ભાયંદર) શાંતાબેન રતિલાલ અંબાલાલ ઓઝાની સુપુત્રી તા. ૧૩-૧-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે.કચ્છી લોહાણાસ્વ. કસ્તુરબેન શામજી રતનશી ગણાત્રા ગામ…
જૈન મરણ
સુરત અમદાવાદી દશા શ્રીમાળી જૈનસ્વ. ખંડુભાઇ દેસાઇના પુત્રી જયોતિબેન સનતકુમાર જરીવાલા (ઉં. વ. ૮૧) મુંબઇ (જુહુ સ્કીમ) મુકામે તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. તે જય, જસ્મિનના માતુશ્રી. હેમાલી, પ્રેયશભાઇના સાસુ. ઉર્જા, શનયના દાદી. ખુશી કરન નાણાવટી- સાવલાના નાની. નિપુણાબેન દિનેશચંદ્ર…
- સ્પોર્ટસ
આજથી પ્રથમ ટેસ્ટ: ઓપનર સ્ટીવ સ્મિથની કરીઅર શરૂ
ઍડિલેઇડમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઑસ્ટ્રેલિયાના સુકાની પૅટ કમિન્સ અને વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેઇટે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. પીઢ મિડલ ઑર્ડર બૅટર સ્ટીવ સ્મિથની ઓપનર તરીકેની કરીઅર શરૂ થઈ રહી છે. જૉશ હૅઝલવૂડને ૨૫૦મી વિકેટ માટે…
- શેર બજાર
પાંચ સત્રની આગેકૂચને બ્રેક: સેન્સેક્સ ૭૩,૫૦૦ની નિકટ જઇ પાછો ફર્યો, ટાઇટન, ટાટા સ્ટીલમાં ઉછાળો
મુંબઇ: ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગેની આશાઓ સામે ફરી પ્રશ્ર્નાર્થ ઊભા થતાં વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં પણ પાંચ સત્રની તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ આગેકૂચ જાળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે નેગેટીવ ઝોનમાં…
- વેપાર
ડૉલર ઈન્ડેક્સ અને ક્રૂડતેલ ઊછળતાં રૂપિયામાં પચીસ પૈસાનું ગાબડું
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે નરમાઈનું વલણ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૫ પૈસાના ગાબડાં સાથે…
- વેપાર
ડૉલર- ટ્રેઝરીની યીલ્ડ મજબૂત થતાં વિશ્ર્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ચાર ટકાની ઉપરની સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં…
- એકસ્ટ્રા અફેર
માલદીવને બતાવી દેવા લક્ષદ્વીપ પર જોખમ ઊભું ના કરાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની પ્રસંશા કરી તેની માલદીવના ત્રણ પ્રધાનોએ મજાક ઉડાવી તેના કારણે શરૂ થયેલો ભારત અને માલદીવનો વિવાદ શમ્યો નથી. માલદીવના પ્રમુખ મુઈઝ્ઝુએ મોદી અને ભારત સામે ગંદી કોમેન્ટ કરનારા ત્રણ પ્રધાનો માલશા શરીફ, મરિયમ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૧૭-૧-૨૦૨૪,ગુરુ ગોવિંદસિંહ જયંતી, ભદ્રાભારતીય દિનાંક ૨૭, માહે પૌષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
ચોવક કહે છે: કરજ એ મોટું દર્દ છે!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ બધાં જ કાર્યો એક સરખાં નથી હોતાં. ઘણા સરળ હોય તો ઘણાં કઠિન હોય છે. એ કઠિન કે મુશ્કેલ કામ પૂરાં કરવામાં ખૂબ પરિશ્રમ કરવો પડતો હોય છે. એટલે જ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે કે,…