રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે: રાહુલ
નાગાલૅન્ડ: બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને ભાજપે રાજકીય કાર્યક્રમ બનાવી દીધો હોવાને કારણે તેમાં હાજરી આપવાનું મુશ્કેલ છે, એમ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું. ભાજપ અને આરએસએસએ નરેન્દ્ર મોદીને કેન્દ્રસ્થાને રાખીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો…
ઇડીએ બૅન્ક ફ્રોડ કેસમાં કેરળના રિયલ્ટી ગ્રૂપના પ્રમોટરની ૩૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કરી જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મંગળવારે જણાવ્યું હતું કે તેણે કથિત બૅન્ક લોન ફ્રોડ કેસ સાથે જોડાયેલી મનીલોન્ડરિંગ તપાસ હેઠળ કેરળ સ્થિત રિયલ્ટી ગ્રૂપ પ્રમોટરની ૩૦ કરોડ િરૂપયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છેપ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગએક્ટની જોગવાઈઓ હેઠળ હીરા…
ગુજરાત મેરીટાઇમ બોર્ડ ભારતીય નૌકાદળ માટે બ્રેકવોટર અને બે જેટી બાંધશે
પોરબંદર: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ભારતીય નૌકાદળ માટે ૧,૦૩૮ કરોડ રૂપિયાના ખર્ચે બ્રેકવોટર અને બે જેટીનું નિર્માણ કરશે, એમ ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નેવીએ તાજેતરમાં જ જીએમબી સાથે…
૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી ફૅરી બૉટ ભારે ધુમ્મસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મૂરીગંગા નદીના સેન્ડબારમાં ફસાઈ ગઈ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ બૉટ સાગર ટાપુથી મૅઈનલેન્ડ આવી રહી હતી ત્યારે સેન્ડબારમાં ફસાઈ…
કંડલામાં ૪૨ કરોડની દાણચોરીના કેસમાં મુંબઈના ઉદ્યોગકારના ગાંધીધામ કોર્ટે જામીન ફગાવ્યા
ભુજ: પાકિસ્તાનથી રોક સોલ્ટ એટલે કે સિંધવ નમકને કંડલાના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આયાત કર્યાં બાદ તેનું શુધ્ધિકરણ કરી સ્થાનિક બજારમાં વેચી દાણચોરી કરવાના ગુનામાં ઝડપાયેલાં મુંબઈના ઉદ્યોગપતિએ કરેલી જામીન અરજી ગાંધીધામની વિશેષ અદાલતે ફગાવી દેતાં ઉદ્યોગકારની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો…
અમદાવાદમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢવા જતા ફાયરકર્મીનો હાથ વીજ લાઈનને અડતાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે મંગળવારે સવારે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ…
પારસી મરણ
પીલુ માનેક વાડીયા તે મરહુમ માનેક જમશેદજી વાડીયાના ધણિયાની. તે મરહુમો ગુલબાઇ અને બરજોરજી જંગલવાલાના દીકરી. તે બીનાયફર અને જમશેદના માતાજી. તે શ્રીધર અને કીસ્તીના સસુજી. તે હોમાય જાલ મહેતા તથા મરહુમો નાજુ રૂસ્તમ કોહીના, નોશીર, અદી, હોરમજ, ધનજી શાહ,…
હિન્દુ મરણ
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણગાંગડા નિવાસી હાલ ભાયંદર અ. સૌ. હિના ભરત જોશી (ઉં. વ. ૫૪) તે કૃપા હિરેન વોરા તથા ક્રિષ્ણાનાં માતુશ્રી. રાજુલા હાલ (ભાયંદર) શાંતાબેન રતિલાલ અંબાલાલ ઓઝાની સુપુત્રી તા. ૧૩-૧-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે.કચ્છી લોહાણાસ્વ. કસ્તુરબેન શામજી રતનશી ગણાત્રા ગામ…
જૈન મરણ
સુરત અમદાવાદી દશા શ્રીમાળી જૈનસ્વ. ખંડુભાઇ દેસાઇના પુત્રી જયોતિબેન સનતકુમાર જરીવાલા (ઉં. વ. ૮૧) મુંબઇ (જુહુ સ્કીમ) મુકામે તા. ૧૫-૧-૨૪ના અવસાન પામેલ છે. તે જય, જસ્મિનના માતુશ્રી. હેમાલી, પ્રેયશભાઇના સાસુ. ઉર્જા, શનયના દાદી. ખુશી કરન નાણાવટી- સાવલાના નાની. નિપુણાબેન દિનેશચંદ્ર…
- સ્પોર્ટસ
આજથી પ્રથમ ટેસ્ટ: ઓપનર સ્ટીવ સ્મિથની કરીઅર શરૂ
ઍડિલેઇડમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઑસ્ટ્રેલિયાના સુકાની પૅટ કમિન્સ અને વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેઇટે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. પીઢ મિડલ ઑર્ડર બૅટર સ્ટીવ સ્મિથની ઓપનર તરીકેની કરીઅર શરૂ થઈ રહી છે. જૉશ હૅઝલવૂડને ૨૫૦મી વિકેટ માટે…