- સ્પોર્ટસ

ભારતીય ટીમ 358 રન ડિફેન્ડ કેમ ન કરી શકી? સુનીલ ગાવસ્કરે જણાવ્યું હારનું મુખ્ય કારણ
રાયપુર: દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ ODI મેચની સિરીઝની બીજી મેચ ગઈ કાલે છત્તીસગઢના રાયપુરમાં રમાઈ. પહેલા બેટિંગ કરીને 358 રન બનાવ્યા હોવા છતાં ભરતીય ટીમ તેને ડિફેન્ડ ન કરી શકી, ટીમ 4 વિકેટથી મેચ હારી ગઈ. ભારતની આ હાર પાછળ…
