- સ્પોર્ટસ

રેપ કેસમાં યશ દયાલને કોઈ રાહત નહીં, ધરપકડ પર સ્ટે આપવાનો અદાલતનો ઇનકાર
જયપુરઃ આઇપીએલ (IPL)ની બે ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વતી કુલ મળીને 43 મૅચ રમી ચૂકેલા પેસ બોલર યશ દયાલ (YASH DAYAL) પર હવે બળાત્કારને લગતા કેસમાં ધરપકડની લટકતી તલવાર છે. View this post on…
- સ્પોર્ટસ

બીસીસીઆઇને મોટી રાહત, કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે…
નવી દિલ્હીઃ બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને બુધવારે અહીં સંસદમાં મોટી રાહત મળી હતી. ખેલકૂદ મંત્રાલયે નૅશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) સંબંધિત જોગવાઈમાં સુધારો કર્યો છે જે મુજબ આરટીઆઇ હેઠળ એવા જ સંગઠનો (ઍસોસિયેશનો…
- નેશનલ

લૉર્ડ્સના ગ્રાઉન્ડ પર આવી ચડ્યું શિયાળ!
લંડનઃ તાજેતરમાં ભારતના પુરુષો અને મહિલાઓની ટીમ ઇંગ્લૅન્ડના જે ઐતિહાસિક મેદાન પર રસાકસીભરી મૅચો રમી એ લૉર્ડ્સ (LORD’S)ના મેદાન પર મંગળવારે આશ્ચર્યજનક ઘટના બની હતી. સામાન્ય રીતે શ્વાન ક્રિકેટના મેદાન પર દોડી આવ્યો હોવાની ઘટના ઘણી વાર બની ગઈ છે.…
- સ્પોર્ટસ

ચેન્નઈમાં ચેસની સ્પર્ધાના સ્થળે આગ, આયોજકોએ બે મોટા નિર્ણય લેવા પડ્યા…
ચેન્નઈઃ ભારતે આઠ મહિનામાં ચેસ જગતને 19-19 વર્ષના બે વર્લ્ડ ચૅમ્પિયન (ડી. ગુકેશ તથા દિવ્યા દેશમુખ) આપ્યા એ સાથે બુદ્ધિબળની અને પ્રાચીન ભારતની વાત કરીએ તો શતરંજની આ રમતે ભારતભરમાં યુવા વર્ગને આ રમતમાં રસ લેતા કરી દીધા છે અને…
- સ્પોર્ટસ

સિરાજે મુંબઈ ઍરપોર્ટ પર થોડા ચાહકોની સેલ્ફી-ઑટોગ્રાફની વિનંતી સ્વીકારી અને પછી…
મુંબઈઃ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ 2-2થી બરાબરીમાં લાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર પેસ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) બુધવારે સવારે લંડનથી મુંબઈ (Mumbai) આવી પહોંચ્યો ત્યાર બાદ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ પર તેણે થોડા ચાહકોને ઑટોગ્રાફ આપ્યા હતા અને…
- સ્પોર્ટસ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો હનુમાન કૂદકો…
દુબઈ: ભારતે સોમવારે ઇંગ્લૅન્ડને સિરીઝની છેલ્લી ટેસ્ટમાં છ રનથી હરાવીને શ્રેણીને 2-2ની બરાબરમાં લાવી દીધી એને પગલે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યૂટીસી)ની નવી સીઝનમાં ૧૨ પોઇન્ટનો વધારો મેળવ્યો છે. પરિણામે, ભારતીય ટીમ ચોથા પરથી ત્રીજા નંબર પર આવી ગઈ…
- સ્પોર્ટસ

મેન ઑફ ધ સિરીઝ અવૉર્ડ આ ભારતીય પ્લેયરને મળવાનો હતો, ઉતાવળે ગિલને અપાયો!
લંડન: ઘણીવાર મોટા સમારંભમાં કે આંતરરાષ્ટ્રીય મંચ પર યોજાતી સ્પર્ધામાં પણ ભૂલ થઈ જતી હોય છે. સોમવારે ઓવલ (Oval) ગ્રાઉન્ડ પર ભારતે ઇંગ્લૅન્ડ (England)ને રોમાંચક મુકાબલામાં છ રનથી હરાવીને સિરીઝ 2-2થી બરાબરીમાં લાવી દીધી અને કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલો દિમાગ…
- સ્પોર્ટસ

રોનાલ્ડોનું વૉલપેપર અને તેના જેવું સેલિબ્રેશન, સિરાજ બન્યો સરતાજ
લંડન: સોમવારે ઓવલમાં ઇંગ્લૅન્ડ (England) સામેની રસાકસીભરી છેલ્લી ટેસ્ટ (last test)ના બીજા દાવમાં પાંચ વિકેટ લઈને ભારતને યાદગાર અને ઐતિહાસિક વિજય અપાવનાર પેસ બોલર મોહમ્મદ સિરાજ વિશ્વના સર્વોત્તમ ફૂટબોલર્સમાં ગણાતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ડાઇ-હાર્ડ ફેન છે અને તેના ફોટાવાળું વૉલપેપર સોમવારે…
- સ્પોર્ટસ

ઓવલમાં ભારતનું રાજ, બ્રિટિશરોને ધોળે દિવસે તારા દેખાડ્યા…
લંડન: ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામે અત્યંત રસાકસીવાળી છેલ્લી ટેસ્ટમાં ઐતિહાસિક અને અવિસ્મરણીય જીત મેળવીને સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી. ભારતીય બોલર્સે બ્રિટિશ બૅટ્સમેનને જીતની નજીક પહોંચ્યા પછી પણ નહોતા જીતવા દીધા અને તેમના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી…
- સ્પોર્ટસ

મેઘરાજાએ મજા બગાડી, પણ શ્રાવણિયો સોમવાર મોજ કરાવી શકે…
લંડનઃ અહીં ઓવલમાં છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)માં રવિવારે ચોથા દિવસે ઇંગ્લૅન્ડે (England) 374 રનના લક્ષ્યાંક સામે 6/339ના સ્કોર વખતે જીતવા માત્ર 35 રન કરવાના બાકી હતા ત્યારે પહેલાં બૅડ લાઇટ અને પછી વરસાદે (RAIN) રમત અટકાવી હતી. ભારતના…









