- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડની 311 રનની લીડ પછી ભારતનો ધબડકોઃ ડ્રૉ પણ મુશ્કેલ લાગે છે
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)ના મેદાન પર ભારતીય બોલર્સ ચોથી ટેસ્ટના ચોથા દિવસે યજમાન ઇંગ્લૅન્ડ (England)ને પ્રથમ દાવમાં મહામહેનતે ઑલઆઉટ કરવામાં સફળ થયા ત્યાર બાદ ભારતીય બૅટ્સમેનોએ ધબડકા સાથે બીજા દાવની શરૂઆત કરી હતી. ભારત (India)ના 358 રનના જવાબમાં…
- સ્પોર્ટસ

મોહમ્મદ કૈફને લાગે છે કે અશ્વિન, રોહિત અને વિરાટ પછી હવે આ ખેલાડી બહુ જલદી નિવૃત્તિ જાહેર કરી દેશે
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ (Mohammed Kaif)નું એવું માનવું છે કે જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah)ને શરીરનો બહુ સાથે નથી મળી રહ્યો એ જોતાં રવિચન્દ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી હવે બુમરાહ ટેસ્ટમાંથી નિવૃત્તિ (RETIREMENT) લેનાર ભારતનો…
- સ્પોર્ટસ

સિરાજના કાંડા સાથે રૂટનું બૅટ ટકરાયું અને પછી…
મૅન્ચેસ્ટરઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટે રમાતી ટેસ્ટ સિરીઝમાં હરીફ ખેલાડીઓ વચ્ચે ઘણી વાર ઘર્ષણ થતા જોવા મળ્યા છે એવામાં જો અકસ્માતે પણ બન્ને ટીમના ખેલાડી એકબીજા સાથે ટકરાયા તો વિવાદ થવાનો ડર રહ્યો છે અને શુક્રવારે ઑલ્ડ…
- વીક એન્ડ

કુંબલે ને પંત જેવા કમબૅક કોઈના નહીં…
સ્પોર્ટ્સમૅન – અજય મોતીવાલા રિષભ પંતની ખંતને સલામ. ઉત્તરાખંડના હરિદ્વારમાં જન્મેલા ભારતના આ ફાઇટરને ઈજા સાથે જાણે બહુ લેણું છે. જોકે દરેક ઘા થયા બાદ ઘાયલ શેરની જેમ લડવાની આ વિકેટકીપર-બૅટ્સમૅનની વૃત્તિ ખાસ કરીને છેલ્લા બે દિવસથી યુવા વર્ગના કરોડો…
- સ્પોર્ટસ

બોલર્સ ન ફાવ્યા, હવે બૅટ્સમેનોએ ભારતને બચાવવાનું છે…
મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડ (England) સામેની ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટેની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં ચોથી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં શનિવારે ચોથો દિવસ છે જે આખી સિરીઝ માટે નિર્ણાયક સાબિત થઈ શકે, કારણકે પહેલા દાવમાં ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે શુક્રવારની ત્રીજા દિવસની રમતના…
- સ્પોર્ટસ

બેંગલૂરુના સ્ટેડિયમને કારણે કેમ બીસીસીઆઇ અને આરસીબી ચિંતામાં મુકાયા?
બેંગલૂરુઃ ચોથી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સૌપ્રથમ ચૅમ્પિયનપદની ઉજવણી વખતે થયેલી જીવલેણ ધક્કામુક્કી (STEMPEDE)ની દુર્ઘટના બાદ હવે બીસીસીઆઇ તેમ જ ખુદ આરસીબી વધુ એક ચિંતામાં મુકાઈ છે. જસ્ટિસ જૉન માઇકલ કુન્હા પંચે (CUNHA COMMISSION) તપાસ સંબંધમાં આપેલા અહેવાલમાં બેંગલૂરુના…
- સ્પોર્ટસ

રૂટ થયો પૉન્ટિંગથી આગળ, હવે માત્ર સચિનથી જ પાછળ…
મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જૉ રૂટે (150 રન, 248 બૉલ, 14 ફોર) શુક્રવારે ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર બૅટ્સમેનોમાં ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગ (Ponting)ને પાર કરી લીધો હતો અને હવે રૂટથી એકમાત્ર સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) આગળ છે. રૂટ અહીં ભારત સામેની…
- સ્પોર્ટસ

આઠમા નંબર સુધીની બૅટિંગ લાઇન-અપનો મોહ ટીમને ડૂબાડશે? અશ્વિને કહ્યું, `કુલદીપને શું કામ નથી રમાડતા?’
મૅન્ચેસ્ટરઃ રિસ્ટ સ્પિનર અને ચાઇનામૅન તરીકે જાણીતા લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep yadav)ને ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો અને હાલમાં બોલિંગની બાબતમાં ભારતીય ટીમની હાલત સારી નથી એ જોતાં ભૂતપૂર્વ ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને (Ashwin) ટીમ-સિલેક્શન વિશે…
- સ્પોર્ટસ

આનંદો! શનિવારે પહેલી વાર મહિલા ચેસ જગતને મળશે ભારતીય વર્લ્ડ ચૅમ્પિયન
બાટુમી (જ્યોર્જિયા): મહિલા ચેસ જગત (Chess World)માં ભારતીય મહિલા ચેસ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક બનશે, કારણકે વિમેન્સ ચેસમાં પહેલી વાર ભારત (India)ની ખેલાડી વર્લ્ડ ચૅમ્પિયન બનશે. વિશ્વનાથન આનંદના રૂપમાં ભારતને ચેસમાં સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન મળ્યો હતો અને હવે મહિલાઓમાં દેશને…
- સ્પોર્ટસ

બેન સ્ટૉક્સ નવી રેકૉર્ડ-બુકમાંઃ સોબર્સ, બૉથમ, કૅલિસની હરોળમાં
મૅન્ચેસ્ટરઃ ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષ જૂના ઇતિહાસમાં સૌથી વધુ (133) સિક્સર ફટકારવાનો વિશ્વવિક્રમ ઇંગ્લૅન્ડના પેસ બોલિંગ ઑલરાઉન્ડર અને કૅપ્ટન બેન સ્ટૉક્સ (Ben stokes)ના નામે છે એ કેટલાકને ખબર નહીં હોય, પણ હવે સ્ટૉક્સે વધુ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. તેણે…









