- સ્પોર્ટસ

યુએઇમાં અસહ્ય ગરમી, એશિયા કપની મૅચો હવે…
દુબઈઃ એશિયા કપ (Asia Cup) ટી-20 સ્પર્ધા સપ્ટેમ્બરમાં મૂળ ભારતમાં યોજાવાની હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ આ સ્પર્ધા હવે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં નવમી સપ્ટેમ્બરથી યોજાવાની છે, પરંતુ યુએઇમાં ગરમી અસહ્ય હોવાથી 19માંથી 18…
- Uncategorized

સૅમસનની અફવાઓ વચ્ચે દ્રવિડે રાજસ્થાનની ટીમ છોડી દીધી
નવી દિલ્હીઃ રાહુલ દ્રવિડે રાજસ્થાન રૉયલ્સ (RR)ના હેડ-કોચ તરીકેનો હોદ્દો છોડી દીધો છે. આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ જાહેર કર્યું છે કે દ્રવિડ (Dravid) આઇપીએલની 2026ની સીઝન પહેલાં પોતાની મુદત પૂરી કરશે. સંજુ સૅમસન આ ટીમ છોડી દેવા માગે છે એવી ચર્ચા…
- સ્પોર્ટસ

રોજર બિન્નીએ કેમ બીસીસીઆઈની ગાદી અચાનક છોડી? કોણ કાર્યવાહક પ્રમુખ બન્યું?
મુંબઈ: ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ જૂના જોગીઓ વેસ્ટ ઇન્ડિઝની નવી ટીમ તૈયાર કરવા કમર કસે છે…
મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર માર્ચ, 1987માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મૅચ દરમ્યાન ટેસ્ટ ક્રિકેટમાં 10,000મો રન બનાવનાર વિશ્વના પહેલા જ ખેલાડી બન્યા હતા. અમદાવાદના એ જ ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર આગામી બીજી ઑક્ટોબરે શરૂ થનારી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં જો વેસ્ટ ઇન્ડિઝની…
- સ્પોર્ટસ

ચાર બૉલમાં ચાર વિકેટ, પાંચ રનમાં પાંચ…
બેંગલૂરુઃ ચાર દિવસની દુલીપ ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ (Duleep trophy Quarter)માં શુક્રવારના બીજા દિવસે નોર્થ ઝોનના 28 વર્ષીય પેસ બોલર ઑકિબ નબીએ કમાલનું પર્ફોર્મ કર્યું હતું. તેણે એક તબક્કે ઈસ્ટ ઝોનની ઇનિંગ્સમાં ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હતી. એ તેનો બોલિંગનો…
- સ્પોર્ટસ

રિઝવાન પડી જતાં તેની મજાક ઉડી, ` યૂં હી ફિસલ ગયે હા હા હા…’
બ્રિજટાઉનઃ વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ રિઝવાન (MOHAMMED RIZWAN) હજી થોડા સમય પહેલાં તો પાકિસ્તાની ટીમની કૅપ્ટન્સી સંભાળતો જોવા મળ્યો હતો અને અત્યારે હાલત એવી છે કે તે પાકિસ્તાનની ટીમમાં પણ નથી. એ તો ઠીક, કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL)માં તે શર્મનાક રીતે આઉટ…
- સ્પોર્ટસ

સૂર્યકુમાર પાસે ઇતિહાસ રચવાનો મોકો, અત્યાર સુધી એક જ ભારતીય આ સિદ્ધિ મેળવી શક્યો છે
નવી દિલ્હીઃ આઠ દેશ વચ્ચેની ટી-20 એશિયા કપ સ્પર્ધા શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે અને આ સ્પર્ધામાં ભારતની પ્રથમ મૅચ 10મી સપ્ટેમ્બરે યુએઇ સામે અને પછી બીજી મૅચ 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે. અહીં વાત પહેલી બે મૅચ કોની…
- સ્પોર્ટસ

એશિયા કપ હૉકીઃ ભારતીય ટીમના નીરસ દેખાવ સાથે વિજયી શ્રીગણેશ
રાજગીર (બિહાર): યજમાન ભારતની મેન્સ હૉકી (Hockey) ટીમે અહીં એશિયા કપ (Asia Cup)માં ઊતરતા ક્રમના ચીન (China)ને 4-3થી હરાવીને વિજયી શરૂઆત કરી તો હતી, પરંતુ હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh)ના સુકાનમાં ભારતનો દેખાવ સંતોષજનક નહોતો. અન્ય મૅચોમાં મલયેશિયાએ બાંગ્લાદેશને 4-1થી અને…
- સ્પોર્ટસ

શ્રીસાન્તને હરભજનનો તમાચોઃ કદી જ જોવા મળેલી વીડિયો ફૂટેજ વાઇરલ થયો…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર અને મુંબઈ ઇન્ડિયન્સ સહિત કેટલીક ટીમો વતી રમી ચૂકેલા હરભજન સિંહે (Harbhajan Singh) 2008ની પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી એસ. શ્રીસાન્તને એક મૅચ બાદ લાફો ઝીંકી દીધો હતો એનો અગાઉ બહાર…
- સ્પોર્ટસ

એશિયા કપ પહેલાં સૅમસનની આતશબાજી, મોટા ભાઈની ટીમને વિજય અપાવ્યો
કોચીઃ આગામી એશિયા કપ માટેની ટીમમાં વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે સંજુ સૅમસન (Sanju Samson)ની પહેલાં જિતેશ શર્માની પસંદગી કરવામાં આવી છે અને કદાચ પોતાની કાબેલિયત પુરવાર કરવા તે (સૅમસન) કેરળ ક્રિકેટ લીગ (KCL)ની દરેક મૅચમાં ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યો છે. ગુરુવારે તેણે…









