- T20 એશિયા કપ 2025

આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાન ટકરાશે, પણ જો…
દુબઈ: ઘણા મહિનાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ (Asia Cup)ના મુકાબલાની રાહ જોવાઈ રહી હતી અને રવિવારે એ હાઈ-વોલ્ટેજ મૅચ રમાઈ ગઈ જેમાં ભારતે (India) પાકિસ્તાન (Pakistan)ને સાત વિકેટે કચડી નાખ્યું, પરંતુ હવે મુદ્દો એ છે કે આવતા…
- T20 એશિયા કપ 2025

ભારતનો જયજયકાર…
દુબઈઃ ભારતે અહીં એશિયા કપ (Asia cup)ના ચર્ચાસ્પદ તથા હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં દુશ્મન દેશ પાકિસ્તાન (Pakistan)ને હરાવીને સુપર-ફોરમાં સ્થાન પાકું કરી લીધું હતું. ભારતે 128 રનનો નાનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવવાની સાથે થોડો મુશ્કેલ બનાવી દીધો હતો. જોકે પાકિસ્તાનની નબળી બોલિંગ…
- સ્પોર્ટસ

ટૉસ વખતે ભારત-પાકિસ્તાનના કૅપ્ટને હાથ મિલાવવાનું ટાળ્યું, એકમેકની સામે પણ ન જોયું
દુબઈઃ અહીં રવિવારે હાઈ-વૉલ્ટેજ મુકાબલા પહેલાં ટૉસ (toss) વખતે ભારતના સુકાની સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) અને પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)એ એકમેક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. સાંજે 7.30 વાગ્યે ટૉસ માટે તેઓ મૅચ રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ તથા કૉમેન્ટેટર…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાની ઓપનરનો કૅચ છોડવાનું ભારતને ભારે પડ્યું, હરમનની ટીમ આઠ વિકેટે પરાજિત…
ન્યૂ ચંડીગઢઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ક્રિકેટરો અહીં ઑસ્ટ્રેલિયા (AUSTRALIA) સામેની ટીમ સામે વન-ડે શ્રેણીની પ્રથમ મૅચમાં આઠ વિકેટે પરાજિત થઈ હતી. ભારતીય (India) બૅટર્સની ત્રણ હાફ સેન્ચુરી એળે ગઈ હતી. ઑસ્ટ્રેલિયાને ઓપનર ફૉબે લિચફીલ્ડે (88 રન, 80 બૉલ,…
- સ્પોર્ટસ

દુલીપ ટ્રોફીઃ દક્ષિણ ઝોનના અંકિત-સિદ્ધાર્થની લડત છતાં મધ્ય ઝોન જીતવાની તૈયારીમાં
બેંગલૂરુઃ મહાન ક્રિકેટર દુલીપસિંહજીના નામે રમાતી દુલીપ ટ્રોફી (Duleep Trophy)ની પાંચ-દિવસીય ફાઇનલમાં ગુરુવારના પ્રથમ દિવસે દક્ષિણ ઝોનની ટીમ પહેલા દાવમાં ફક્ત 149 રનમાં આઉટ થઈ ગઈ એ એને હવે ભારે પડી રહ્યું છે, કારણકે રવિવારે ચોથા દિવસે બીજા દાવમાં મધ્ય…
- સ્પોર્ટસ

જૈસમીન ભારતની નવમી અને મિનાક્ષી દસમી વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર
લિવરપુલઃ અહીં મુક્કાબાજી (boxing)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતની બે મહિલા બૉક્સરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને ભારતનું નામ રોશન કર્યું. 57 કિલો વર્ગમાં જૈસમીન (Jaismine) લૅમ્બોરિયાએ ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ 48 કિલો વર્ગમાં મિનાક્ષી (Minakshi) હૂડાએ પણ ફાઇનલ જીતીને વિશ્વ વિજેતાપદની અપ્રતિમ…
- સ્પોર્ટસ

ભારત છેલ્લી ઘડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દે તો પણ સુપર-ફોરમાં પહોંચી શકે?
દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના સમયપત્રક પ્રમાણે દુબઈ (Dubai)માં આજે સાંજે 7.30 વાગ્યે ટૉસ થયા બાદ રાત્રે 8.00 વાગ્યે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે એશિયા કપનો મુકાબલો શરૂ થવાનો છે, પરંતુ આ મૅચ સામે ભારતમાં ઘણા વર્ગોમાં નારાજગી છે…
- સ્પોર્ટસ

ખેલ ખરાખરીનોઃ ભારત-પાકિસ્તાન મૅચમાં કયા પાંચ મુકાબલા સૌથી રોમાંચક બની શકે?
દુબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા માટે દર વખતે ભારતભરમાં જે રોમાંચ, જોશ, ઝનૂન અને ઉત્સાહ જોવા મળતા હોય છે એવા આ વખતે (ભારતમાં આતંકવાદની પ્રવૃત્તિઓને બેરોકટોક પ્રોત્સાહન આપતા રહેવાની પાકિસ્તાનની નફ્ફટાઇને કારણે) જોવા તો નથી મળ્યો, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે બહુરાષ્ટ્રીય…
- T20 એશિયા કપ 2025

નવી પેઢીના કટ્ટર હરીફો વચ્ચે આજે દુબઈમાં દંગલ
દુબઈ: ક્રિકેટ જગતના સર્વોત્તમ મુકાબલાનો સમય આવી ગયો છે જેમાં આજે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ (Asia cup)માં રસાકસી થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો ટી-20માંથી નિવૃત્ત થઈ ગયા હોવાથી આ…
- સ્પોર્ટસ

મહિલા હૉકીમાં ભારતનો સપાટોઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાન સામે મૅચ ડ્રૉ, હવે ચીન સામે ફાઇનલ
હાન્ગ્ઝોઉ (ચીન): શનિવારે મહિલાઓની હૉકી એશિયા કપ સુપર-ફોર મૅચમાં ભારત અને જાપાન વચ્ચેની મૅચ ભારે રસાકસીમાં 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ડિફેન્ડિંગ ચૅમ્પિયન જાપાન (japan)ને ફાઇનલની રેસની બહાર કરીને ભારતે (india) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં રવિવારે ભારતનો યજમાન ચીન સામે…








