- સ્પોર્ટસ

148 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં ગિલનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ…
એજબૅસ્ટનઃ શુભમન ગિલ (Shubhman Gill) ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળતાની સાથે જ એક પછી એક વિક્રમ કરી રહ્યો છે. શનિવારે તે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે એક જ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી અને 150-પ્લસ રન કર્યા…
- સ્પોર્ટસ

નીરજ પોતાની જ ટૂર્નામેન્ટમાં જીત્યો ટાઇટલ, વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યો…
બેંગલૂરુઃ ભાલાફેંકમાં એક ગોલ્ડ સહિત ઑલિમ્પિકસના બે મેડલ જીતી ચૂકેલો નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શનિવારે પોતાના નામની ઇવેન્ટ ` એનસી ક્લાસિક’માં ટાઇટલ (TITLE) જીત્યો હતો. અહીં તેણે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાલો 86.18 મીટર દૂર ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જુનિયર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટનો વર્લ્ડ રેકૉર્ડ
વુસેસ્ટર (ઇંગ્લૅન્ડ): ઇંગ્લૅન્ડના એજબૅસ્ટનમાં શુભમન ગિલના સુકાનમાં ટીમ ઇન્ડિયા યજમાન ટીમને મુસીબતના વધુને વધુ ઊંડા ખાડામાં ઊતારે છે અને બીજી બાજુ ભારતની મહિલા ખેલાડીઓ ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ સામેની સિરીઝ જીતવાની તૈયારીમાં છે ત્યાં ત્રીજી તરફ ઇંગ્લૅન્ડના જ વુસેસ્ટરમાં ભારતના જુનિયર…
- સ્પોર્ટસ

વર્લ્ડ પોલીસ ગેમ્સમાં આસામ પોલીસનો સપાટો, આઠ મેડલ જીતી લીધા…
ગુવાહાટીઃ અમેરિકાના (ઇંગ્લૅન્ડના નહીં) બર્મિંગમ શહેરમાં આયોજિત વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સમાં આસામ પોલીસે (ASSAM POLICE) ભારતનું નામ રોશન કર્યું છે. આસામ પોલીસે વિવિધ સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ (GOLD)અને ત્રણ સિલ્વર સહિત કુલ આઠ મેડલ જીતી લીધા છે. આ સ્પર્ધા હજી…
- સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરોનો બાંગ્લાદેશ પ્રવાસ આટલા મહિના માટે મોકૂફ…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો વન-ડે તેમ જ ટી-20 સિરીઝ રમવા માટે આગામી ઑગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસે (tour) જવાના હતા, પણ બીસીસીઆઇ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એવા એકમત પર આવ્યા છે જે મુજબ ટીમ ઇન્ડિયાનો આ પ્રવાસ હવે સપ્ટેમ્બર, 2026…
- સ્પોર્ટસ

ભારતીય મહિલા ટીમે પચીસ બૉલમાં નવ વિકેટ લીધી, નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો
ઓવલ (લંડન): હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમ શુક્રવારે અહીં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટી-20માં છેલ્લા બૉલ પર ફક્ત પાંચ રનના તફાવતથી પરાજિત થઈ હતી, પણ એ પહેલાં ભારતીય ટીમે એવો વિશ્વ વિક્રમ (WORLD RECORD) રચ્યો જે પુરુષો અને મહિલાઓ, બન્નેની…
- સ્પોર્ટસ

મહિલાઓની મૅચમાં ભારતને છેલ્લા બૉલમાં સિક્સરની જરૂર હતી અને હરમનપ્રીત કૌર…
ઓવલ (લંડન): ભારતની મહિલા ટીમ અહીં ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટી-20માં છેલ્લા બૉલમાં હારી જતાં 3-0થી સરસાઈ લઈને ટ્રોફી પર કબજો કરવામાં નિષ્ફળ ગઈ હતી અને શ્રેણીને 1-2ના રેશિયોમાં જાળવી રાખીને બ્રિટિશ ટીમ શ્રેણીને જીવંત રાખવામાં સફળ થઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત…
- સ્પોર્ટસ

હુમલો કરવા મારે ત્યાં તેં કેટલા ગુંડા મોકલ્યા હતા, બોલ?: ભારતીય પેસ બોલરને ભૂતપૂર્વ પત્નીનો સવાલ
કોલકાતા: ભારતીય પેસ બોલર મોહમ્મદ શમીએ ડિવૉર્સ (divorce) કેસમાં ભૂતપૂર્વ પત્ની હસીન જહાં (Hasin Jahan)ને તેમ જ પુત્રી આઈરાને દર મહિને કુલ મળીને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવું એવો ચુકાદો તાજેતરમાં કોલકાતા હાઇકોર્ટે આપ્યો એના ગણતરીના દિવસો બાદ હસીન જહાંએ…
- સ્પોર્ટસ

29 વર્ષે ફરી ભારતીય બોલર્સના હાથે છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ!
એજબૅસ્ટન: ટેસ્ટ મૅચના કોઈ એક દાવમાં ભારત (India) સામે હરીફ ટીમના છ બૅટ્સમેન ઝીરોમાં આઉટ થયા હોય એવું ફક્ત બીજી વખત અને 29 વર્ષ બાદ ફરી એકવાર બન્યું છે.અહીં ચાલી રહેલી બીજી ટેસ્ટ મૅચના પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડ (England)ના છ બૅટ્સમેન…
- સ્પોર્ટસ

શુભમન ગિલની ટીમ ઇન્ડિયાને ફરી જીતવાનો મોકો…
એજબૅસ્ટનઃ ભારતે અહીં બીજી ટેસ્ટમાં શુક્રવારના ત્રીજા દિવસે યજમાન ઇંગ્લૅન્ડ (England)ને પહેલા દાવમાં 407 રન પર ઑલઆઉટ કરીને 180 રનની મોટી સરસાઈ મેળવી હતી અને ત્યાર બાદ બીજા દાવમાં ભારતે રમત થોડી વહેલી બંધ કરવામાં આવી ત્યાં સુધીમાં યશસ્વી જયસ્વાલ…









