- સ્પોર્ટસ

પેસ બોલર યશ દયાલની કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે આપ્યા આ પુરાવા
લખનઊઃ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વતી રમી ચૂકેલા 37 વર્ષીય પેસ બોલર યશ દયાલ (Yash Dayal) વિરુદ્ધ યૌન શોષણનો જે કેસ ચાલે છે એમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે પોલીસને આપેલા પુરાવા મુજબ યશ દયાલને 10 વર્ષની…
- સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાના બૅટ્સમૅને લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું માંડી વાળ્યું અને પછી કહ્યું…
બુલવૅયો: ક્રિકેટની રમત ‘ જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે જગવિખ્યાત છે અને ટેસ્ટના નવા વર્લ્ડ ચેમ્પિયન દેશ સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન વિઆન મુલ્ડરે (367 અણનમ, 334 બૉલ, 4 સિક્સર, 49 ફોર) આ મહાન રમતની ખ્યાતિને અને પોતાની ટીમના ચેમ્પિયનપદને છાજે એવો નિર્ણય સોમવારે…
- સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ફ્રેન્ક વૉરેલ ટ્રોફી ફરી જાળવી રાખી
સેન્ટ જ્યોર્જીસ: ઑસ્ટ્રેલિયાએ અહીં રવિવારે યજમાન વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ને બીજી ટેસ્ટમાં 133 રનથી હરાવીને ત્રણ મૅચની શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવવાની સાથે ફ્રેન્ક વૉરેલ ટ્રોફી જાળવી રાખી હતી. કાંગારુઓએ 30 વર્ષથી (1995થી) આ ટ્રોફી જાળવી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ…
- સ્પોર્ટસ

ભારત સામેની હાર બદલ કોચ મૅકલમે ભૂલ સ્વીકારી, કારણ આપતા કહ્યું કે…
એજબૅસ્ટન: ભારતે રવિવારે ઇંગ્લૅન્ડ સામે 336 રનના વિક્રમજનક માર્જિનથી વિજય મેળવવાની સાથે એજબૅસ્ટન (Edgbaston)માં બ્રિટિશરોને પહેલી વખત ધૂળ ચાટતા કર્યાં એને પગલે ખુદ ઇંગ્લિશ ટીમના હેડ-કોચ બ્રેન્ડન મૅકલમે (Mcculum) ટૉસ (TOSS) જીતીને ફિલ્ડીંગ લેવાના પોતાની ટીમના નિર્ણયની ભૂલ સ્વીકારી હતી…
- સ્પોર્ટસ

ભારતની છ `આકાશ મિસાઇલે’ ઇંગ્લૅન્ડને તારાજ કર્યું…
એજબૅસ્ટનઃ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજ છ વિકેટ લઈને સુપરસ્ટાર બન્યો હતો, પરંતુ એ જ ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર બીજા પેસ બોલર આકાશ દીપે (Akash Deep) રવિવારે વધુ અસરદાર પર્ફોર્મ કરીને કમાલ કરી નાખી હતી. તેણે છ…
- સ્પોર્ટસ

ભારતે પહેલી વાર એજબૅસ્ટનનો ગઢ જીત્યોઃ ઇંગ્લૅન્ડને 336 રનથી કચડ્યું…
એજબૅસ્ટનઃ ભારતે શુભમન ગિલની નવી કૅપ્ટન્સીમાં બર્મિંગમના એજબૅસ્ટનમાં પહેલી વાર ટેસ્ટમાં વિજય મેળવીને બ્રિટિશરોનું નાક કાપી નાખ્યું છે. ભારત (India) આ સ્થળે 58મે વર્ષે પ્રથમ વાર જીત મેળવી છે. બેન સ્ટૉક્સની ટીમ 608 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 271 રનના સ્કોર…
- સ્પોર્ટસ

જૉકોવિચ મૅચ જીત્યો અને તેની દીકરીએ અનેકના દિલ જીતી લીધા, જાણો કેવી રીતે…
લંડનઃ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ માટે અહીં વિમ્બલ્ડનમાં ઝઝૂમી રહેલો સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચ શનિવારે અહીં ત્રીજા રાઉન્ડમાં પોતાના જ દેશના માયોમીર કેચમૅનોવિચને સ્ટ્રેઇટ સેટમાં 6-3, 6-0, 6-4થી હરાવીને (વિમ્બલ્ડનમાં 100મી મૅચ જીતીને) ચોથા રાઉન્ડમાં પહોંચ્યો એ બદલ…
- સ્પોર્ટસ

મેસીના બે ગોલ, માયામીની સતત ત્રીજી જીત
મૉન્ટ્રિયલ : અમેરિકાની ઇન્ટર માયામી ફૂટબૉલ ક્લબની ટીમ અમેરિકામાં જ ચાલી રહેલા ફિફા ક્લબ વર્લ્ડ કપમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) સામે હારી જતાં સ્વદેશ પાછી આવી ગઈ છે, પરંતુ લિયોનેલ મેસીની આગેવાનીમાં આ ટીમે પાછા આવ્યા બાદ મેજર લીગ…
- સ્પોર્ટસ

SENA દેશોમાં ભારતીય બૅટ્સમેનોમાં સૌથી વધુ સિક્સર પંતની…
એજબૅસ્ટનઃ ભારતીય ટીમ માટે ક્યારેય પણ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા) દેશો ખાતેનો ટેસ્ટ-પ્રવાસ મોટા ભાગે મુશ્કેલ રહ્યો છે. આ દેશોની પિચો પર બૅટિંગ કરવી બિલકુલ આસાન નથી હોતી. જોકે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓનો સેના દેશોમાં પર્ફોર્મન્સ ઘણો…
- સ્પોર્ટસ

રિષભ પંતના હાથમાંથી બે વખત બૅટ છટક્યું, બુમરાહની પ્રતિક્રિયા જોવા જેવી છે…
એજબૅસ્ટન: અહીં બીજી ટેસ્ટમાં શનિવારના ચોથા દિવસે રિષભ પંત (65 રન, 58 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) તેના અસલ મિજાજમાં રમ્યો હતો અને એમાં તેણે ઇંગ્લેન્ડના બોલર્સની ખબર લઈ નાખવાની સાથે ક્યારેક પોતે પણ આંચકા અનુભવ્યા હતા. એક શૉટ વખતે…









