- T20 એશિયા કપ 2025

એશિયા કપની ટ્રોફી કેમ ન સોંપી?’ રાજીવ શુક્લાના જવાબમાં નકવીએ કહ્યું, હું ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો’
એસીસીના પાકિસ્તાની ચીફ ટીમ ઇન્ડિયાની ટ્રોફી આપવા હજી સહમત નથી થયા દુબઈઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV Shukla)એ અહીં મંગળવારે એશિયા કપની આયોજક સંસ્થા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ અને રવિવારે ભારતના ફાઇનલ-વિજય બાદ ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી તથા મેડલથી…
- સ્પોર્ટસ

પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પહેલી વાર બે આફ્રિદીઃ બીજો આફ્રિદી 38 વર્ષનો!
લાહોરઃ એશિયા કપના ટી-20 મુકાબલાઓમાં ભારતના હાથે ઉપરાઉપરી ત્રણ થપાટ ખાધા પછી પાકિસ્તાન હવે 12મી ઑક્ટોબરથી ઘરઆંગણે વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામે બે મૅચની ટેસ્ટ શ્રેણી (Test series) રમશે જે માટે નક્કી કરવામાં આવેલી પાકિસ્તાનની ટીમમાં ફાસ્ટ બોલિંગ…
- સ્પોર્ટસ

ગિલ, અક્ષર, બુમરાહ, કુલદીપ અને ગંભીર અમદાવાદમાં, બાકી બધા ચૅમ્પિયન સ્ટાર પોતપોતાના શહેરમાં પહોંચ્યા
એશિયા કપ જીતીને પાછી આવેલી ભારતીય ટીમના ચાર ખેલાડી અમદાવાદમાં બીજી ઑક્ટોબરથી વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ મૅચ રમશે અમદાવાદ/નવી દિલ્હીઃ દુબઈમાં દુશ્મન-દેશ પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલ જીતીને ભારતીય ખેલાડીઓ 1,770 કિલોમીટરનો હવાઈ પ્રવાસ કરીને સ્વદેશ પાછા આવ્યા જેમાં ખાસ…
- T20 એશિયા કપ 2025

ભારત સામે પાકિસ્તાનની કોઈ બરાબરી જ નથી, આપણી ટીમ સામે એ ટકવાને લાયક જ નથીઃ તિલક વર્મા…
હૈદરાબાદઃ દુબઈમાં રવિવારે શત્રુ-રાષ્ટ્ર પાકિસ્તાન (Pakistan) સામેની એશિયા કપની ફાઇનલમાં અણનમ 69 રનની અદ્ભુત ઇનિંગ્સથી ભારત (India)ને યાદગાર અને ઐતિહાસિક વિજય અપાવનાર તિલક વર્મા સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે અને તેણે કરોડો ચાહકોને ખુશ કરી દેતા નિવેદનો આપ્યા છે…
- T20 એશિયા કપ 2025

કુલદીપ 17 વિકેટ સાથે મોખરેઃ અભિષેક 314 રન સાથે નંબર-વન…
દુબઈઃ ભારતે પાકિસ્તાનને એશિયા કપની રવિવારની ઐતિહાસિક ફાઇનલમાં માત્ર 146 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું એમાં સૌથી મોટી ભૂમિકા કુલદીપ યાદવની હતી. તેણે ચાર વિકેટ લીધી હતી અને આખી ટૂર્નામેન્ટમાં 17 વિકેટ સાથે તે મોખરે રહ્યો હતો. બૅટ્સમેનોમાં અભિષેક…
- T20 એશિયા કપ 2025

ઈજાગ્રસ્ત હાર્દિક ટીમની બહાર, રિન્કુ સિંહ પ્લેઇંગ-ઇલેવનમાં
દુબઈઃ ભારતે એશિયા કપની પાકિસ્તાન સામેની ઐતિહાસિક ફાઇનલમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી છે. જોકે બૅડ ન્યૂઝ એ છે કે છેલ્લી ઘણી મૅચોમાં હરીફ ટીમની ઇનિંગ્સમાં પ્રથમ ઓવર કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે આજે નહીં રમે. જોકે મુખ્ય ફાસ્ટ બોલર…
- T20 એશિયા કપ 2025

ભારતની જીત માટે બિહારમાં હવન, ઠેર-ઠેર પૂજા અને પ્રાર્થના
પટનાઃ હુમલા કરાવવા માટે આતંકવાદીઓને ભારત મોકલવાની દાયકાઓથી અપપ્રવૃત્તિ કરતા પાકિસ્તાન (Pakistan) સામેની આજની ફાઇનલ પહેલાં ભારતમાં લોકોએ ટીમ ઇન્ડિયા (Team India)ના વિજય માટે પ્રાર્થના કરી છે ત્યારે અમુક કિસ્સામાં પૂજા-હવન પણ રાખવામાં આવ્યા છે. બિહારની રાજધાની પટનામાં રવિવારે ક્રિકેટપ્રેમીઓએ…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાન નહીં સુધરે! હવે નવા નાટકમાં આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ફરિયાદ
દુબઈઃ એશિયા કપની ભારત સામેની ફાઇનલ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આઇસીસીમાં ભારતના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અને શુક્રવારની શ્રીલંકા સામેની સુપર ઓવરના સ્ટાર બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH) વિરુદ્ધ ફરિયાદ કરી છે. પીસીબીનો આરોપ છે કે અર્શદીપે કેટલાક અપમાનજનક ઇશારા…
- સ્પોર્ટસ

રોહિત શર્માનો જિગરી દોસ્ત ન બની શક્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર
બે ભૂતપૂર્વ બોલરને મળી જવાબદારીઃ જાણો, કોના પર કળશ ઢોળાયો મુંબઈઃ ભારતીય ક્રિકેટનું સંચાલન કરતા અને વિશ્વભરના ક્રિકેટ બોર્ડોમાં સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ની રવિવારની વાર્ષિક સભામાં બે નવા સિલેક્ટરના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં…









