- સ્પોર્ટસ

ભારતની નવમા ક્રમની મહિલા હૉકી ટીમનો થાઇલૅન્ડ સામે 11-0થી વિજય
હાન્ગઝો (ચીન): એક તરફ બિહારના રાજગીરમાં હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયા કપમાં ફાઇનલમાં પહોંચવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ ચીનમાં સલીમા ટેટે (Salima Tete)ના નેતૃત્વમાં ભારતીય મહિલા હૉકી ટીમે એશિયા કપમાં શરૂઆતમાં જ ધમાલ મચાવી દીધી છે.…
- સ્પોર્ટસ

યુએસ ઓપનમાં ભારતનો ભાંબરી સેમિમાં, સિંગલ્સમાં પણ રોચક પરિણામો
ન્યૂ યૉર્કઃ યુએસ ઓપન ટેનિસ US OPEN TENNIS)માં ભારતના યુકી ભાંબરીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવીને તરખાટ મચાવી દીધો છે. તેણે મેન્સ ડબલ્સમાં ન્યૂ ઝીલૅન્ડના માઇકલ વીનસ સાથેની જોડીમાં નિકોલા મેટિચ તથા રાજીવ રામની જોડીને 6-3, 6-8, 6-3થી પરાજિત કરી હતી.…
- સ્પોર્ટસ

એશિયા કપ હૉકીમાં ભારત હજી અપરાજિત, હવે મલયેશિયાને…
રાજગીર (બિહાર): મેન્સ એશિયા કપ હૉકી (Hockey)માં ભારતે (India) ગુરુવારે મલયેશિયાને 4-1થી પરાજિત કરીને આ સ્પર્ધામાં અપરાજિત તરીકેની પ્રતિભા જાળવી રાખી હતી. સુપર-ફોર રાઉન્ડમાં ભારત વતી મનદીપ સિંહ (17મી મિનિટ), સુખજિત સિંહ (19મી મિનિટ), શિલાનંદ લાકરા (24મી મિનિટ) અને વિવેક…
- સ્પોર્ટસ

મહિલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર આટલા રૂપિયા, આ સેલિબ્રિટી ઓપનિંગમાં પર્ફોર્મ કરશે
નવી દિલ્હીઃ આગામી 30મી સપ્ટેમ્બરે શરૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ (WORLD CUP)ના પ્રથમ તબક્કાની લીગ મૅચની પ્રત્યેક ટિકિટનો ભાવ ફક્ત 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બીજું, મહિનાના અંતે શરૂ થનારી આ સ્પર્ધાની ગુવાહાટી ખાતેની ઓપનિંગ (OPENING) સેરેમનીમાં ભારતીય…
- સ્પોર્ટસ

ગુજરાતનું ટચૂકડું ગામ ચેસ જગતને અનેક ગ્રેન્ડમાસ્ટર આપવા માગે છે
બાલાસિનોરઃ ગુજરાતમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું ` રતુસિંહના મુવાડા’ નામનું ગામ છે તો બહુ નાનું, પણ ત્યાંના કેટલાક બાળકોએ મેળવેલી સિદ્ધિ જાણશો તો ચોંકી જશો. આ ટચૂકડું ગામ જ્યાંના ઓછી અવરજવરવાળા રૂટ પર લોકો રાજ્ય પરિવહન (એસ. ટી.) બસની…
- સ્પોર્ટસ

શિખર ધવન ઇડી સમક્ષ હાજર થયો, ભૂતપૂર્વ ઓપનરે ગેરકાયદે સટ્ટામાં…
નવી દિલ્હીઃ ભારતનો ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયો હતો. ગેરકાયદેસર સટ્ટા સાથે સંકળાયેલી ઍપ સંબંધિત કેસમાં તેને બોલાવવામાં આવ્યો હતો. આ ઍપ્લિકેશન કાળા નાણાને ધોળા બનાવવાની કથિત ગેરરીતિ સાથે સંકળાયેલી હોવાનું મનાય છે. ગયા…
- સ્પોર્ટસ

આઇપીએલની ટિકિટ મોંઘી થઈ, પણ આંતરરાષ્ટ્રીય મૅચ સસ્તા ભાવે જોઈ શકાશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આઇપીએલ (IPL)ની ટિકિટો પરનો ગૂડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (GST) 28 ટકાથી વધારીને 40 ટકા કર્યો એને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મૅચ સ્ટેડિયમમાં જઈને જોવાનું મોંઘું થઈ શકે. આઇપીએલની ટિકિટોના દર હવે જીએસટીના સર્વોચ્ચ વર્ગમાં આવી…
- સ્પોર્ટસ

ભારતના પીઢ સ્પિનરની નિવૃત્તિઃ ભજ્જી અને કુંબલેના યુગમાં તેને ઓછું રમવા મળ્યું
નવી દિલ્હીઃ ભારતના પીઢ લેગ-સ્પિનર અમિત મિશ્રા (Amit Mishra)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. અઢી દાયકાની કારકિર્દીમાં ભારત વતી તે છેલ્લે 2017માં (આઠ વર્ષ પહેલાં) રમ્યો હતો. 42 વર્ષનો મિશ્રા આઇપીએલમાં 2024ની સીઝન સુધી રમ્યો હતો. તેણે ફોન…
- સ્પોર્ટસ

અલ્કારાઝ નંબર-વન બની શકે, જૉકોવિચ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં…
ન્યૂ યૉર્કઃ યુએસ ઓપનના સેમિ ફાઇનલ (semi final) મુકાબલામાં 38 વર્ષના નોવાક જૉકોવિચ અને બાવીસ વર્ષના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે સેમિ ફાઇનલમાં ટક્કર થશે. સ્પેનના અલ્કારાઝને આ ટૂર્નામેન્ટ સતત બીજી વાર જીતીને ઇટલીના યાનિક સિનરના સ્થાને વર્લ્ડ નંબર-વન થવાની તક છે.જ્યારે…
- સ્પોર્ટસ

લંડનમાં કોહલીની લીલાલહેર, પણ ફિટનેસ ટેસ્ટ આપી એટલે…
લંડનઃ રોહિત શર્મા સહિત ઘણા ક્રિકેટરોએ બેંગલૂરુમાં બીસીસીઆઇ (BCCI)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં ફિટનેસ ટેસ્ટ આપી છે, પણ વિરાટ કોહલી ઘણા દિવસથી લંડનમાં પરિવાર સાથે રહે છે અને તેણે ત્યાં જ ફિટનેસ ટેસ્ટ આપી એટલે સોશ્યલ મીડિયામાં ચર્ચા છે કે…









