- સ્પોર્ટસ

પંડ્યા બંધુઓ મહારાષ્ટ્રના ગવર્નરને મળ્યા…
મુંબઈઃ વડોદરામાં રહેતા ઑલરાઉન્ડર બંધુઓ હાર્દિક પંડ્યા (Hardik pandya) અને તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya) મુંબઈમાં રવિવારે રાજ ભવન (Raj Bhavan) ખાતે મહારાષ્ટ્રના ગવર્નર સી. પી. રાધાક્રિષ્નનને મળ્યા હતા અને તેમને ઑટોગ્રાફવાળું બૅટ (Bat) ભેટ આપ્યું હતું. પંડ્યા…
- સ્પોર્ટસ

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે, કારણ જાણી લો…
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દ્વિવાર્ષિક વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL) 2031 સુધી ઇંગ્લૅન્ડમાં જ રમાશે. ઉલ્લેખનીય છે કે 2021, 2023 અને 2025ની (ત્રણેય સીઝનની) ફાઇનલ ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી.…
- સ્પોર્ટસ

અશ્વિનની સફળતા જોઈને શું હરભજનને ઇર્ષા થઈ હતી? અફવા પર ભજજીએ આપ્યો આ જવાબ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટને મળેલા બે મહાન ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (R. Ashwin) અને હરભજન સિંહ (Harbhajan Singh) હવે તો નિવૃત્ત છે, પણ તેઓ ક્યારેક કોઈ પત્રકારને અથવા કોઈ જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને ઇન્ટરવ્યૂ દરમ્યાન પોતપોતાની જૂની રસપ્રદ વાતો સંભળાવતા હોય…
- સ્પોર્ટસ

કરુણ નાયરે ઇંગ્લૅન્ડમાં બેસીને લીધો આ મોટો નિર્ણય, અચાનક ટીમ બદલી!
લંડન/બેંગલૂરુઃ બૅટ્સમૅન કરુણ નાયર (Karun Nair) આઠ વર્ષે ટેસ્ટ-ટીમમાં પાછા આવ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં સારું નથી રમી રહ્યો, પરંતુ તેણે ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic cricket) સંબંધમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે હવે રણજી ટ્રોફી સહિતની સ્પર્ધાઓમાં વિદર્ભ વતી નહીં,…
- સ્પોર્ટસ

મેસીના સાતમાંથી છ મૅચમાં એકથી વધુ ગોલઃ અમેરિકાની સ્પર્ધામાં મોટી સિદ્ધિ પણ મેળવી
હૅરિસન (અમેરિકા): મેજર લીગ સૉકર (MLS)માં શનિવારે લિયોનેલ મેસીના બે ગોલ (GOAL) તેમ જ બીજા બે ગોલ કરવામાં તેણે સાથી ખેલાડીને મદદ કરી એને પગલે ઇન્ટર માયામી (IBTER MIAMI)એ ન્યૂ યૉર્ક રેડ બુલ્સ નામની ટીમને 5-1થી હરાવીને પાંચમા સ્થાને પોતાની…
- સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન સેમિ ફાઇનલ કે ફાઇનલમાં સામસામે આવશે તો?
બર્મિંગમઃ ભારત અને પાકિસ્તાનના પીઢ ક્રિકેટરો વચ્ચે આજે ભારતીય સમય મુજબ રાત્રે 9.00 વાગ્યાથી બર્મિંગમમાં ટી-20 ફૉર્મેટની વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (WCL)ની જે મૅચ રમાવાની હતી એ છેલ્લી ઘડીએ રદ તો કરી દેવામાં આવી, પરંતુ આગામી 31મી જુલાઈથી બીજી ઑગસ્ટ…
- સ્પોર્ટસ

ભારતની ટેસ્ટ ટીમમાંથી આ બોલર લગભગ બહાર, નવા બોલરનો સમાવેશ
લંડન: ભારતના હાલના ટોચના બોલર્સમાં ગણાતા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (ARSHDEEP SINGH)ને ઇંગ્લૅન્ડના પ્રવાસમાં પહેલી ત્રણ ટેસ્ટમાં રમવા તો ન મળ્યું, ઊલ્ટાનું હવે તેણે પાછા આવવાનો સમય થઈ ગયો છે. પ્રેક્ટિસ દરમ્યાન હાથમાં ઈજા થવાને કારણે તે પાંચ મૅચની…
- સ્પોર્ટસ

મંધાનાએ વિદેશમાં વન-ડે મૅચોમાં મેળવી આ સિદ્ધિ
લંડનઃ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Smriti Mandhana) શનિવારે અહીં લૉર્ડ્સ (Lord’s)માં ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં 51 બૉલમાં 42 રન કરી શકી હતી અને વન-ડે ક્રિકેટમાં 32મી હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી, પરંતુ આ ઇનિંગ્સમાં તેણે એક મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી હતી.…
- સ્પોર્ટસ

ચોથી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ વિકેટકીપર? પંત માત્ર બૅટ્સમૅન તરીકે રમશે?
મૅન્ચેસ્ટરઃ બુધવાર, 23મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી) મૅન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગની જવાબદારી ઈજાગ્રસ્ત રિષભ પંત (RISHABH Pant) પાસેથી લઈને ધ્રુવ જુરેલ (Dhruv Jurel)ને સોંપવામાં આવશે એવી સંભાવના છે. પંતને લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં બૉલ રોકવા…
- સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનના `ચૅમ્પિયનો’ રવિવારે આમનેસામને
એજબૅસ્ટનઃ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અહીં તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની બીજી ટેસ્ટ જીતીને આ સ્થળે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ સાથે પોતાની અનેરી છાપ છોડી ગયા ત્યાર બાદ હવે આ જ મેદાન પર ભારતના લેજન્ડ્સ (LEGENDS) તેમ જ નિવૃત્ત ક્રિકેટરોની ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટીમનો…









