- સ્પોર્ટસ

પહેલા જ થ્રોમાં નીરજ ચોપડા ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયો
ટોક્યોઃ ભાલાફેંકમાં ભારતનો વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા (NEERAJ CHOPRA) જાપાનના પાટનગર ટોક્યોમાં ચાલતી વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલ (Final)માં પહોંચી ગયો છે. તેણે ક્વૉલિફિકેશન (Qualification) રાઉન્ડમાં પહેલા જ પ્રયાસમાં ભાલો આવશ્યક મર્યાદા કરતાં દૂર ફેંકીને અંતિમ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.…
- સ્પોર્ટસ

ભારતનો `મિસ્ટ્રી સ્પિનર’ પહેલી વાર રૅન્કિંગમાં નંબર-વન
દુબઈઃ ભારતનો લેગબ્રેક ગૂગલી સ્પેશ્યાલિસ્ટ વરુણ ચક્રવર્તી ટી-20 એશિયા કપની બે મૅચમાં માત્ર બે વિકેટ લઈ શક્યો છે, પરંતુ તે સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટ બદલ પહેલી જ વખત આઇસીસી ટી-20 રેન્કિંગ (RANKINGS)માં નંબર-વન થઈ ગયો છે. આ સિદ્ધિ મેળવનાર ભારતનો તે ત્રીજો…
- T20 એશિયા કપ 2025

બાંગ્લાદેશ ભારે રસાકસીમાં જીત્યું, અફઘાનિસ્તાનને હજી મોકો
અબુ ધાબીઃ એશિયા કપમાં મંગળવારે ગ્રૂપ બી’ના રસાકસીભર્યા મુકાબલામાં બાંગ્લાદેશ (20 ઓવરમાં 5/154)એ અફઘાનિસ્તાન (20 ઓવરમાં 10/146) સામે આઠ રનથી રોમાંચક વિજય મેળવીને સુપર-ફોર માટેની આશા જીવંત રાખી હતી. શ્રીલંકા આ ગ્રૂપમાંથી સુપર-ફોરમાં પહોંચી ગયું છે. અફઘાનિસ્તાન (Afghanistan)ને સુપર-ફોરમાં પહોંચાડવામાં…
- T20 એશિયા કપ 2025

આઇસીસીની લપડાક પછી પાકિસ્તાન ઊંધા માથે પટકાયુંઃ એશિયા કપની બહાર થઈ જવાની ધમકી પાછી ખેંચી
દુબઈઃ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી પાઇક્રૉફ્ટ (PYCROFT) ટી-20 એશિયા કપના મૅચ-રેફરી છે અને તેમને ભારત સામેના ` હૅન્ડશેક વિવાદ’ના પ્રકરણમાં આ ટૂર્નામેન્ટમાંથી હાંકી કાઢવાની પાકિસ્તાને જે માગણી કરી હતી એને સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા આઇસીસીએ ફગાવી દઈને એક રીતે પાકિસ્તાન ક્રિકેટ…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાનની બેશુમાર નાલેશી થઈ, હવે બુધવારે યુએઇ પણ નાક કાપશે?
દુબઈઃ પાકિસ્તાન (PAKISTAN) ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મુખ્ય ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વગરની બુઠ્ઠી ટીમને ટી-20 એશિયા કપમાં રમવા મોકલી છે, સલમાન આગાના સુકાનમાં ઘણા અજાણ્યા ખેલાડીઓ ધરાવતી પાકિસ્તાનની ટીમે શુક્રવારે ઓમાન જેવી ટચૂકડી ટીમની લડત જોયા પછી વિજય…
- સ્પોર્ટસ

મળો, ભારતને સુપર-ફોરમાં પહોંચાડનાર કુલદીપ યાદવની ફિયાન્સીને…
મુંબઈ/દુબઈઃ લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર અને ચાઇનામૅન તરીકે ઓળખાતા કુલદીપ યાદવે (Kuldeep yadav) યુએઇમાં ચાલતા એશિયા કપમાં પહેલાં યુએઇ સામે સાત રનમાં ચાર વિકેટ લીધી અને પછી રવિવારે પાકિસ્તાન સામે 18 રનમાં ત્રણ વિકેટ મેળવીને ભારતને શાનદાર જીત અપાવી તેમ જ…
- સ્પોર્ટસ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે ઔકાત બતાવી, સૂર્યકુમાર માટે અપશબ્દો વાપર્યા
નવી દિલ્હીઃ રવિવારે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ના સુકાનમાં રમી રહેલી ભારતીય ટી-20 ટીમ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે એશિયા કપના લીગ મુકાબલામાં કારમો પરાજય જોવો પડ્યો તેમ જ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને તેમનું ઘોર અપમાન કર્યું એ…
- વડોદરા

સેલિબ્રિટીઝ કાયદાથી પર નથીઃ હાઈ કોર્ટે જાહેર કર્યું કે આ ક્રિકેટરે જમીનના મામલે કર્યું છે અતિક્રમણ
વડોદરાઃ ગુજરાત હાઈ કોર્ટે (Gujarat high court) ભૂતપૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સંસદસભ્ય યુસુફ પઠાણને વડોદરામાં સરકારી જમીન પર અતિક્રમણ કરનાર તરીકે જાહેર કર્યો છે. સરકારે આ વિવાદાસ્પદ જમીન ખાલી કરવાનો તેને આદેશ આપવાની સાથે જણાવ્યું છે…
- સ્પોર્ટસ

નક્કી થઈ ગયું…આ બ્રેન્ડ હવે ટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર કરશે
નવી દિલ્હીઃ અપોલો ટાયર્સ બ્રેન્ડ હવે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી-સ્પૉન્સર બની ગઈ છે. બીસીસીઆઇએ ડ્રીમ11 સાથેનું ડીલ રદ કરી દીધું છે, કારણકે બેટિંગ (Betting apps) ઍપ્સ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. એને પગલે અપોલો ટાયર્સ (Apollo Tyres)…
- T20 એશિયા કપ 2025

આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાન ટકરાશે, પણ જો…
દુબઈ: ઘણા મહિનાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ (Asia Cup)ના મુકાબલાની રાહ જોવાઈ રહી હતી અને રવિવારે એ હાઈ-વોલ્ટેજ મૅચ રમાઈ ગઈ જેમાં ભારતે (India) પાકિસ્તાન (Pakistan)ને સાત વિકેટે કચડી નાખ્યું, પરંતુ હવે મુદ્દો એ છે કે આવતા…









