- સ્પોર્ટસ

ભાવનગરના પ્રકાશ ભટ્ટ ન્યૂ ઝીલૅન્ડ-ઑસ્ટ્રેલિયા શ્રેણી માટે મૅચ-રેફરી નિયુક્ત
ભાવનગરઃ આઇસીસીએ ભાવનગરના પ્રકાશ ભટ્ટ (Prakash Bhatt)ને ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 સિરીઝના મૅચ-રેફરી (match referee) તરીકે નિયુક્ત (appointed) કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એ સિરીઝ આગામી ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ન્યૂ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગોનોઈમાં રમાશે. તેઓ અગાઉ મેન્સની…
- સ્પોર્ટસ

એક પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાની કૅપ્ટનની શેખી, ભારત વિશે કહે છે કે…
દુબઈઃ પાકિસ્તાને રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપ (Asia cup)ના લીગ મુકાબલામાં ભારત સામે સાત વિકેટે કારમો પરાજય જોયો અને ત્યાર પછી હૅન્ડશેક વિવાદ’માં સમગ્ર પાકિસ્તાનની આબરૂ ચીંથરેહાલ થઈ એમ છતાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)ને હજી આગામી રવિવારના…
- સ્પોર્ટસ

યુએઇની ટીમમાં ભારત-પાકિસ્તાન જેવું કંઈ નથી, અમે પરિવાર જેવા છીએઃ કૅપ્ટન વસીમ
દુબઈઃ બુધવારે અહીં એશિયા કપ (Asia cup)માં પોતાની છેલ્લી લીગ મૅચ રમનાર યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમના ખેલાડીઓ પર ભારત (INDIA) અને પાકિસ્તાન (PAKISTAN) વચ્ચેના વિવાદની કોઈ જ વિપરીત અસર નથી થઈ અને એનું કારણ એ છે કે યુએઇની…
- T20 એશિયા કપ 2025

પાકિસ્તાન જીત્યું, રવિવારે ફરી ભારત સાથે ટકરાવું પડશે
દુબઈઃ અહીં એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4…
- સ્પોર્ટસ

પાકિસ્તાનને ફોડવો હતો બૉમ્બ, પણ થઈ ગયું સુરસુરિયું
અજય મોતીવાલા મુંબઈઃ પાકિસ્તાનના ખેલાડીઓ ટી-20 એશિયા કપમાં ક્રિકેટ રમવાના હેતુસર જ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આવ્યા, પરંતુ તેમને અહીં મોકલનાર ડ્રામેબાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)ને દુબઈમાં નાટકના ખેલ ખેલવાનું મન થયું અને ચાર દિવસમાં તેમણે અનેક-અંકી નાટક ભજવ્યાં અને…
- સ્પોર્ટસ

પુણે ઍરપોર્ટ પર સિક્યૉરિટી ચેકમાં વિલંબઃ છ શૂટર ફ્લાઇટ ચૂકી ગયા
પુણેઃ રાઇફલ અને પિસ્તોલ શૂટિંગ (Shooting)ની હરીફાઈના છ સ્પર્ધકોએ મંગળવારે પુણેથી ફ્લાઇટ પકડીને એક સ્પર્ધામાં ભાગ લેવા ગોવા (Goa) પહોંચવાનું હતું, પરંતુ તેમના સાધન-સામગ્રીના ક્લિયરન્સમાં કથિત વિલંબ થતાં તેઓ નિર્ધારીત ફ્લાઇટ ચૂકી ગયા હતા. આ વિલંબ પુણેના વિમાનીમથકે સિક્યૉરિટી ચેક…
- સ્પોર્ટસ

ભારતીય મહિલાઓના હાથે ઑસ્ટ્રેલિયાનો સૌથી ખરાબ પરાજય
ન્યૂ ચંડીગઢઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમે અહીં બુધવારે ઑસ્ટ્રેલિયાને સિરીઝની બીજી વન-ડેમાં 102 રનથી હરાવીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. વન-ડે ક્રિકેટમાં રનના માર્જિનની ગણતરીએ ઑસ્ટ્રેલિયાની આ સૌથી કારમી હાર છે. બીજી તરફ, ભારતીય મહિલા ટીમ ઘરઆંગણે…
- સ્પોર્ટસ

મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Modi)ને બુધવાર, 17મી સપ્ટેમ્બરે 75મા જન્મદિન નિમિત્તે ફૂટબૉલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 2022ના ફિફા વર્લ્ડ કપની પોતાની વર્લ્ડ ચૅમ્પિયન-જર્સી (Jersey) પોતાના ઑટોગ્રાફ સાથે મોકલી છે. આર્જેન્ટિનાનો ફૂટબૉલ-સ્ટાર મેસી ડિસેમ્બરમાં ભારત આવવાનો છે અને એ…
- સ્પોર્ટસ

પાઇક્રૉફ્ટ સાથેનો પાકિસ્તાનનો પંગો વર્ષો જૂનો છે
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ` હૅન્ડશેક વિવાદ’માં આઇસીસીના મૅચ-રેફરી ઍન્ડી પાઇક્રૉફ્ટ (ANDY PYCROFT) વિરુદ્ધ આક્ષેપ કરીને જે ફરિયાદ નોંધાવી એટલે કોઈ એવું ન માની લે કે પાઇક્રૉફ્ટ સાથે પાકિસ્તાન (PAKISTAN)ની આ પહેલી જ ચકમક છે. પાકિસ્તાન ક્રિકેટ અને પાઇક્રૉફ્ટ…









