- સ્પોર્ટસ

16 વર્ષની તન્વીએ ભારતને બૅડ્મિન્ટનમાં 17 વર્ષ પછીનો પ્રથમ વર્લ્ડ મેડલ અપાવ્યો…
ગુવાહાટીઃ ભારતની 16 વર્ષની બૅડમિન્ટન ખેલાડી તન્વી શર્મા અહીં રવિવારે બીડબ્લ્યૂએફ વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ તો ચૂકી ગઈ, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતીને ભારતને મોટી સિદ્ધિ અપાવી હતી. ભારત 17 વર્ષે બૅડમિન્ટનની આ જુનિયર વિશ્વ સ્પર્ધામાં ચંદ્રક જીત્યું છે.…
- સ્પોર્ટસ

કૅપ્ટન તરીકે ગિલ ત્રણેય ફૉર્મેટની પ્રથમ મૅચમાં પરાજિતઃ જાણો, કોની હરોળમાં આવી ગયો
પર્થઃ શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે વન-ડેના ફૉર્મેટમાં પણ ભારતીય ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે અને કહેવાય છે કે ધીમે-ધીમે તેને ટી-20 ટીમનું પણ નેતૃત્વ સોંપાશે એટલે તે ભારતનો ત્રણેય ફૉર્મેટનો કૅપ્ટન બની જશે, પરંતુ એ થવાનું હશે ત્યારે હાલમાં…
- સ્પોર્ટસ

ત્રણ અફઘાન ક્રિકેટરના મૃત્યુના મુદ્દે પાકિસ્તાન આઇસીસી પર કેમ ભડક્યું?
લાહોરઃ પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ સ્થાનિક ક્રિકેટરના મૃત્યુ થયા એને પગલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શનિવારે જે નિવેદન આપ્યું હતું એને પાકિસ્તાને પક્ષપાતી ગણાવીને એમાં સુધારો કરવાની માગણી કરી છે. કબીર આગા, હારુન અને સિબગાતુલ્લા નામના ત્રણ સ્થાનિક ક્રિકેટરો…
- સ્પોર્ટસ

મેસીની ગોલની ફરી હૅટ-ટ્રિક, ગોલ્ડન બૂટ અવૉર્ડ માટે દાવેદાર
નૅશવિલ (અમેરિકા): અહીં મેજર લીગ સૉકર (MLS)ની કરીઅરમાં લિયોનેલ મેસીએ શનિવારે ગોલની બીજી હૅટ-ટ્રિક કરીને ઇન્ટર માયામી ક્લબની ટીમને નૅશવિલ (Nashville) એસસી સામેની મૅચમાં વિજય અપાવ્યો હતો. માયામીનો 5-2થી વિજય થયો હતો. એ સાથે, મેસી હવે આ એમએલએસની વર્તમાન સીઝનને…
- સ્પોર્ટસ

વજન ઘટાડવા રોહિતે વડાપાંઉ છોડ્યું, દરરોજ એટલા કલાક ટ્રેનીંગ કરી; અભિષેક નાયરે આપી માહિતી
મુંબઈ: આ વર્ષે માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માએ આજે ઓસ્ટ્રેલીયા સામેની ODIમાં કમબેક કર્યું, પણ તેણે ચાહકોને નિરાશ કર્યા. રોહિત ફક્ત 8 રન બનાવીને આઉટ થયો. સોશિયલ મીડિયા પર રોહિતના બોડી ટ્રાંસફોર્મેશનની ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની…
- સ્પોર્ટસ

પાકિસ્તાને અફઘાનિસ્તાનના ક્રિકેટરોની હત્યા કરી એના પર આઇસીસી ચૅરમૅન જય શાહે પ્રતિક્રિયામાં કહ્યું કે…
દુબઈઃ પાકિસ્તાની સૈનિકોના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાન (Afghanistan)ના ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામ્યા એ ઘટનાથી સમગ્ર ક્રિકેટ જગતમાં હાહાકાર મચી ગયો છે, કાયરતા બદલ પાકિસ્તાન (Pakistan)ને વિશ્વભરમાં વખોડવામાં આવી રહ્યું છે અને આ બનાવથી આઘાતમય ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅન જય…
- સ્પોર્ટસ

રવિવારે પર્થમાં ભારત-ઑસ્ટ્રેલિયા મૅચ કદાચ સમયસર શરૂ ન પણ થાયઃ જાણો શું છે કારણ?
મૅચ શરૂ થવાનો નિર્ધારિત સમય સવારે 9.00ઃ કાંગારુંઓ માટે નવું સ્ટેડિયમ નસીબવંતુ નથી પર્થઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રવિવાર, 19મી ઑક્ટોબરે અહીં પર્થ સ્ટેડિયમમાં સિરીઝની પ્રથમ વન-ડેના આરંભ પહેલાં વરસાદ પડવાની સંભાવના હોવાથી મૅચ કદાચ મોડી શરૂ થશે અને મૅચ…
- સ્પોર્ટસ

ક્રિકેટમાં પાકિસ્તાન પર મૂકી દો પ્રતિબંધ
હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો મૃત્યુ પામવાને પગલે અફઘાનિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ સહિત અનેકની જોરદાર માગણી કાબુલઃ અફઘાનિસ્તાનમાં ક્રિકેટની ફ્રેન્ડ્લી મૅચ રમીને પાછા આવી રહેલા ત્રણ સ્થાનિક યુવાન ખેલાડીઓ (cricketers) સહિત કુલ આઠ જણની હવાઈ હુમલામાં પાકિસ્તાને હત્યા કરી એને પગલે ક્રિકેટ…
- સ્પોર્ટસ

ભારતની તીરંદાજ જ્યોતિએ રચ્યો ઇતિહાસ, અભિનંદનની વર્ષા થઈ
નૅન્જિંગ (ચીન): ભારતની જ્યોતિ સુરેખા વેન્નમ (Jyothi Surekha Vennam) નામની તીરંદાજે દેશ માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે તીરંદાજીમાં વર્લ્ડ કપના કમ્પાઉન્ડ વર્ગમાં મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા આર્ચર બની છે.જ્યોતિ પર કેન્દ્ર સરકાર સહિત દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ છે.…








