- ઇન્ટરનેશનલ

1,150 ફૂટ ઊંચે આકાશમાં ફૂટબૉલનું ગ્રાઉન્ડ!: માનવામાં નથી આવતુંને? પણ, સાઉદી અરેબિયામાં…
રિયાધ: ફૂટબૉલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મૅચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો એ વ્યક્તિ માનવા તૈયાર જ ન થાય, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ હકીકત બનવા જઈ રહી છે.…
- સ્પોર્ટસ

રણજી ટ્રોફીની 19માંથી 13 મૅચ ડ્રૉ…
કોલકાતા/રાજકોટઃ રણજી ટ્રોફીના બીજા રાઉન્ડમાં વરસાદે કેટલીક જગ્યાએ મૅચની મજા બગાડી નાખી અને પરિણામે આ રાઉન્ડની કુલ 19માંથી 13 મૅચ ડ્રૉ (Draw)માં પરિણમી છે. અમુક મૅચો રસાકસીને લીધે ડ્રો થઈ હતી. ચાર દિવસીય મૅચોમાં જે છ મૅચના પરિણામ આવ્યા એમાં…
- સ્પોર્ટસ

કૅનબેરામાં બુધવારે કશમકશઃ વર્લ્ડ નંબર-વન વિરુદ્ધ વર્લ્ડ નંબર-ટૂ
વિશ્વ અને એશિયા ચૅમ્પિયન ભારતનો પ્રથમ ટી-20માં ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો કૅનબેરાઃ ટી-20ના વર્લ્ડ નંબર-વન ભારત (India) અને નંબર-ટૂ ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે બુધવાર, 29મી ઑક્ટોબરે (ભારતીય સમય મુજબ બપોરે 1.45 વાગ્યાથી) અહીં ટી-20 સિરીઝની પ્રથમ મૅચ રમાશે અને એ સાથે આગામી…
- સ્પોર્ટસ

શ્રેયસ ઐયરે સિડનીમાં પાંસળીમાં સર્જરી કરાવી
સિડનીઃ ભારતની વન-ડે ટીમના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને આઇપીએલની પંજાબ કિંગ્સ ટીમના સુકાની શ્રેયસ ઐયરે (Shreyas Iyer) સિડનીની હૉસ્પિટલમાં પાંસળીમાં સર્જરી (Surgery) કરાવી છે અને હવે તેની તબિયત સુધારા પર છે. તેને શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન-ડે દરમ્યાન ફીલ્ડિંગમાં કૅચ પકડતી…
- સ્પોર્ટસ

સૂર્યકુમાર યાદવ આ માથાના દુખાવાને કેમ સારો કહેવડાવે છે?
કૅનબેરાઃ બુધવાર, 29મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા (Australia) સામે શરૂ થઈ રહેલી પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરાના મનુકા ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ બપોરે 1.45 વાગ્યાથી) પહેલાં વર્લ્ડ ચેમ્પિયન ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR YADAV) એક સુખદ…
- સ્પોર્ટસ

ગુકેશે કિંગનું મ્હોરું ફેંકીને અપમાન કરનાર નાકામુરાને હરાવ્યો અને ભારતની સભ્યતાની ઝલક બતાવી
સેન્ટ લુઇસ (અમેરિકા): આ મહિનાની શરૂઆતમાં અમેરિકાના ચેસ ખેલાડી હિકારુ નાકામુરા (Nakamura)એ ભારતના વર્લ્ડ ચૅમ્પિયન ડી. ગુકેશને એક સ્પર્ધામાં હરાવ્યા બાદ (આયોજકો દ્વારા નક્કી કરાયેલી યોજના મુજબ) માત્ર મજાક ખાતર ચેસ બોર્ડ પરથી ગુકેશનું કિંગ (king)નું મ્હોરું ઉપાડીને પ્રેક્ષકોમાં ફેંકીને…
- સ્પોર્ટસ

ભારતે ઑલિમ્પિક્સ અને કૉમનવેલ્થ પહેલાં આ બે મોટી સ્પર્ધા યોજવાનો દાવો કર્યો
નવી દિલ્હીઃ 2030ની સાલની કૉમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાવાની છે જેને પગલે 2036ની ઑલિમ્પિક ગેમ્સ માટેનો ભારતનો દાવો મજબૂત થયો છે અને આ બે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ પહેલાં 2026માં અને 2028માં એશિયન સ્તરની મોટી ખેલકૂદ સ્પર્ધા યોજવા માટે પણ ભારતે…
- સ્પોર્ટસ

ઈજાગ્રસ્ત પ્રતીકા રાવલ વર્લ્ડ કપની બહાર: આ જાણીતી આક્રમક ઓપનર ટીમમાં
નવી મુંબઈ: ભારતીય મહિલા ટીમની યુવાન અને ભરોસાપાત્ર ઓપનિંગ બૅટર પ્રતીકા રાવલે વન-ડે વર્લ્ડ કપની છ મૅચમાં સેકન્ડ હાઈએસ્ટ 308 રન કરીને ભારતીય ટીમને સેમિ ફાઈનલમાં પહોંચાડી, પરંતુ જમણા ઘૂંટણ અને ઘૂંટીની ગંભીર ઈજાને કારણે હવે તે નૉકઆઉટ રાઉન્ડની મહત્વની…
- સ્પોર્ટસ

રો-કોની ધમાકેદાર ઇનિંગ્સ જોઈને કૉમેન્ટેટર આંખોમાં આંસુ આવતા રોકી ન શક્યા!
સિડની: રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ટાઈમ હવે ગયો અને તેમણે હવે સંપૂર્ણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવું માનતા તેમના ટીકાકારોની બંને દિગ્ગજોએ શનિવારે ધમાકેદાર ઇનિંગ્સ રમીને બોલતી બંધ કરી દીધી હતી. ભારતના બંને મહારથીઓની 168 રનની અતૂટ ભાગીદારી જોઈને…
- સ્પોર્ટસ

આવો સ્કોર-બોર્ડ ક્યારેય જોયો છે? હૅટ્સ ઑફ ટુ હૅરી બ્રુક!
માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): ઇંગ્લૅન્ડ અહીં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રેણીની પ્રથમ વન-ડેમાં હારી તો ગયું, પરંતુ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન હૅરી બ્રુકે (135 રન, 101 બૉલ, 11 સિક્સર, 9 ફોર) અનેક લોકોનાં દિલ જીતી લીધા હતા. બન્યું એવું કે હૅરી બ્રુકે…









