- સ્પોર્ટસ
આઇસીસીએ અપનાવ્યા નવા નિયમોઃ અમ્પાયરોને વધુ સત્તા, ટેસ્ટમાં પણ સ્ટૉપ ક્લૉકનું ટિક…ટિક…ટિક…
દુબઈઃ ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા તૈયાર કરવામાં આવેલા તેમ જ ફેરફાર કરવામાં આવેલા કેટલાક મહત્ત્વના નિયમોને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અપનાવ્યા છે જેમાં ખાસ કરીને લાળ સંબંધિત નિયમ પણ સામેલ છે. બૉલ પર ખેલાડીની લાળ…
- લાડકી
સ્પોટર્સમેનઃ સોબર્સના શિષ્ય દિલીપ દોશીનો સ્પિન-જાદુ ક્યારેય નહીં વિસરાય
-અજય મોતીવાલા 148 વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટના સૌપ્રથમ સ્થળ મેલબર્નમાં ઑસ્ટ્રેલિયનોને 1981માં ભારે પડેલા દિલીપભાઈએ પ્રથમ કક્ષાની મૅચોમાં 898 વિકેટ લીધી હતી કોઈના પણ વ્યક્તિત્વના વિકાસમાં મૂલ્યોનું ખૂબ મહત્ત્વ હોય છે. માત્ર પર્સનાલિટી ડેવલપ કરવામાં જ નહીં, આત્મવિશ્ર્વાસ વધારવામાં પણ મૂલ્યો…
- સ્પોર્ટસ
કૅપ્ટન બેન સ્ટૉક્સના મતે ભારતને હરાવવા પાછળનું સૌથી મોટું કારણ કયું જાણો છો?
લીડ્સઃ ભારત સામે પાંચ મૅચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચમાં પાંચ વિકેટે પરાજય આપનાર ઇંગ્લૅન્ડ (England)ને બૅટિંગમાં પોતાનો ટૉપ-ઑર્ડર ખૂબ મદદરૂપ થયો હતો, પરંતુ કૅપ્ટન બેન સ્ટૉક્સે (Ben Stokes) પોતાના બોલર્સને મોટો જશ આપ્યો છે અને એ માટે તેણે એવું કારણ આપ્યું…
- સ્પોર્ટસ
હર્ષિત રાણાને ભારતીય ટીમમાંથી છૂટો કરાયો, બર્મિંગહૅમ નથી લઈ ગયા
બર્મિંગહૅમઃ 23 વર્ષના ફાસ્ટ બોલર હર્ષિત રાણા (Harshit Rana)ને લીડ્સની પ્રથમ ટેસ્ટ માટેના 18 ખેલાડીઓના સ્ક્વૉડમાં 19મા ખેલાડી તરીકે સમાવવામાં આવ્યો હતો, પણ હવે તેને ટીમમાંથી છૂટો (release) કરી દેવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડ (England) સામેની બીજી ટેસ્ટ બુધવાર, બીજી જુલાઈથી…
- સ્પોર્ટસ
તો શું રિષભ પંત ટીમ ઇન્ડિયા માટે અનલકી સાબિત થયો?
લીડ્સઃ ભારતે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઢગલો (કુલ 835) રન કર્યા અને પાંચ-પાંચ વ્યક્તિગત સદી પણ ફટકારવામાં આવી એમ છતાં ભારતે મંગળવારના પાંચમા દિવસે પાંચ વિકેટના માર્જિનથી પરાજય જોવો પડ્યો એ આઘાતજનક તો કહેવાય જ, રિષભ પંત (RISHABH PANT)ની સેન્ચુરી…
- સ્પોર્ટસ
શુભમન ગિલ નાદાન કૅપ્ટન, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ
લીડ્સઃ મંગળવારે શુભમન ગિલ (SHUBHMAN GILL)ના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમ આખી ટેસ્ટમાં કુલ મળીને 835 રન કરવા છતાં અને ખુદ ગિલ સહિતની પાંચ સેન્ચુરી ફટકારવામાં આવી એમ છતાં ભારતે પરાજય જોવો પડ્યો એ માટે સિલસિલાબંધ કૅચ છૂટવા સહિતની ખરાબ…
- સ્પોર્ટસ
બોલિંગને આક્રમક બનાવવા કુલદીપ ટીમમાં હોવો જ જોઈએઃ માંજરેકર
નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડ (ENGLAND) સામેની લીડ્સની પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ સિવાય બીજો કોઈ પેસ બોલર વખાણવાલાયક બોલિંગ ન કરી શક્યો અને ટીમનો એકમાત્ર સ્પિનર રવીન્દ્ર જાડેજા સદંતર ફ્લૉપ ગયો, કારણકે એ મૅચમાં કુલ 172 રનમાં તે ફક્ત એક વિકેટ લઈ…
- સ્પોર્ટસ
બુમરાહ બીજી ટેસ્ટમાં નહીં રમે? સાઇ સુદર્શનને વળી શું થયું?
લંડનઃ ભારતીય ટીમ લીડ્સમાં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળની ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડની તમામ 20 વિકેટ ન લઈ શકી અને હારી બેઠી ત્યાં હવે સાત દિવસના લાંબા બ્રેક બાદ બીજી જુલાઈએ બર્મિગહૅમમાં શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં જ ભારતે…
- સ્પોર્ટસ
નીરજ ચોપડા ચાર દિવસમાં બીજું ટાઇટલ જીત્યો છતાં કેમ ખુશ નથી?
ઑસ્ટ્રાવા (ઝેક રિપબ્લિક): ભાલાફેંકમાં ભારતના સુપરસ્ટાર નીરજ ચોપડા (NEERAJ CHOPRA)એ કરીઅરમાં ભાગ્યે જ મેળવી છે એવી ઉપરાઉપરી બે સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ચાર દિવસમાં લાગલગાટ બે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ટાઇટલ જીતી લીધું છે. મંગળવારે તેણે અહીં ગોલ્ડન સ્પાઇક…