- ટોપ ન્યૂઝ

મહિલા ક્રિકેટરોની દેશને સ્વાતંત્ર્ય દિનની ભેટ, ઑસ્ટ્રેલિયામાં રાધા યાદવની ટીમ…
બ્રિસ્બેનઃ ભારતની મહિલા ક્રિકેટરોની ઇન્ડિયા એ’ ટીમે આઝાદી દિને અહીં ઇયાન હિલી ઓવલ મેદાન પર ફક્ત એક બૉલ બાકી રાખીને યજમાન ઑસ્ટ્રેલિયા એ’ (Australia A) ટીમને સતત બીજી વન-ડેના રોમાંચક મુકાબલામાં હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી-સરસાઈ મેળવી લીધી હતી.…
- સ્પોર્ટસ

હાર્દિક, તિલક, ઈરફાન અને લક્ષ્મણની દેશને આઝાદી દિનની શુભેચ્છા
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા, તિલક વર્મા, ઈરફાન પઠાણ તેમ જ વીવીએસ લક્ષ્મણ સહિત અનેક ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા પર 79મા આઝાદી દિન (Independence Day) નિમિત્તે દેશની જનતાને શુભેચ્છા પાઠવી છે. બીસીસીઆઈ (BCCI)એ પણ ‘ એક્સ’ પર પોતાના હેન્ડલ પર રાષ્ટ્રને સ્વાતંત્ર્ય…
- સ્પોર્ટસ

ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?
નવી દિલ્હી/દુબઈઃ યુવરાજ સિંહના સુકાનમાં ભારતના નિવૃત્ત ખેલાડીઓની ટીમે તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)માં પાકિસ્તાન સામેની બે મૅચનો બહિષ્કાર કર્યો એને પગલે ભારતના ઘણા રાજ્યોમાં એવી વાતો થતી હતી કે હવે ભારતે ટી-20ના એશિયા કપમાં પણ પાકિસ્તાન સામે રમવાની…
- સ્પોર્ટસ

સર ડૉન બ્રેડમૅન બરાબર 77 વર્ષ પહેલાં શૂન્ય પર આઉટ થયા અને 100.00ની બૅટિંગ-ઍવરેજ ચૂક્યા!
લંડનઃ અહીં ઓવલના ઐતિહાસિક મેદાન પર દસ દિવસ પહેલાં (સોમવાર, 4 ઑગસ્ટે) ભારતીય ટીમે ઇંગ્લૅન્ડને પાંચ ટેસ્ટવાળી સિરીઝના પાંચમા અત્યંત રોમાંચક મુકાબલામાં હરાવીને ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી એ જ મેદાન પર બરાબર 77 વર્ષ પહેલાં (1948માં) શ્રેણીની પાંચમી ટેસ્ટમાં…
- સ્પોર્ટસ

ભારતીય મૂળની બોધના શિવાનંદને ચેસમાં ત્રણ નવા ઇતિહાસ રચ્યા…
લંડનઃ શતરંજમાં ભારતનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે અને એક પછી એક ખેલાડીઓ ચેસમાં વિશ્વ સ્તરે સુપર સ્ટાર બની રહ્યાં છે એવામાં ભારતીય મૂળની 10 વર્ષની છોકરી બોધના શિવાનંદને (Bodhana Sivanandan) પણ નવો ઇતિહાસ રચ્યો છે. તેણે એક નહીં, પણ…
- સ્પોર્ટસ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે પોતાના જ દેશની ટીમને ચેતવતાં કહ્યું, ` ભારત ઇતના મારેગા કિ સોચા ભી નહીં હોગા’
કરાચીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે સિરીઝની નિર્ણાયક મૅચમાં પાંચ બૅટ્સમેનના ઝીરો સહિત આખી પાકિસ્તાની ટીમ ફક્ત 92 રનમાં આઉટ થઈ જતાં 202 રનના સૌથી મોટા માર્જિનથી હારી ગઈ એને પગલે બાસિત અલી (Basit Ali)એ પોતાના જ દેશની ટીમને આવતા મહિને…
- સ્પોર્ટસ

‘જુઓ, રિઝવાન 100 રન માટે સેન્ચુરી ચૂકી ગયો!’: ઇંગ્લૅન્ડના અમ્પાયરે પાકિસ્તાની કેપ્ટનની જબરી મજાક ઉડાવી…
ટૅરોબા (ટ્રિનીદાદ): પાકિસ્તાનનો ડ્રામેબાજ કેપ્ટન મોહમ્મદ રિઝવાન (Rizwan) પિચ પર બનાવટી ઍક્ટિંગ કરવા માટે જગમશહુર છે અને એનો પુરાવો મંગળવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં તેણે પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) વિકેટ ગુમાવી ત્યારે જોવા મળ્યો હતો. ઇંગ્લેન્ડના અમ્પાયર…
- સ્પોર્ટસ

વેસ્ટ ઇન્ડિઝ પાંચ પાકિસ્તાનીને ઝીરોમાં આઉટ કરીને 34 વર્ષે જીત્યું સિરીઝ
ટૅરોબા: વેસ્ટ ઈન્ડિઝે અહીં મંગળવારે પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. કૅરિબિયનો 34 વર્ષે પાકિસ્તાન (Pakistan) સામે વન-ડે શ્રેણી જીત્યા છે. પાકિસ્તાનની ટીમ 295 રનના લક્ષ્યાંક સામે ફક્ત 92 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં કુલ પાંચ બૅટ્સમેનના…
- સ્પોર્ટસ

ડેવાલ્ડ બ્રેવિસની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીઃ ઑસ્ટ્રેલિયાની નવ મૅચની વિજય-કૂચ અટકી…
ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): તાજેતરમાં જ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને પહેલી વાર વિશ્વ સ્તરની ટ્રોફી જીતનાર સાઉથ આફ્રિકાએ અહીં મંગળવારે કાંગારૂઓની ટીમને ટી-20 સિરીઝની બીજી મૅચમાં ડેવાલ્ડ બ્રેવિસ (DEWALD BREVIS)ની વિક્રમજનક સદીની મદદથી 53 રનના માર્જિનથી હરાવીને સિરીઝને 1-1થી બરાબરીમાં…









