- સ્પોર્ટસ

પાકિસ્તાનને ભારતની ` ચેતવણી’, સૂર્યકુમાર ફુલ્લી ફિટ થઈ ગયો છે
મુંબઈઃ આગામી નવમી સપ્ટેમ્બરથી યુએઇમાં રમાનારા ટી-20ના એશિયા કપ (Asia Cup) માટે ટીમ નક્કી કરવા મંગળવાર, 19મી ઑગસ્ટે મુંબઈમાં અજિત આગરકરની આગેવાનીમાં પસંદગીકારોની સમિતિની બેઠક યોજાય એ પહેલાં જ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ફિટ જાહેર થઈ ગયો છે. તેણે બેંગલૂરુમાં…
- સ્પોર્ટસ

ભારતની ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્વિમરના 120 ગોલ્ડ સહિત કુલ 150 મેડલ ચોરાઈ ગયા
કોલકાતાઃ ભારતની એક સમયની ટોચની મહિલા સ્વિમર બુલા ચૌધરીના ઘરમાંથી શુક્રવારે 120 ગોલ્ડ મેડલ તેમ જ પદ્મશ્રી પુરસ્કારની ચોરી થઈ હતી. તેનું હૂગલી (Hooghly)માં ઘર છે. તેના ઘરમાંથી તેના ચંદ્રકોની ચોરી થઈ હોય એવો આ બીજો બનાવ છે. અત્યાર સુધીમાં…
- સ્પોર્ટસ

બૉબ સિમ્પસન ભારત સામે રમીને નિવૃત્ત થયેલા અને રિટાયરમેન્ટ પાછું ખેંચીને સૌથી પહેલાં ભારત સામે જ રમ્યા હતા!
સિડનીઃ ઑસ્ટ્રેલિયા (Australia)ના મહાન ક્રિકેટર અને વિશ્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા બૉબ સિમ્પસન (Bob Simpson)નું શનિવારે 89 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ 1968માં ભારત સામેની ટેસ્ટ રમીને નિવૃત્ત થયા હતા.પરંતુ કેરી પૅકર આયોજિત વર્લ્ડ સિરીઝ ક્રિકેટના અરસામાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ…
- સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડનો આ નવો કૅપ્ટન 136 વર્ષનો રેકૉર્ડ તોડવાની તૈયારીમાં
લંડનઃ ઇંગ્લૅન્ડનો 21 વર્ષનો ઑલરાન્ડર જૅકબ બેથેલ (Jacob Bethell) તેના દેશનો 136 વર્ષ જૂનો વિક્રમ (Record) તોડવાની તૈયારીમાં છે. તે આવતા મહિને આયર્લેન્ડ (Ireland) સામેની સિરીઝમાં સુકાન સંભાળશે એ સાથે ઇંગ્લૅન્ડનો સૌથી યુવાન કૅપ્ટન કહેવાશે. ડબ્લિનમાં ઇંગ્લૅન્ડ અને આયર્લેન્ડ વચ્ચે…
- સ્પોર્ટસ

રિન્કુને વર્લ્ડ કપમાં નહોતું રમવા મળ્યું, હવે એશિયા કપ માટે સિલેક્ટ થશે?
મુંબઈઃ આગામી નવમી સપ્ટેમ્બરે યુએઇમાં શરૂ થનારા આઠ દેશ વચ્ચેના ટી-20 એશિયા કપ માટેની ભારતીય ટીમ મંગળવાર, 19મી સપ્ટેમ્બરે જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે અજિત આગરકરની આગેવાનીમાં સિલેક્શન કમિટી આક્રમક બૅટ્સમૅન રિન્કુ સિંહ (Rinku Singh)ના નામ પર ચર્ચા કરશે કે…
- સ્પોર્ટસ

ગૌતમ ગંભીરે એશિયા કપ પહેલાં પ્રાર્થના માટે આ મંદિરની લીધી મુલાકાત…
ઉજ્જૈનઃ તાજેતરમાં લંડનના ઓવલમાં મોહમ્મદ સિરાજના તરખાટથી ભારતે ઇંગ્લૅન્ડને નિર્ણાયક ટેસ્ટમાં હરાવીને સંઘર્ષ તથા વિવાદોથી ભરપૂર સિરીઝ 2-2ની બરાબરી સાથે પૂરી કરી ત્યારે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) મેદાન પર ખૂબ નિરાંતમાં હતો.તે લગભગ દરેક ભારતીય ખેલાડીને ભેટ્યો હતો અને…
- સ્પોર્ટસ

પાકિસ્તાની ટીમના ઓપનરે બધાને ચોંકાવી દીધા! રનઆઉટ થયો એટલે બૅટ ફેંક્યું…
ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): વિશ્વભરમાં હવે ટી-20 લીગ ટૂર્નામેન્ટનો રાફડો ફાટ્યો છે અને એમાં લગભગ દરેક દેશના નાના ખેલાડીને પણ રમીને બે પૈસા કમાઈ લેવાનો મોકો મળી જતો હોય છે.જુઓને, આપણા દુશ્મન દેશ પાકિસ્તાનના ક્રિકેટરોને 2009ની સાલથી આઇપીએલમાં નથી રમવા મળતું એટલે…
- સ્પોર્ટસ

2020ની 15મી ઑગસ્ટ યાદ છેને? ધોની અને રૈનાએ જ્યારે સૌને ચોંકાવી દીધા હતા!
રાંચીઃ ભારતના નામાંકિત ક્રિકેટરો સાગમટે નિવૃત્તિ જાહેર કે એકમેકના પગલે આ મોટો નિર્ણય લે એવું 2020થી 2024 દરમ્યાન બે વખત બન્યું હતું અને એમાં પણ પાંચ વર્ષ પહેલાંની 15મી ઑગસ્ટની એક જાહેરાત યાદ આવતાં હજી પણ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓને આંચકો લાગતો…
- ટોપ ન્યૂઝ

મહિલા ક્રિકેટરોની દેશને સ્વાતંત્ર્ય દિનની ભેટ, ઑસ્ટ્રેલિયામાં રાધા યાદવની ટીમ…
બ્રિસ્બેનઃ ભારતની મહિલા ક્રિકેટરોની ઇન્ડિયા એ’ ટીમે આઝાદી દિને અહીં ઇયાન હિલી ઓવલ મેદાન પર ફક્ત એક બૉલ બાકી રાખીને યજમાન ઑસ્ટ્રેલિયા એ’ (Australia A) ટીમને સતત બીજી વન-ડેના રોમાંચક મુકાબલામાં હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી-સરસાઈ મેળવી લીધી હતી.…









