- સ્પોર્ટસ

વડોદરામાં રોહિત અને વિરાટનું ‘આઉટ ઑફ બૉક્સ’ સન્માન શા માટે કરાયું?
વડોદરા: ભારતે રવિવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે જેમાં ચાર વિકેટે વિજય મેળવ્યો એ સિરીઝની પ્રથમ વન-ડેની શરૂઆત પહેલાં બરોડા ક્રિકેટ અસોસિએશન (બીસીએ) દ્વારા ભારતીય ટીમના બે દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)નું જે અનોખી ઢબે…
- સ્પોર્ટસ

ગુજરાત જાયન્સની વિક્રમો સાથે જીત, સૉફી ડિવાઈને પોતાના જ રેકોર્ડ્સની બરાબરી કરી
દિલ્હીની નંદની શર્માનો હૅટ-ટ્રિક પર્ફોર્મન્સ એળે ગયો નવી મુંબઈ: રવિવારે રાત્રે માઈકલ બ્રેસવેલની કેપ્ટન્સીમાં ન્યૂ ઝીલૅન્ડની મેન્સ ટીમ વડોદરામાં ભારત સામેની પ્રથમ વન-ડેમાં પરાજિત થઈ, પરંતુ એની આસપાસના જ સમય દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડની ટોચની મહિલા ઑલરાઉન્ડર સૉફી ડિવાઈન નવી મુંબઈના…
- સ્પોર્ટસ

વડોદરામાં ભારતે વટ પાડ્યો, ન્યૂ ઝીલૅન્ડ સામે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીત્યું…
વડોદરાઃ ભારતે (India) અહીં ન્યૂ ઝીલૅન્ડને સિરીઝની પ્રથમ વન-ડેમાં ચાર વિકેટે હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. ટીમ ઇન્ડિયાએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી આ મૅચ જીતી લીધી હતી. 301 રનના લક્ષ્યાંક સામે ભારતે 49 ઓવરમાં છ વિકેટે 306 રન…
- સ્પોર્ટસ

વિરાટ કોહલીનો વર્લ્ડ રેકૉર્ડ, સચિન-સંગકારા બન્નેને પાછળ રાખી દીધા
વડોદરાઃ વિરાટ કોહલી (Kohli)એ અહીં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં પચીસમો રન કર્યો એ સાથે એક મોટો વિશ્વ વિક્રમ તેના નામે લખાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ તેનો 28,000મો રન હતો. વિરાટ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 28,000 રન (28,000 runs) પૂરા…
- આમચી મુંબઈ

મુંબઈ મૅરેથનમાં નિરમાબેન અને અનિશ ફરી ફેવરિટ
મુંબઈઃ આવતા રવિવારે (18મી જાન્યુઆરીએ) યોજાનારી ટાટા મુંબઈ મૅરથન (TMM)ની મુખ્ય રેસમાં ભાગ લેનાર ભારતીયોમાં ફરી એક વાર નિરમાબેન (Nirmaben) ઠાકોર અને અનિશ થાપા જીતવા માટે ફેવરિટ છે. 2025ની ટીએમએમમાં તેમણે ભારતીયોમાં વિજેતાપદ મેળવ્યાં હતાં. ટીએમએમમાં ફુલ મૅરથન 42.195 કિલોમીટરની…
- સ્પોર્ટસ

ભારતને 301 રનનો લક્ષ્યાંકઃ સિરાજ, હર્ષિત, ક્રિષ્નાની બે-બે વિકેટ…
વડોદરા: ન્યૂ ઝીલૅન્ડે વડોદરામાં ભારતને ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝના પ્રથમ મુકાબલામાં જીતવા માટે 301 રનનો તોતિંગ લક્ષ્યાંક (Target) આપ્યો છે. ડેરિલ મિચલ (84 રન, 71 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ટીમ ઇન્ડિયાને સૌથી ભારે પડ્યો હતો. PTI કિવીઓની ટીમે 50…
- સ્પોર્ટસ

આઇસીસીએ બાંગ્લાદેશને વિકલ્પ તરીકે ભારતમાં આ બે શહેરના નામ આપ્યા છે?
દુબઈઃ બાંગ્લાદેશે (Bangladesh) પોતાના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)માંથી હકાલપટ્ટી થતાં ફેબ્રુઆરીના ટી-20 વર્લ્ડ કપ માટે પોતાના ખેલાડીઓને ભારત ન મોકલવાનો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જે નિર્ણય જણાવી દીધો છે એ મુદ્દે આઇસીસી તરફથી સત્તાવાર ફેંસલો ન…
- સ્પોર્ટસ

કોહલીએ વડોદરાના મેદાન પર ઉતરતા જ રેકૉર્ડ-બુકમાં ગાંગુલીને પાછળ મૂકી દીધો
વડોદરાઃ વિરાટ કોહલી (Virat Kohli) હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે ફૉર્મેટમાં રમે છે અને એમાં તે નિવૃત્ત થતાં પહેલાં વધુ કેટલાક વિક્રમો પોતાના નામે કરશે તો નવાઈ નહીં લાગે, પરંતુ રવિવારે તેણે એક સિદ્ધિ તો મેળવી જ હતી. તેણે ભારત…









