- સ્પોર્ટસ

ઈડનમાં બે દિવસમાં પડી 26 વિકેટ, ભારત રવિવારે જીતી શકે
બીજા દાવમાં સાતમાંથી ચાર વિકેટ જાડેજાએ લીધીકોલકાતાઃ ઈડન ગાર્ડન્સમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં પહેલા બે દિવસમાં ઢગલાબંધ (કુલ 26) વિકેટ પડી જેનું પરિણામ એ આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાને આ મૅચ જીતવાનો પૂરો મોકો મળ્યો છે,…
- સ્પોર્ટસ

‘બાપુ’ બેમિસાલઃ જાડેજા ક્રિકેટની દુનિયામાં એવો પહેલો ઑલરાઉન્ડર છે જેણે…
કોલકાતાઃ રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલમાં ટેસ્ટ-જગતના આઇસીસી રૅન્કિંગમાં નંબર-વન ઑલરાઉન્ડર (Allrounder) તો છે જ, શનિવારે તેણે એવી સિદ્ધિ હાંસલ કરી જે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ઇતિહાસમાં બીજો કોઈ પણ ખેલાડી નથી મેળવી શક્યા. જાડેજા ડબ્લ્યૂટીસીના સાત વર્ષના ઇતિહાસમાં કુલ…
- સ્પોર્ટસ

ભારતે 30 રનની સરસાઈ લીધા પછી કુલદીપે પહેલી વિકેટ અપાવી
કોલકાતા: ઈડન ગાર્ડન્સ (Eden Gardens)માં પહેલી ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 189 રનના સ્કોર પર સમાપ્ત થતાં 30 રનની લીડ મળી હતી અને ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ 18 રનમાં એક વિકેટ ગુમાવી હતી. ઓપનર રાયન રિકલ્ટન 11 રન…
- સ્પોર્ટસ

ભારતના છગ્ગા માસ્ટર્સમાં હવે રિષભ પંત સર્વશ્રેષ્ઠ
કોલકાતા: ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી સૌથી વધુ છગ્ગા ફટકારવામાં અત્યાર સુધી વીરેન્દર સેહવાગ (Sehwag) કુલ 90 સિક્સર સાથે નંબર વન હતો, પણ હવે રિષભ પંત (Rishabh Pant) મોખરે થઈ ગયો છે. પંતે આજે 27 રનની ટૂંકી ઇનિંગ્સમાં જે બે સિક્સર…
- સ્પોર્ટસ

અર્જુન તેન્ડુલકર હવે મુંબઈ નહીં, લખનઊ વતી રમશે જાણી લો, બીજા ક્યા ફેરફાર થયા…
મુંબઈ: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર થોડા સમય પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમમાં જોડાયો ત્યાર બાદ હવે આઈપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ વતી રમતો જોવા મળશે. સંજીવ ગોયેન્કાના આ ફ્રેન્ચાઈઝીએ તેને…
- નેશનલ

ઈડનમાં ભારત મુશ્કેલીમાં: ચોથી વિકેટ પડી, ગિલ રિટાયર્ડ હર્ટ
કોલકાતા: ઈડન ગાર્ડન્સની પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને શુક્રવારે પહેલા દાવમાં 159 રનમાં ઑલઆઉટ કર્યા પછી ખુદ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. આજે ભોજનના વિશ્રામ વખતે ભારત (India)નો સ્કોર 4/138 હતો. આજના બીજા દિવસે ભારતે 40મી ઓવરમાં ઓપનર કે. એલ.…
- સ્પોર્ટસ

હૈદરાબાદ કોને રીટેન કરશે? કોને હરાજી માટે છૂટો કરી શકે?
હૈદરાબાદઃ 2025ની આઇપીએલની સીઝનમાં 14 મૅચમાંથી સાત મૅચ હારી જવાને કારણે છેક છઠ્ઠા નંબર પર રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ બહુચર્ચિત પેસ બોલર મોહમ્મદ શમી લખનઊ સુપર જાયન્ટ્સને ટ્રેડના ડીલના ભાગરૂપે 10 કરોડ રૂપિયામાં આપી દેવાની તૈયારીમાં છે.ત્યારે શુક્રવારે વધુ…
- સ્પોર્ટસ

વૈભવની વિસ્ફોટક બૅટિંગઃ 15 છગ્ગા અને 11 ચોક્કા સાથે માત્ર 42 બૉલમાં કર્યા 144 રન…
યુએઇ સામે ભારતનો 148 રનથી વિજયઃ રવિવારે પાકિસ્તાન સામે મુકાબલો દોહાઃ અહીં એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ નામની ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ ટીમે પહેલા જ દિવસે યુએઇને 148 રનના વિક્રમી માર્જિનથી હરાવ્યું હતું અને 14 વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (144 રન,…
- સ્પોર્ટસ

ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં ચાર સ્પિનર, પણ ચમકી ગયો બુમરાહ
કોલકાતાઃ વન-ડે અને ટી-20ના નંબર-વન ભારતે અહીં શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકાને સિરીઝની પહેલી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)ના પ્રારંભિક દિવસે નમાવ્યું હતું અને એમાં સૌથી મોટી ભૂમિકા ટેસ્ટના વર્લ્ડ નંબર-વન જસપ્રીત બુમરાહ (14-5-27-5)ની હતી જેણે 16મી વખત…









