- સ્પોર્ટસ

સ્ટાર્કનો અદ્ભુત કૅચ: ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક…
પર્થ: ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ઍશિઝ ટેસ્ટ (Test)માં આજે બીજા દિવસે ઇંગ્લૅન્ડનો બીજો દાવ સ્કૉટ બૉલેન્ડની ચાર વિકેટ તેમ જ મિચલ સ્ટાર્ક અને બ્રેન્ડન ડૉજિટની ત્રણ-ત્રણ વિકેટને કારણે 164 રનમાં પૂરો થતાં ઑસ્ટ્રેલિયાને જીતવા 205 રનનો પડકારરૂપ ટાર્ગેટ મળ્યો હતો. જોકે…
- સ્પોર્ટસ

ઍશિઝ ટેસ્ટમાં જબરી ઊલટફેર: આજકાલમાં કંઈ પણ પરિણામ આવી શકે…
પર્થ: ભારત અને સાઉથ આફ્રિકાની કોલકાતાની પ્રથમ ટેસ્ટની માફક અહીં પર્થ (Perth) સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ઍશિઝ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઈવ) પણ બૅટ્સમેનોના મન પર છવાયેલા ટી-20ના જાદુને કારણે લૉ-સ્કોરિંગ રહી છે અને એમાં આજ-કાલમાં કંઈ પણ…
- વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ ગૌતમ માટે સ્થિતિ ગંભીર, હેડ-કોચ માટે ટેસ્ટના પરાજય બન્યા હેડેક…
અજય મોતીવાલા વન-ડેમાં અને ટી-20માં ભારત આઇસીસી રૅન્કિંગમાં પહેલા નંબરે છે, પરંતુ ટેસ્ટમાં છેક ચોથા સ્થાને છે. આ સ્થિતિ બતાવે છે કે વાઇટ-બૉલ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ સારું પર્ફોર્મ કરી રહ્યા છે, જ્યારે રેડ-બૉલ ક્રિકેટમાં ટીમ વધુને વધુ નીચા લેવલ પર…
- સ્પોર્ટસ

બીસીસીઆઇએ દિલ્હીની મૅચો અચાનક કેમ મુંબઈમાં રાખી દીધી?
નવી દિલ્હીઃ દિલ્હીમાં હવામાં પ્રદૂષણ (POLLUTION)નું પ્રમાણ હદ બહાર વધી ગયું હોવાથી બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ આઠ ટીમ વચ્ચેની અન્ડર-23 વન-ડે ટૂર્નામેન્ટની નૉકઆઉટ મૅચો દિલ્હીમાંથી પાછી ખેંચી લઈને મુંબઈમાં રાખી દેવી પડી છે. આ મૅચો મૂળ…
- સ્પોર્ટસ

14મી ડિસેમ્બરે ભારત-પાકિસ્તાનનો ક્રિકેટ-જંગ જોવા તૈયાર થઈ જાઓ…
દુબઈઃ 28મી ડિસેમ્બરે દુબઈમાં ભારતે (India) પાકિસ્તાનને ફાઇનલમાં પછાડીને મેન્સ એશિયા કપ ટી-20 સ્પર્ધાનું ચૅમ્પિયનપદ જીતી લીધું એની ટ્રોફીનો વિવાદ હજી ઉકેલાયો નથી ત્યાં દુબઈના બીજા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે.…
- સ્પોર્ટસ

ઍશિઝમાં પહેલો જ દિવસ રેકૉર્ડ-બ્રેકઃ 19 વિકેટ પડી
પર્થઃ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાતી ઍશિઝ (Ashes) ટેસ્ટ સિરીઝના દાયકાઓ જૂના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું શુક્રવારે પર્થ સ્ટેડિયમમાં બન્યું હતું જેમાં શ્રેણીના પહેલા જ દિવસે 51,531 પ્રેક્ષકોની હાજરીમાં અને કરોડો ટીવી-દર્શકોની નજર સામે વિક્રમજનક કુલ 19 વિકેટ…
- સ્પોર્ટસ

આવતી કાલથી ભારતની બીજી ટેસ્ટ: લંચ-બ્રેકની પહેલાં ટી-બ્રેક! બૅડ-લાઇટની સમસ્યા નડી શકે
ગુવાહાટી: કેપ્ટન શુભમન ગિલ વિનાની ભારતીય ક્રિકેટ ટીમ આવતી કાલે અહીં સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ (Test) જીતીને શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવાની ચિંતામાં તો છે જ, બીજી કેટલીક સમસ્યાનો પણ ટીમ ઇન્ડિયાએ સામનો કરવો પડશે. જોકે આ…









